GPSSB Junior Clerk Call Letter2023
GPSSB Junior Clerk Call Letter 2023 ગુજરાત પંચાયત પાસંદગી મંડળ, ગાંધીનગર એ જુનિયર ક્લાર્ક પોસ્ટ માટે કોલ લેટર પ્રકાશિત કર્યો છે અને આ પરીક્ષા 29-01-2023 ના રોજ યોજવામાં આવી છે. વધુ માહિતી નીચે આપેલ છે.
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- જાન્યુઆરી-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
જૂનિયર ક્લાર્ક ની માહિતી
- જગ્યાનું નામ : જૂનિયર ક્લાર્ક
- Advertisement No. : GPSSB/202122/12* સત્તાવાર વેબસાઇટ: ojas.gujarat.gov.in
કન્ફર્મેશન નબર જાણવા માટેની અગત્યની સુચનાઓ
- જૂનિયર ક્લાર્ક માટે Confirmation No કઈ રીતે મેળવવો
- સૌપ્રથમ https://ojas.gujarat.gov.in/KnowC onfirmationNo.aspx?opt=wgtAwyTJIQM=પર જાવ.
- ત્યારબાદ ત્યાં જાહેરાત નંબરસેન્ટર કરો (જુનિયર ક્લાર્ક માટે : GPSSB/202122/12)
- અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો.
- Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
- Note : જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું
Call Letter ડાઉનલોડ કરવા માટેની અગત્યની સુચનાઓ : –
- Select Job માથી જાહેરાત પસંદ કરો.
- તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
- Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
- Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
- Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.
- તમારો કન્ફર્મેશન નબર જાણવા માટે અહી ક્લિક કરો
જૂનિયર ક્લાર્ક નુ કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું
- સૌપ્રથમ નીચે આપેલ Call Later પર ક્લિક કરો અથવા તો ઓફિશિયલ વેબસાઇટની
- ત્યારબાદ Job સિલેક્ટ કરો. અને તમારો કન્ફર્મેશન મુલાકાત લો.નંબર અને જન્મતારીખ (dd/mm/yyyy) દાખલ કરો.
- હવે Print Call Latter પર ક્લિક કરો એટલે તમારું કોલ લેટર ડાઉનલોડ થઇ જશે.
- મહત્વપૂર્ણ કડીઓ
- જૂનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ બાબતે લેટેસ્ટ ન્યૂઝ
જૂનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ બાબતે લેટેસ્ટ ન્યૂઝ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર સ્ટેટમેન્ટ
- જાહેરાત ક્ર્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૧૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે..“મંડળના આદેશાનુસાર” તારીખઃ-૨૯-૦૧-૨૦૨૩,સચિવ
જૂનિયર ક્લાર્ક ની પરીક્ષા રદ બાબતે ઓફિશિયલી ન્યુઝ જોવા માટે અહીં ક્લિક કરો
Admit Card માટે | click Here |
કન્ફર્મેશન નંબર માટે | click Here / without OTP |
કોલ લેટર નોટિફિકેશન | click Here |
ખાતાકીય whatsapp ગ્રુપ લિંક
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.