Ahmedabad District Panchayat Bharti 2025 Best opportunity Apply Now

Ahmedabad District Panchayat Bharti 2025

  • Ahmedabad District Panchayat ભરતી 2025 ની આપવામાં આવેલ જાહેરાતની વિશે સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.

અમદાવાદ ખાતે Ahmedabad District Panchayat Bharti 2025 જિલ્લા પંચાયત દ્વારા નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ વિવિધ જગ્યા માટે 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે જેમાં ઉમેદવાર ની ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 01/12/2025 થી 09/12/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

Ahmedabad District Panchayat Bharti 2025

Ahmedabad District Panchayat Bharti 2025 ની આપવામાં આવેલ જાહેરાત મુજબ પોસ્ટ વિગતો

1. RBSK Medical Officer (Ayush)

RBSK હેઠળ Medical Officer (Ayush) ની ખાલી જગ્યા માં નિમણુંક લેનાર ઉમેદવારને બાળકોના આરોગ્ય સુધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ પદ પર નિમણૂક થનાર ઉમેદવારને શાળા બાળકોની આરોગ્ય તપાસ, સારવાર અને વિવિધ આરોગ્ય કાર્યક્રમોના અમલીકરણમાં સક્રિય ભાગ ભજવવો પડશે.

2. Pharmacist cum Data Assistant

Pharmacist cum Data Assistant નું પદ આરોગ્ય સેવાઓને ડિજિટલાઈઝ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમજ આ જગ્યા પર નિયુક્ત ઉમેદવાર દવાઓની ઉપલબ્ધતા, સ્ટોક મેનેજમેન્ટ તથા આરોગ્ય ડેટા એન્ટ્રી જેવા કાર્યમાં મુખ્ય ભૂમિકા નિભાવવામાં આવશે.

3. Lab Technician – Urban Health Programme

Urban Health Programme અંતર્ગત ખાલી પડેલ Lab Technician જગ્યા માટે શહેરી વિસ્તારોમાં આરોગ્ય ચકાસણી અને લેબોરેટરી સેવાઓને મજબૂત બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ખાલી જગ્યા પર નિયુક્ત ઉમેદવાર ને વિવિધ લેબ ટેસ્ટ, સેમ્પલ કલેક્શન, રિપોર્ટ તૈયાર કરવું અને આરોગ્ય સંબંધિત ડેટાનો વ્યવસ્થિત રેકોર્ડ રાખવો જેવી જવાબદારીઓ રહેશે.

4. Program Assistant (DCH / L.C. Medical College)

Program Assistant (DCH / L.C. Medical College) ભરતી 2025ની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલ છે જેમાં ઉમેદવાર ની લાયકાત, પગાર, જવાબદારીઓ, અનુભવ અને અરજી પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી છે

SSSU Veraval Bharti 2025

જગ્યા

1. RBSK હેઠળ Medical Officer (Ayush) ની ખાલી પડેલ 03 જગ્યાઓ માટે ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે

2. Pharmacist cum Data Assistant ની ખાલી પડેલ 18 જગ્યાઓ માટે ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

3.Lab Technician માટે ની ખાલી પડેલ 1 જગ્યાઓ માટે ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

4.Program Assistant માટે ની ખાલી પડેલ 1 જગ્યાઓ માટે ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

પગાર

1. Medical Officer (Ayush) ની ખાલી જગ્યા માટે ઉમેદવાર ને પ્રતિ મહિનો ₹31,000 નો માનદ વેતન થી પગાર નક્કી કરવામાં આવ્યો છે. જે સરકારી આરોગ્ય વિભાગની ભરતી હોવાથી નોકરીમાં સ્થિરતા અને સેવાભાવના અવસર બંને મળે છે.

2.Pharmacist cum Data Assistant ની ખાલી જગ્યા માટે ઉમેદવાર ને માસિક ₹13,000 નો ફિક્સ પગાર આપવામાં આવશે.

3.Lab Technician ની ખાલી જગ્યા માટે ઉમેદવાર ને માસિક ₹15,000 નો ફિક્સ પગાર આપવામાં આવશે.

4.Program Assistant ની ખાલી જગ્યા માટે ઉમેદવાર ને માસિક ₹14,000 નો ફિક્સ પગાર આપવામાં આવશે.

લાયકાત:


1.આ ખાલી જગ્યાઓ માટે ઉમેદવાર પાસેથી આ મુજબની લાયકાત હોવી જરૂરી છે જેમાં BAMS / BHMS / BUMS, Computer Knowledge, GNC Registration ની લાયકાત અને પ્રમાણપત્રો પૂર્ણ કરતા ઉમેદવારો જ આ ભરતી માટે અરજી કરી શકશે.

2.આ ખાલી જગ્યાઓ માટે ઉમેદવાર ને આ મુજબ નીલાયકાત જરૂરી છે. જેમાં B.Pharm / D.Pharm, GPC Registration, Computer Knowledge

3.Lab Technician જગ્યા માટે ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી આવશ્યક છે B.Sc. Microbiology માંથી કોઈ એક માન્ય ડિગ્રી + Lab Technician Course ફરજિયાત (B.Sc. Micro + Lab Tech Course) અને ઉમેદવાર આ લાયકાત ધરાવતા હોય તો કરતા ઉમેદવારો જ અરજી કરી શકશે.

4.Program Assistant જગ્યા માટે ઉમેદવાર પાસે નીચે મુજબની લાયકાત હોવી આવશ્યક છે Graduate + 1 Year Computer Application Course

ઉંમર મર્યાદા:


ઉમેદવારની ઉમેદવારી નોંધવા માટે મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવી છે. જેમાં સરકારી નિયમો મુજબ અનામત પ્રાવધાનો લાગુ પડે ત્યાં લાગુ થશે.

જરૂરી દસ્તાવેજો (Required Documents)

  • આધાર કાર્ડ
  • શૈક્ષણિક પ્રમાણપત્રો
  • અનુભવ પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર (જો હોય)
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • Gujarat Council Registration (જ્યાં લાગુ પડે)

નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Step-by-Step Online Application Process

  1. ઓફિશિયલ વેબસાઇટ ખોલો:
    🔗 https://arogyasathi.gujarat.gov.in
  2. “Current Openings” પર ક્લિક કરો.
  3. તમારી પોસ્ટ પસંદ કરો.
  4. ઓનલાઈન ફોર્મ ભરો.
  5. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  6. Submit બટન દબાવો અને પ્રિન્ટ રાખો.

Important Dates

Online Form Start: 01/12/2024
Last Date to Apply: 09/12/2024 (5 PM)

Official Important Link

વિગતો લિંક

Online અરજી https://arogyasathi.gujarat.gov.in

FAQs – Ahmedabad District Panchayat Bharti 2025

1: Ahmedabad District Panchayat Bharti 2025 માટે અરજી કેવી રીતે કરવી?

જવાબ: અરજી કરવા માટે ઉમેદવારોને https://arogyasathi.gujarat.gov.in પર જઈ “Current Openings” વિભાગમાંથી યોગ્ય પોસ્ટ પસંદ કરીને ઉમેદવારોને ઓનલાઈન અરજી ફોર્મ ભરવું પડશે.

2: આ Ahmedabad District Panchayat Bharti 2025 માં ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ: આ ભરતી માટે ની ઉમેદવારી નોંધવા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 07 ડિસેમ્બર 2025 સાંજના 06:00 વાગ્યા સુધી છે.

3: આ Ahmedabad District Panchayat Bharti 2025 કઈ કઈ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે?

જવાબ: આ ભરતી માટે ખાલી પડેલ જગ્યા માટે RBSK Medical Officer (Ayush), Pharmacist cum Data Assistant, Lab Technician અને Program Assistant સહિત કુલ 4 પ્રકારની જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

4: આ Ahmedabad District Panchayat Bharti 2025 ભરતી કોન્ટ્રાક્ટ આધારિત છે કે કાયમી?

જવાબ: બહાર પડેલી આ ભરતી સંપૂર્ણ રીતે 11 માસની કોન્ટ્રાક્ટ આધારિત છે, જે કાયમી નથી.

5: Ahmedabad District Panchayat Bharti 2025 માં ઉમેદવાર ની અરજી કરવા માટે ઉંમરની મર્યાદા કેટલી છે?

જવાબ: Ahmedabad District Panchayat Bharti 2025 ની તમામ જગ્યાઓ માટે મહત્તમ ઉંમર 40 વર્ષ સુધી માન્ય છે (પોસ્ટ મુજબ ફેરફાર થઈ શકે).

6: Ahmedabad District Panchayat Bharti 2025 માં અરજી કરતી વખતે ઉમેદવારોને ક્યાં કયા દસ્તાવેજો જરૂરી છે?

જવાબ:Ahmedabad District Panchayat Bharti 2025 માં અરજી કરતી વખતે ઉમેદવારોને આધાર કાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્રો, જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે), અનુભવ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો અને સંબંધિત કાઉન્સિલ રજિસ્ટ્રેશન જરૂરી છે.

Conclusion

આ ખાલી પડેલ જગ્યા માટે ની ભરતી નેશનલ હેલ્થ મિશન હેઠળ 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત કરવાની છે. તો લાયક ઉમેદવારે અંતિમ તારીખ પહેલાં ઓનલાઈન અરજી કરી લેવી જોઈએ. Gujarat માં હેલ્થ વિભાગમાં નોકરી શોધી રહ્યા હોય તો આ એક ઉત્તમ તક છે.

Leave a Comment