Surat Municipal Corporation MPHW Resutls 2023
- Surat Municipal Corporation MPHW Resutls 2023 સુરત મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેકટ(સુરત) અંતર્ગત મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે જાહેરાત નંબર- ૨૨૩૭– તા.૦૨/૦૧/૨૦૨૧ થી મંગાવવામાં આવેલ ઓનલાઈન અરજીઓના ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૨૬/૦/૨/૨૦૨૩ ના રોજ લેવામાં આવેલ છે. જે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ મેળવેલ ગુણના આધારે પરીક્ષાના કોલ લેટર સાથે જણાવેલ સુચના નં.૭ મુજબ બિનઅનામત કેટેગરી(General) ૫૦% કે તેથી વધુ, અનામત કેટેગરી, મહિલા, સુરત મહાનગરપાલિકાના નિયમિત કર્મચારી અને કર્મચારીના આશ્રિત ઉમેદવારોએ ૪૫% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારને પાસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ પાસ થયેલા ઉમેદવારોની યાદી એનેક્ષર-૧ થી તેમજ નાપાસ થયેલા ઉમેદવારોની યાદી એનેક્ષર–ર થી આ સાથે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે પસંદગીયાદી બનાવવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૧૦૦% નો ભારાંક નકકી કરવામાં આવેલ છે. પરંતુ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે ઓનલાઇન અરજી કરનાર તમામ ઉમેદવારોને અરજીમાં દર્શાવેલ વિગતોના આધારે પરીક્ષામાં બોલાવવામાં આવેલા હોય, લેખિત પરીક્ષામાં પાસ જાહેર થયેલ અગ્રતાક્રમે આવતા ઉમેદવારોમાંથી જાહેરાતમાં જણાવ્યા મુજબની જે તે કેટેગરીની ખાલી જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને સૌ પ્રથમ ડોકયુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવશે અને ડોકયુમેન્ટ ચકાસણી દરમ્યાન જે ઉમેદવાર સદર જગ્યા માટે નિયત થયેલ શૈક્ષણિક લાયકાત કે લાયકાત સંદર્ભે યુનિવર્સીટી/સંસ્થા/ડીગ્રીની માન્યતા બાબતે પુરતા પુરાવા રજુ કરવામાં નિષ્ફળ જશે કે અન્ય કોઈપણ કારણસર માંગ્યા મુજબની લાયકાતના તેમજ તેને સંલગ્ન પુરાવા રજુ કરવામાં નિષ્ફળ જશે તો તેવા ઉમેદવારની અરજી અમાન્ય ગણવામાં આવશે અને ડોકયુમેન્ટ ચકાસણીમાં હાજર રહી નિયત થયેલ શૈક્ષણિક લાયકાત પુરવાર કરનાર ઉમેદવારોમાંથી અગ્રતાક્રમે આવતા ઉમેદવારોની જાહેરાતમાં જણાવ્યા મુજબની કેટેગરીવાઇઝ ખાલી જગ્યા અથવા તે સમયે શીડ્યુલ ઉપર ખાલી પડેલ જગ્યાના રોસ્ટરને ધ્યાને લઈ આખરી પસંદગી/પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે.
Surat municipal corporation Mphw ફાઇનલ મેરીટ લીસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
SMC સુરત MPHW પ્રશ્નપત્ર & પેપર સોલ્યુશન & પ્રોવિઝનલ આન્સર કી 2023
- Surat MunicipalCorporation (SMC) MPHW Question Paper download (26/02/2023) | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) MPHW પ્રશ્નપત્ર ડાઉનલોડ (26/02/2023) |
SMC સુરત MPHW પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ 2023
SMC સુરત MPHW પ્રશ્નપત્ર ડાઉનલોડ 2023
- SMC MPHW પ્રશ્નપત્ર ડાઉનલોડ આન્સર કી ડાઉનલોડ કરો. પરીક્ષાની તારીખ (26/02/2023). તમે અહીંથી એમપીએચડબલ્યુના તમામ જૂના પેપર પણ ડાઉનલોડ કરી શકો છો. મહત્વપૂર્ણ SMC MPHW પ્રશ્નપત્ર ડાઉનલોડ pdf અહીં crexammaterials.in પર ઉપલબ્ધ છે. આ પરીક્ષા પેપર્સ તમને ગુજરાતમાં આવનારી Mphw ભરતી માટે તૈયાર કરવામાં મદદ કરશે.
SMC mphw જૂના પ્રશ્નપત્ર 2023 ડાઉનલોડ કરો.
- સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) MPHW પ્રશ્નપત્ર જવાબ કી સાથે હવે અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. વધુ વિગતો માટે નીચે તપાસો. SMC MPHW પરીક્ષા 2023 માં લેવામાં આવી હતી. પરીક્ષાની તારીખ 26/02/2023 છે. અને SMC MPHW ની જાહેરાત નંબર 17/2018-19 છે. MPHW અગાઉના પેપર્સ MPHW પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અભ્યાસ સામગ્રી હશે. અમારી વેબસાઇટ પર, તમે MPHW પરીક્ષા માટે mphw જૂના પેપર pdf અને અન્ય મફત અભ્યાસ સામગ્રી પણ મેળવી શકો છો.
સંસ્થા નામ | SMC સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | MPHW Multi Purpose આરોગ્ય કાર્યકર |
પરીક્ષા તારીખ | 26/02/2023 |
જાહેરાત નંબર | 22/2019-20 |
SMC MPHW ફાઇનલ મેરીટ 2023 | અહીં ક્લિક કરો |
SMC MPHW ફાઇનલ મેરીટ લીસ્ટ | અહીં ક્લિક કરો |
SMC MPHW પ્રોવિઝનલ આન્સર કી | અહીં ક્લિક કરો |
આજ નો પરીક્ષા પેપર | અહીં ક્લિક કરો |
આજ નો પરીક્ષા પેપર સોલ્યુશન | અહિં ક્લીક કરો. |
What’s App | અહીં ક્લિક કરો |
સત્તાવાર સાઇટ | gpssb.gujarat.gov.in |
નોંધ :- અહી આપવામાં આવેલ પેપર નું સોલ્યુશન કરીને મુકવામાં આવ્યું છે છતાં પણ પ્રોવિઝનલ આન્સર કી અથવા ફાઈનલ આન્સર કી સાથે જવાબ સરખાવવા.
સુરત મ્યુનિસિપલ SMC MPHW પરીક્ષા તારીખ 26/02/2023 છે એ પણ નોંધ કરો કે SMC MPHW પરીક્ષાની જાહેરાત નંબર 22/2019-20 છે.
whatsapp ગ્રુપ લિંક
મહત્વપૂર્ણ નોંધ.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.