Surat jilla Panchayat Recruitment 2023
Surat jilla Panchayat Recruitment 2023 | સુરત જિલ્લા પંચાયત કચેરી ભરતી 2023 | ૧૧ માસ કરાર આધારીત જગ્યાઓ ભરવા માટેની જાહેરાત જિલ્લા પંચાયત કચેરી (આરોગ્ય), સુરત
Surat jilla Panchayat Recruitment 2023
- અત્રેની જિલ્લા પંચાયત કચેરી, દરિયા મહેલ સુરતની આરોગ્ય શાખા ખાતે આવેલ જિલ્લા એન.સી.ડી.સેલ એનર્ગન કાર્યરત વિવિધ કલ્ય પ્રોગ્રામોમાં નીચે જણાવેલ જગ્યાઓ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ધોરણે ભરવાની હોય, લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. રશૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા: ૧૭/૦૭/૨૦૨૩ થી તા: ૦૫/૦૮/૨૦૨૩ સુધીમાં આરોગ્યસાથી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Surat jilla Panchayat Recruitment 2023 માં જગ્યાનું નામ
- 1.ઓડિયોલોજીસ્ટ(NPPCD નવી સિવિલ હોસ્પિટલ સુરત
- 2.ઓડીયોમેટ્રીક આસીસ્ટન્ટ(NPPCD નવી સિવિલ હોસ્પિટલ સુરત
- 3.કાઉન્સેલર (NPCDCS નવી સિવિલ હોસ્પિટલ સુરત
Surat jilla Panchayat Recruitment 2023 શૈક્ષણીક લાયકાત
- 1.ઓડિયોલોજીસ્ટ :- ૧) ધો-૧૨ પાસ ૨) સ્નાતક- ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી ૩) વયમર્યાદા વધુમાં વધુ ૪૦ વર્ષ
- 2.ઓડીયોમેટ્રીક આસીસ્ટન્ટ :- ૧) ધો-૧૨ પાસ– ૨) ઓડિયોલોજીમાં ૧ વર્ષનો ડિપ્લોમા કોર્પ૩) વયમર્યાદા વધુમાં વધુ ૪૦ વર્ષ
- 3.કાઉન્સેલર :- ૧) ધો-૧૨ પાસ ૨) સામાજિક વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી અથવા કાઉન્સેલિંગ/આરોગ્ય શિક્ષણ/માસ કમ્યુનિકેશનમાં મિસ્ટ્રી ડિપ્લોમાં ૩) આરોગ્ય ક્ષેત્ર કે સંલગ્ન ક્ષેત્રમાં કાઉન્સેલર તરીકેનો ૨ વર્ષનો કામગીરીનો અનભુવ૪) વયમર્યાદા વધુમાં વધુ ૪૦ વર્ષ
Surat jilla Panchayat Recruitment 2023 માસીક ફિક્સ પગાર
- 1.ઓડિયોલોજીસ્ટ :- રસ 15000/-
- 2.ઓડીયોમેટ્રીક આસીસ્ટન્ટ :- 13000/-
- 3.કાઉન્સેલર3 :- 12000/-
Surat jilla Panchayat Recruitment 2023 નાં ભરતી અંગેની શરતો અને નિયમો :
- ભરતી અંગેની શરતો અને નિયમો :
- (૧) આ જગ્યાઓ ફક્ત ૧૧ માસના કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સનાં આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહિ.
- (૨) ઉમેદવારની ૫ ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, પોસ્ટ કે કુરીયર દ્વારાકોઇ પણ ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.
- (૩) આરોગ્ય સાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH>CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
- (૪) તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક્સ
Notification PDF માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત | અહિં ક્લિક કરો |
What’s App ગ્રુપ | અહિં ક્લિક કરો |
જિલ્લા વાઈઝ What’s Aap | અહિં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 :- Urban Health and Wellness Center Bharti 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબ :- Urban Health and Wellness Center Bharti 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧૦-૦૮-૨૦૨૩ના રોજ જરૂરી ડોકયુમેન્ટ લઇ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
પ્રશ્ન 2 :- Urban Health and Wellness Center Bharti 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?
જવાબ :- Urban Health and Wellness Center Bharti 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧૦-૦૮-૨૦૨૩ના રોજ જરૂરી ડોકયુમેન્ટ વેરિફિકેશન માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:
મહત્વપૂર્ણ માહિતી
- આ લેખ દ્વારા, અમે તમને Vapi NagarPalika Bharti 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 14-08-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
- આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.