Vapi Nagarpalika Bharti 2025
- Vapi Nagarpalika Bharti 2025 વાપી મહાનગરપાલિકા ભરતી 2025 | WMC Walk-In-Interview | વિવિધ જગ્યાઓ પર ભરતી 2025 અંતર્ગત MIS/IT મેનેજર, SWM મેનેજર, વેટરનેરી ઓફિસર, ICT ઓફિસર અને સેનિટરી ઇન્સ્પેક્ટર સહિતની વિવિધ જગ્યાઓ માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ જાહેર. લાયકાત, પગાર, ઇન્ટરવ્યૂ તારીખ, એડ્રેસ અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

વાપી મહાનગરપાલિકા ભરતી 2025 ની સંપૂર્ણ વિગત માહિતી
વાપી મહાનગરપાલિકા (Vapi Nagarpalika Bharti 2025) દ્વારા વિવિધ ખાલી જગ્યાઓમાં અલગ અલગ વિભાગોમાં કુલ 5 જગ્યાઓ માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી જાહેરાત કરવામાં આવી છે. જેથી ખાલી જગ્યાઓ માં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો છેલ્લી તારીખે સીધા ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે.
અમદાવાદ માંઆરોગ્ય વિભાગ માં ભરતી 2025
ખાલી જગ્યાઓની વિગતો
૧. MIS/IT મેનેજર ની ખાલી જગ્યા માટે
લાયકાત: MIS/IT મેનેજર ની ખાલી જગ્યા માટે B.E / B.Tech – IT, M.E / M.Tech – IT, BCA / B.Sc – IT, અને MCA / M.Sc – IT ની લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે.
અનુભવ: MIS/IT મેનેજર ની ખાલી જગ્યા માટે ઓછામાં ઓછો 2 વર્ષ નું અનુભવ હોવું જોઈએ
પગાર: MIS/IT મેનેજર ની ખાલી જગ્યા માટે માસીક પગાર લેખે મહિને ₹30,000/- આપવામાં આવશે.
૨. SWM મેનેજર ની ખાલી જગ્યા માટે
લાયકાત: SWM મેનેજર ની ખાલી જગ્યા માટે જરૂરી લાયકાત જોઈએ તો B.E / B.Tech – Environment, B.E / B.Tech – Civil, M.E / M.Tech – Environment, અને M.E / M.Tech – Civil, ની લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે.
અનુભવ: 2 વર્ષ SWM મેનેજર ની ખાલી જગ્યા માટે ઓછામાં ઓછો 2 વર્ષ નું અનુભવ હોવું જોઈએ
પગાર: SWM મેનેજર ની ખાલી જગ્યા માટે માસીક પગાર લેખે મહિને ₹30,000/- આપવામાં આવશે.
૩. વેટરનેરી ઓફિસર ની ખાલી જગ્યા
લાયકાત: વેટરનેરી ઓફિસર ની ખાલી જગ્યા માટે ઉમેદવાર ને Bachelor in Veterinary Science & Animal Husbandry (BVSc & AH) અથવા Master in Veterinary Science ની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
અનુભવ: વેટરનેરી ઓફિસર ની ખાલી જગ્યા માટે ઉમેદવારે સરકારી ક્ષેત્રનો 2 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ
પગાર: વેટરનેરી ઓફિસર ની ખાલી જગ્યા માટે માસીક પગાર લેખે મહિને ₹34,000/- આપવામાં આવશે
૪. ICT ઓફિસર ની ખાલી જગ્યા
લાયકાત: ICT ઓફિસર ની ખાલી જગ્યા માટે ઉમેદવારે BE / B.Tech – IT / Computer Engineering, Bachelor / Master of Computer Science ની લાયકાત ધરાવતો હોવો જોઈએ.
અનુભવ: ICT ઓફિસર ની ખાલી જગ્યા માટે ઉમેદવારે સરકારી ક્ષેત્રનો 2 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
પગાર: ICT ઓફિસર ની ખાલી જગ્યા માસીક પગાર લેખે મહિને ₹34,000/- આપવામાં આવશે
૫. Sanitery Inspector (સેનિટરી ઇન્સ્પેક્ટર) ની ખાલી જગ્યા
લાયકાત: Sanitery Inspector (સેનિટરી ઇન્સ્પેક્ટર) ની ખાલી જગ્યા માટે ઉમેદવારે સરકાર માન્યતા પ્રાપ્ત સેનિટરી ઇન્સ્પેક્ટર કોર્સ ધરાવતો હોવો જોઈએ.
અનુભવ: Sanitery Inspector (સેનિટરી ઇન્સ્પેક્ટર) ની ખાલી જગ્યા માટે ઉમેદવારે મહાનગરપાલિકા ક્ષેત્રનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
પગાર: Sanitery Inspector (સેનિટરી ઇન્સ્પેક્ટર) ની ખાલી જગ્યા માટે માસીક પગાર લેખે મહિને દર મહિને ₹30,000/- આપવામાં આવશે.
ઇન્ટરવ્યુ વિગતો
વોક-ઇન ઇન્ટરવ્યુ
તારીખ: જાહેરાત પ્રમાણે નિર્ધારિત તારીખે હાજર રહેવું
સમય: સવારે 10:30 થી
સ્થળ: વાપી મહાનગરપાલિકા કાર્યાલય (જાહેરાતમાં આપેલ એડ્રેસ મુજબ)
જરૂરી દસ્તાવેજો (Required Documents)
ઇન્ટરવ્યૂ વખતે ઉમેદવારોએ નીચે મુજબના દસ્તાવેજો સાથે લાવવાના રહેશે:
1. આધાર કાર્ડ
2. પાસપોર્ટ સાઇઝના ફોટા
3. તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો
4. અનુભવ પ્રમાણપત્ર
5. જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
6. રહેઠાણ પ્રમાણપત્ર
રિઝ્યૂમ (Resume / CV)
મહત્વની સૂચનાઓ
- ઉમેદવારે પોતે મૂળ દસ્તાવેજો તેમજ તેની નકલ સાથે હાજર રહેવું.
- ઉમેદવારને કોઈપણ TA/DA આપવામાં આવશે નહીં.
- પસંદગી પૂર્ણપણે ઇન્ટરવ્યૂ આધારીત રહેશે.
- ઈચ્છુક ઉમેદવારો સમયસર પહોંચવા વિનંતી છે.
- મહાનગરપાલિકા દ્વારા અંતિમ નિર્ણય બાંયધરી નહીં હોય.
| ઓફિશયલ નોટિફિકેશન ડાઉનલોડ | અહીં ક્લિક કરો |
| અમારા what’s up ગ્રુપ માં જોઈન્ટ થવા માટે | અહીં ક્લિક કરો |
| વાપી નગરપાલિકા. vapicity.in | અહીં ક્લિક કરો |
આ ભરતી કોને ફાયદાકારક છે?
Engineering / IT / Computer Scienceના વિદ્યાર્થીઓ
Veterinary Scienceના ઉમેદવારો
Sanitary Inspector પાસ ઉમેદવારો
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારો મોકો
FAQs – વાપી મહાનગરપાલિકા ભરતી 2025
1) Vapi Nagarpalika Bharti 2025 ની ભરતી કેવી રીતે થશે?
→ આ સંપૂર્ણપણે Walk-In Interview આધારિત છે.
2) Vapi Nagarpalika Bharti 2025 માં ઓનલાઈન ફોર્મ ભરવું પડશે?
→ નહીં, ઉમેદવારને સીધું ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું છે.
3) Vapi Nagarpalika Bharti 2025 ની મહત્તમ ઉંમર મર્યાદા શું છે?
→ જાહેરાતમાં દર્શાવેલી પદ પ્રમાણે ઉંમર મર્યાદા લાગુ પડે છે.
4) Vapi Nagarpalika Bharti 2025 ની ભરતી માં અનુભવો ફરજીયાત છે?
→ હા, કેટલાક પદ માટે 2 વર્ષનો અનુભવ જરૂરી છે.
5) આ ભરતી ક્યાંની છે?
→ વાપી મહાનગરપાલિકા, વાપી (Gujarat)
→ રૂ. 30,000 થી 34,000 સુધી પદ પ્રમાણે નક્કી છે.