ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં.૧૨ પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ .ઘટ ભરતી કામચલાઉ મેરીટયાદી
જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા૧૦/૧૦/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક(૭) અને (૮) થી ઘટની જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી http:/sb.dnegujarat.in વેબ સાઇટ ઉપર તા.૨૧/૦૧/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવાર ઘટના મેરીટ માટે ઘટ લોગિન પર ક્લીક કરી તેમના અરપત્રક પર દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટ4મ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટક્રમ અને મેરીટ વેબસાઈટ ઉપર જોઇ શકશે ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર કલીક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે
અરજીપત્રકની જરૂરી તમામ વિગતો
(1) ઉમેદવારો તેઓના નામ, લાયકાત ક્રેટેગરી અને મેરીટ ગુણ વગેરેમાં જો કોઇ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબ સાઇટ ઉપર તા૨૧/૦૧/૨૦૨૩ થી તા.૨૪/૦૧/૨૦૧૩ દરમ્યાન તમામ ઉમેદવાર ઓન-લાઇન સુધારા પત્રક (વાંધા અરજી) ની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારા પત્રમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઈ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારીજરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તા.૨૧/૦૧/૨૦૨૩ થી તા.૨૪/૦૧/૨૦૨૩ (જાહેર રજા સિવાઈ ના રોજ ૧૧.૦૦ થી ૧૮.૦૦ કલાક સુધી આપવાની રહેશે. સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહી.
{2) જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવાજોડી સુધારા પત્રક (વાંધા અરજી ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમીટકરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઇને જમા કરાવી શકશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા (પ્રમાણપત્ર) સિવાય વાંધા અરજી કોઇ પણસંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ થા રાખીસુધારો કરવામાં આવશે
(3) ફાઈનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર વિગેરે માટેની સુચનાઓવે પછી વેબ સાઈટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિતhttp://sb.dpgujarat.in વેબ સાઈટ જોતા રહેવું તા.૨૦/૦૧/૨૦૨૩ સ્થળઃ ગાંધીનગર
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) ની સામાન્ય જગ્યાની ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૨
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સંપ્રમાણ વહેંચણી આધારે મળેલ માગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ સામાન્ય જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા.૨૭૦૪ ૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક GSHOPRU૧૧-૨૦૧૬/S-K, તાર/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઇન મંગાવવામાં આવેલ.
જાહેરાત ક્રમાંક | 05/2022 | 05/2022 | 05/2022 | 06/2022 |
ભરતી નો પ્રકાર | ધોરણ 6 થી 8 | ધોરણ 6 થી 8 | ધોરણ 6 થી 8 | ધોરણ 1 થી 5 |
માધ્યમ | ગુજરાતી માધ્યમ | ગુજરાતી માધ્યમ | ગુજરાતી માધ્યમ | ગુજરાતી માધ્યમ |
વિષય | ગણિત વિજ્ઞાન | ભાષાઓ | સામાજિક વિજ્ઞાન | ……….. |
સામાન્ય | 274 | 113 | 265 | 678 |
અ.જાતી | 26 | 13 | 29 | 66 |
અ. જ. જાતી | 25 | 14 | 16 | 23 |
સા. શૈ. પ. વર્ગ. | 38 | 17 | 39 | 100 |
આર્થીક નબળા વર્ગ. | 40 | 16 | 38 | 94 |
કુલ | 403 | 173 | 387 | 961 |
જિલ્લાના રોસ્ટર રજીસ્ટર મુજબ 4 % શારીરિક અશકતતા ધરાવતા | 15 | 5 | 13 | 38 |
(૧) ભરતી અંગેનું ઓનલાઇન અરજી પત્રક વેબસાઇટ httplsb.doegujarat.in ઉપર જોય શકાશે.
(૨) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યા,ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુ ચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ કરાવીપરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂ ર્વક અભ્યાસ કરીને જ અરજી કરેલ.
વધ – ઘટ – ફાઇનલ મેરીટયાદી
ઘટ કામચલાઉ મેરીટયાદી અંગેની જાહેરાત
ઘટ – કામચલાઉ મેરીટયાદી
ફાઇનલ મેરીટયાદી
💥💥કામચલાઉ મેરીટયાદી અંગેની જાહેરાત (નવું)
⏩ ઘટ ઉમેદવારો માટે મહત્વની સુચનાઓ
⏩ વય મર્યાદા – ઘટ ની જગ્યા
⏩ વય મર્યાદા –
⏩ સામાન્ય જગ્યા
⏩ ફોર્મ સાથે જોડવાના આધારો 1 થી 5
⏩ ફોર્મ સાથે જોડવાના આધારો 6 થી 8
⏩ જિલ્લાવાર કેટેગરી વાઈજ ખાલી જગ્યાઓ .
કેટેગરી વાઈજ ખાલી જગ્યાઓ જોવા માટે અહીં ક્લિક કરો.