Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024

Gujarat Police Bharti 2024 ગુજરાત પોલીસ ભરતી 2024

  • Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત GPRB/202324/1

Gujrat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024

  • પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુજરાત સરકાર આગામી સમયમાં 12000 કરતા પણ વધુ પોલીસ ની ભરતી કરવા જઈ રહ્યું છે તેથી પોલીસની તૈયારી કરતા ઉમેદવારો પોતાની તૈયારી શરૂ કરી દે.
  • ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોડ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ: ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે.

Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024 કેટેગરી વાઈઝ

  • Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024 કેટેગરી વાઈઝ ખાલી જગ્યાની વિગત નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે
અનુક્રમ
નંબર
સંવર્ગખાલી જગ્યાઓ
1.બીન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ316
2.બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા156
3.બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ4422
4.બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા2178
5.હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ2212
6.હથિયારી પોલીસ કોસ્ટેબલ મહિલા1090
7.અત્યારે પોલીસ કોન્સ્ટેબલ એસ. આર. પી. એફ. પુરુષ1000
8.જેલ સિપાઈ પુરુષ1013
9.જેલ સિપાઈ મહિલા85
12472

Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024 ની સમાન્ય માહિતી

  • ગુજરાત પોલીસ ભરતીની સામાન્ય માહિતી ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મુકવામાં આવનાર સુચનાઓમાં દર્શાવવામાં આવશે. જે જોઇ લેવાની રહેશે.
  • પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે.
  • ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.
  • ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફકત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
  • આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હકક / અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.

Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024 ની અપડેટ માહિતી

  • પોલીસની ભરતી ની તૈયારી કરતા મિત્રો આગામી સમયમાં ભરતી અને અનુરૂપ અપડેટ અહીં મૂકવામાં આવશે. જેથી અમારી વેબસાઈટ crexammateriyals.in ની મુલાકાત લો.

Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024 ની મહત્વની links

નોકરીની જાહેરાત માટેComing Soon
ઓનલાઈન અરજી માટે Coming Soon
Whats App ગ્રુપગ્રુપ -100. ગ્રુપ -101
ગ્રુપ -102. ગ્રુપ -103
Home પેજઅહીં ક્લિક કરો

વિશેષ નોંધ

  • અમે તમને આ લેખ દ્વારા Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 16-08-2023 છે, ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ,

FAQ :

પ્રશ્ન 1 :- Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ :- Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ હજુ આપવામાં આવેલ નથી નોટિફિકેશનની રાહ જોવી.

પ્રશ્ન 2 :- Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024 ભરતી કઈ રીતે કરવામાં આવશે.?

જવાબ :- Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024 માં આ માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in ઓનલાઇન ફોર્મ ભરવાના છે.

Leave a Comment