Jamnagar Municipal Corporation Bharti 2025
- Jamnagar Municipal Corporation Bharti 2025 માં જામનગર મહાનગરપાલિકા દ્વારા પશુ નિરીક્ષણ ને કામગીરીને મજબૂત બનાવવા માટે તાજેતરમાં જ છ મહિના માટે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં બે મહત્વપૂર્ણ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જેમાં પશુ ડોક્ટર અને લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેના અરજી મંગાવવામાં આવે છે
Introduction
અહીં આપવામાં આવેલી જાહેરાત Jamnagar Municipal Corporation Bharti 2025 જામનગર મહાનગરપાલિકા અસરકારક બનાવવા માટે તારીખ 2 12 2025 ની જાહેરાત મુજબ છ મહિનાની હંગામી કોન્ટ્રાક્ટ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં જામનગર શહેરની સુરક્ષા સ્વસ્થતા અને વ્યવસ્થાને સૂરદાસ બનાવવા માટે આ સ્ટાફ ની જરૂરિયાત હોય જેની ભરતી કરવા માટે જાહેરાત આપવામાં આવેલી છે.
આ ભરતીમાં કોઈ પણ પ્રકારના ઉમેદવારો કાયમી કિસ્સો આપવામાં આવશે નહીં તેમજ બધા ધોરણ પણ સંપૂર્ણપણે ફિક્સ પે આધારિત રાખવામાં આવેલ છે અને પસંદગી પ્રક્રિયા પણ ઇન્ટરવ્યૂ દ્વારા રાખવામાં આવેલું છે

ખાલી જગ્યા ની વિગતો
1. વેટરનરી ઓફિસર
2. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર
ખાલી જગ્યાની સંખ્યા
1.અહીં આપવામાં આવેલી જાહેરાતમાં વેટરનરી ઓફિસરની ખાલી પડેલી 3 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. જેમાં લાઈક કરો તો ઉમેદવારો અરજી કરી શકે છે.
2. અહીં આપવામાં આવેલી જાહેરાતમાં લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની ખાલી પડેલી 4 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે તો લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે.
અમદાવાદ માંઆરોગ્ય વિભાગ માં ભરતી 2025
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
1. વેટરનરી ઓફિસર :- અહીં આપવામાં આવી જાહેરાતમાં ઉમેદવારોએ માન્ય યુનિ. ના બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીની ડીગ્રી ધરાવનાર. ગુજરાત વેટનરી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
2. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર :- ધોરણ ૧૦ અથવા ૧૨ પાસ અંગ્રેજી વિષય સાથે તથા લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરનો સરકાર માન્ય ૧ વર્ષનો કોષ પાસ અથવા માન્ય યુનિ. નાં ડીપ્લોમાં ઇન વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી અથવા ડીપ્લોમાં એનિમલ હસબન્ડરી આઈ.સી.એમ.આર. પ્રમાણિત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે વેટરનરી યુનિવર્સીટીમાંથી લાયકાત મેળવેલ હોવી જોઈએ.
ઉંમર ની વિગત
1. વેટરનરી ઓફિસર ની આપ અમારી જાહેરાતમાં ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ સુધીની હોવી જોઈએ
2. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ની આપવામાં આવેલી જાહેરાતમાં ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી ૩૩ વર્ષ સુધીની હોવી જોઈએ
પગાર ધોરણ
1.વેટરનરી ઓફિસર અહીં આપવામાં આવેલી જાહેરાતમાં ઉમેદવારને માસિક ફિક્સ પગાર મહિને 50000 પુરા આપવામાં આવશે.
2.લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર અહીં આપવામાં આવેલી જાહેરાતમાં ઉમેદવારને માસિક ફિક્સ પગાર મહિને 15,000 પુરા આપવામાં આવશે.
આ જાહેરાત સંબંધે વિગતવાર માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com ઉપર ઉપલબ્ધ છે.
ઉપરોકત જગ્યાઓ ભરવા માટે વોક-ઈન-ઈન્ટરવ્યુ તારીખ : ૦૯-૧૨-૨૦૨૫ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે મ્યુ. કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા જ્યુબીલી ગાર્ડન – જામનગર ખાતે રાખવામાં આવેલ છે. જેમાં ઉપર મુજબની યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારોએ નિયત મુજબનું ફોર્મ ભરી, પાસપોર્ટ સાઇઝના બે ફોટા, શૈક્ષણિક લાયકાત, જાતિ તથા ઉંમર અંગેના માન્ય સંસ્થાના સર્ટીફીકેટ તથા અનુભવના પ્રમાણપત્રની સ્વ. પ્રમાણિત નકલના સેટ સાથે ઉપર જણાવેલ સ્થળે, સમયે અને તારીખે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. તેમજ ઇન્ટરવ્યુમાં નોંધણી સવારે ૧૧-૦૦ કલાક સુધીમાં કરાવી લેવાની રહેશે. ત્યારબાદ નોંધણી કરવામાં આવશે નહિ. ઉપરોકત જગ્યાની પસંદગી અંગેનો આખરી નિર્ણય સક્ષમ ઓથોરીટીનો રહેશે.
Application Process અરજી કરવાની પ્રક્રિયા
અહીં આપવામાં આવેલી જાહેરાતમાં ઉમેદવારોએ આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું નથી. આ જગ્યા માટે ઓકે ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે જેમાં ઉમેદવારોએ કઈ પ્રકારની તૈયારી કરવાની છે તેની માહિતી નીચે આપવામાં આવેલી છે.
1. જાહેરાતમાં બધા મુજબ ઉમેદવારો તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને તેની ખરી નકલની તૈયારી કરીને રાખો
2. મૌખિક ઇન્ટરવ્યૂ ના દિવસે સવારે 11:00 વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારીની નોંધણી કરાવી જરૂરી છે.
3. ઉમેદવારો ઇન્ટરવ્યૂના દિવસે ઓન સ્પોર્ટ ફોર્મ ભરવાનું રહેશે.
4. ઇન્ટરવ્યૂ માં હાજર થઈને ઉમેદવાર પોતાનું સિલેક્શન પ્રક્રિયાઓમાં ઉમેદવાર રહી નોંધાવી શકે છે.
જરૂરી પ્રમાણપત્ર
ઉમેદવારોએ Walk in Interview માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબના સાથે લાવવાના રહેશે.
1. પાસપોર્ટ સાઇઝના બે ફોટા
2. ધોરણ 10 અને 12 ની માર્કશીટ
3. ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ
4. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર સર્ટીફીકેટ
5. ગુજરાત વેટનરી કાઉન્સિલિંગ રજીસ્ટ્રેશન
6. જાતિ પ્રમાણપત્ર
7. અનુભવનું પ્રમાણપત્ર
8. ઉંમર ન દાખલો
9. આધારકાર્ડ અથવા કોઈ એક ફોટો આઈડી
ઉપર દર્શાવેલ તમામ તમામ સર્ટિફિકેટમાં ઉમેદવારોએ પોતાની સેલ્ફ નકલો સાથે રાખવી.
પસંદગીની પ્રક્રિયા
જામનગર મહાનગરપાલિકામાં ભરતી માટે સીધી પસંદગીની પ્રક્રિયા કરવામાં આવશે.
1. Walk in Interview
2. ડોક્યુમેન્ટ ફેરિફિકેશન
3. લાયકાત અનુભવ અને ઇન્ટરવ્યૂના આધારે મેરીટ લીસ્ટ
4. સત્તા અધિકારીઓ દ્વારા અંતિમ પસંદગી નું લિસ્ટ
મહત્વપૂર્ણ તારીખો
અહીં આપવામાં આવેલી જામનગર મહાનગરપાલિકાને મહત્વની તારીખો આપવામાં આવેલ છે જે દરેક ઉમેદવારોએ યાદ રાખવી.
1. જાહેરાત ની તારીખ :- 02/12/2025
2. Walk in Interview :- 09/122025
3. નોંધણી નો સમય :- 09/12/2025 ની સવારે 11:00 વાગ્યા સુધી
4. ઇન્ટરવ્યૂ સમય :- 09/12/2025 નાં રોજ બપોર 12 વાગ્યા સુધી
આ જાહેરાત સંબંધે વિગતવાર માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com ઉપર ઉપલબ્ધ છે.
| ઓફિશયલ નોટિફિકેશન ડાઉનલોડ | અહીં ક્લિક કરો |
| અમારા what’s up ગ્રુપ માં જોઈન્ટ થવા માટે | અહીં ક્લિક કરો |
| જામનગર મહાનગરપાલિકા. | અહીં ક્લિક કરો |
Conclusion
જામનગર મહાનગરપાલિકા દ્વારા પશુ નિયંત્રણની કામગીરી માટે જાહેર કરાયેલી ભરતીમાં કામ કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ એક ઉત્તમ તક આપવામાં આવેલી છે જે છ મહિના માટે કોન્ટ્રાક્ટ નોકરી હોવા છતાં પણ સરકારી તંત્ર સાથે કામ કરવાનો અનુભવ તમારી કારકિર્દી માટે અમૂલ્ય માન રહેશે તેમ જ આ જગ્યા માટે ભરતી સમિતિએ ફિક્સ પે સરળ પસંદગી પ્રક્રિયા અને Walk in Interview તે આ ભરતીને વધુ સરળ અને સુલભ બનાવી છે જેથી તમામ ઉમેદવારો આ ભરતી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે.
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
1. આ Jamnagar Municipal Corporation Bharti 2025 પરથી કોન્ટ્રાક્ટ આધારે છે.?
જ. Jamnagar Municipal Corporation Bharti 2025 ની જામનગરમાં નગરપાલિકા દ્વારા આ ભરતીને માત્ર છ મહિના માટે કરવાની રહેશે.
2. Jamnagar Municipal Corporation Bharti 2025 માં વેટરનરી ઓફિસર માટે કેટલો પગાર છે.?
જ. Jamnagar Municipal Corporation Bharti 2025 માં વેટરનરી ઓફિસ સર માટે મહિને માસિક ફિક્સ પગાર ₹50,000 આપવામાં આવશે.
3. Jamnagar Municipal Corporation Bharti 2025 લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર માટે લાયકાત શું છે?
જ. જાહેરાત Jamnagar Municipal Corporation Bharti 2025 માં 10/12 પાસ અને 1 વર્ષનો Govt. Approved Live stock Inspector Course અથવા Veterinary/ Animal Husbandry Diploma Course જોવો જોઈએ.
4. Jamnagar Municipal Corporation Bharti 2025 ની ભરતી માં ઓનલાઇન ફોર્મ ભરવાનું છે?
જ. ના, Jamnagar Municipal Corporation Bharti 2025 ભરતી Walk in Interview આધારિત લેવાની છે.
5. Jamnagar Municipal Corporation Bharti 2025 ની ભરતી માટે ઇન્ટરવ્યૂ ક્યાં લેવામાં આપશે.
જ. Jamnagar Municipal Corporation Bharti 2025 ની ઇન્ટરવ્યૂનું સ્થાન મ્યુનિસિપલ કમિશનર ઓફિસ, જયુબિલી ગાર્ડન, જામનગર ખાતે લેવામાં આવશે.
D.v.s.c. AH
Дизайнерская мебель премиум класса — это воплощение изысканного стиля и безукоризненного качества.
Дизайнерская мебель предлагает уникальные решения для интерьеров. Чаще всего такая мебель вручную изготавливается мастерами, что обеспечивает высокое качество.
Need some online sabong action! Is OnlineSabongBet legit? Looking for a trustworthy place. Give it a go onlinesabongbet.