નવોદય વિદ્યાલય સમિતિ/Navodaya Vidyalaya Samiti

Navodaya admission form class vi 2023 || નવોદય વિદ્યાલય પ્રવેશ 2023 ધોરણ-૬ માં પ્રવેશ માટે જવાહર નવોદય વિદ્યાલયમાં (વર્ષ-2023-24) માટે ની જાહેરાત,, જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા દ્વારા જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2023-24,ધોરણ-૬ માં પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. નવોદય વિદ્યાલય પ્રવેશ માટેની યોગ્યતા જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી હોય તે … Read more