RMC Recruitment 2023
RMC Recruitment 2023 – Apply for 133 Mphw Nurse, Medical Officer other Posts | RMC ભરતી 2023 – 133 Mphw નર્સ, મેડિકલ ઓફિસર અન્ય પોસ્ટ માટે અરજી કરો.
- RMC Recruitment 2023 રાજકોટ મહાનગરપાલિકા ખાતેના અર્બન હેલ્થ પ્રોજેક્ટ સેલ” માટે ભરતી અંગેની જાહેરાત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ
- (૧) સામુહીક આરોગ્ય કેન્દ્રની વિવિધ સંવર્ગની કુલ ગેપ ખૂટતી) પોસ્ટ નવી બાબત
- (૨) શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે નવી જગ્યાઓ ઉભી કરવા અંગેની નવી બાબત
- (૩) શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે અને અગાઉ મંજુર થયેલ ખાલી જગ્યાઓ માટે નીચે જણાવ્યા મુજબ તાન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની ૧૦૦ % ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે તા.૨૯/૦૮/૨૦૨૩, મંગળવાર સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે
RMC Recruitment 2023
રાજકોટ મૂનસીપાલટી કોર્પોરેશન RMC Recruitment 2023 દ્વારા આરોગ્ય વિભાગમાં અલગ અલગ જગ્યાઓ માટે કુલ ખાલી જગ્યા 133 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે જેમાં ની જગ્યાઓ ભરવા પાત્ર છે
- ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાંત) :- 02
- પીડિયાટ્રીશીયન (બાળ રોગ નિષ્ણાત) :- 02
- મેડીકલ ઓફિસર :- 60
- લેબ,ટેકનીશીયન :- 14
- ફાર્માસીસ્ટ :- 17
- સ્ટાફ નર્સ :- 05
- ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે) :- 52
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) :- 33
👉 આ પણ વાંચો :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
લાયકાત
રાજકોટ મૂનસીપાલટી કોર્પોરેશન RMC Recruitment 2023 દ્વારા આરોગ્ય વિભાગમાં અલગ અલગ જગ્યાઓ માટે નીચે મુજબ નું લાયકાત જરૂરી છે.
ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાંત) :-
- સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઇન્ડીયન મેડીકલ કાઉન્સિલ એક્ટ-૧૯૫૬ મુજબ) એમ.ડી.(ઓબસ્ટ્રેક્ટ & ગાયનેકોલોજી) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન ઓબસ્ટ્રેક & ગાયનેકોલોજી અથવા એમ.એસ. (ઓબસ્ટ્રેક્ટ & ગાયનેકોલોજી) અથવા ડી.એન,બી. (ઓબસ્ટ્રેક્ટ & ગાયનેકોલોજી)ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઇપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ અને ગુજરાત મેડીકલ કાઉન્સિલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ અને કોમ્પ્યુટર, ગુજરાતી અને હિન્દી બન્નેનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
પીડિયાટ્રીશીયન (બાળ રોગ નિષ્ણાત) :-
- ભારત સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઇન્ડીયન મેડીકલ કાઉન્સિલ એક્ટ-૧૯૫૬ મુજબ) એમ.ડી(પીડિયાટ્રીશીયન) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઇન પીડિયાટ્રીશીયન અથવા ડી.એન.બી. (પીડિયાટ્રીશીયન)ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઇપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ અને ગુજરાત મેડીકલ કાઉન્સિલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ અને કોમ્પ્યુટર, ગુજરાતી અને હિન્દી બન્નેનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
મેડીકલ ઓફિસર :-
- એમ.બી.બી.એસ. (ભારતની કોઈપણ વૈધાનિક યુનિવર્સીટીમાંથી અથવા ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ની પ્રથમ અથવા બીજી સૂચિમાં દર્શાવ્યા મુજબની લાયકાત)અનેગુજરાત મેડીકલ કાઉન્સિલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશનકરેલ હોવું જોઈએ.અને ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રિક્રૂટમેન્ટ(જનરલ) રૂલ્સ-૧૯૬૭ માં દર્શાવેલ અને વખતો વખતના સુધારામુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએઅનેગુજરાતી અથવા હીન્દી અથવા બન્નેનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ,
લેબ,ટેકનીશીયન :-
- કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઇપણ યુનિવર્સીટીમાંથી અથવા અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થા કે જે યુનિવર્સીટી ગ્રાન્ટ કમીશન એક્ટ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે માન્યતા પ્રાપ્ત થયેલ હોય તેવી સંસ્થામાંથી કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા બાયોકેમેસ્ટ્રી વિષય સાથે સ્નાતક ઉતીર્ણથયેલા હોવા જોઈએ. અને સરકાર માન્ય સંસ્થામાંથી અથવા યુનિવર્સીટીમાંથી અથવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનાં કાયદા હેઠળ સ્થાપિતસંસ્થામાંથી અથવા અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થા કે જે યુનિવર્સીટી ગ્રાન્ટ કમીશન એક્ટ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડયુનિવર્સીટી તરીકે માન્યતા પ્રાપ્ત થયેલ હોય તેવી સંસ્થામાંથી નીચે જણાવેલ પૈકી કોઈપણ એક કોર્ષ પાસ કરેલ હોવા જોઈએ.એ ડીપ્લોમાં ઇન લેબોરેટરી ટેકનીશીયનઅથવા બી- ડીપ્લોમાં ઇન મેડીકલ લેબોરેટરી ટેકનીશીયનઅથવા સી- ડીપ્લોમાં ઇન મેડીકલ ટેકનોલોજીડી- પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી અથવા ઈ- મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન ટ્રેનીંગનો એક વર્ષનો કોર્ષ અથવા એફ- લેબોરેટરી ટેકનીશીયન ટ્રેઇનિંગનો એક વર્ષનો કોર્ષ અને ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રિક્રૂટમેન્ટ(જનરલ) રૂલ્સ-૧૯૬૭ માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને ગુજરાતી અથવા હીન્દી અથવા બન્નેનું જ્ઞાન ધરાવતાં હોવા જોઈએ,
👉 આ પણ વાંચો :- PM વાણી યોજના 2023
ફાર્માસીસ્ટ :-
- કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઇપણ યુનિવર્સીટીમાંથી અથવા અન્યકોઇપણ શૈક્ષણિક સંસ્થા કે જે યુનિવર્સીટી ગ્રાન્ટ કીશન એક્ટ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે માન્યતાપ્રાપ્ત થયેલ હોય તેવી સંસ્થામાંથી બી.ફાર્મ ની પદવી ધરાવતા હોવા જોઈએઅનેફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ, અનેસરકારી સંસ્થા સરકાર હસ્તકની સંસ્થા બોર્ડ મ્યુનિ.કોર્પોરેશનમાં જુનીયર ફાર્માસિસ્ટ તરીકેનો અથવા માન્ય એલોપેથી હોસ્પિટલ ડીસ્પેન્સરીમાં ડિસ્પેન્સર કમ્પાઉન્ડર તરીકેનો અથવા કંપની એક્ટ-૨૦૧૩ હેઠળ સ્થપાયેલ કોઈપણ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફાર્માસિસ્ટ મેડીકલ રિપ્રેઝન્ટેટિવ તરીકેનો ૦૨(બે) વર્ષનો અનુભવ અનેગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રિક્રૂટમેન્ટ(જનરલ) રૂલ્સ-૧૯૬૭ માં દર્શાવેલ અને વખતો-વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએઅનેગુજરાતી અથવા હીન્દી અથવા બન્નેનું જ્ઞાન ધરાવતાં હોવા જોઇએ.
સ્ટાફ નર્સ :-
- ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી બી એસ સી નર્સિંગ)ની ડીગ્રી કોર અથવા ઇન્ડીયન નર્સિંગ કાઉન્સલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી જનરલ નર્સિંગ ઍન્ડ મીકવાઈફરીનો ડીપ્લોમાં કોર્ષ અથવા સરકારશ્રી દ્વારા માન્ય કરેલ સમકક્ષ શૈક્ષણિક લાયકાત અને કોમ્પ્યુટર, ગુજરાતી અને હિન્દી બન્નેનું પુરતું કાન ધરાવતા હોવા જોઈએ,
ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે) :-
- એસ.એસ.સી. પરિક્ષા પાસઅને સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ વર્કર એ,એન.એમ. બેઝીક ટ્રેનિંગ કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ અને ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રિક્રૂટમેન્ટ(જનરલ) લ્સ-૧૯૬૭ માં દર્શાવેલ અને વખતો-વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએઅને ગુજરાતી અથવા હીન્દી અથવા બન્નેનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) :-
- એચ.એસ.સી. પરીક્ષા પાસઅને- સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેચ્ચ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ, અથવામલ્ટી પર્પઝ હ વર્કર- સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવી જોઈએ, અને– ગુજરાત સિવિલ સર્વિસીઝ ક્લાસીફીકેશન એન્ડ રિક્રૂટમેન્ટ(જનરલ) રૂલ્સ-૧૯૬૭ માં દર્શાવેલ અને વખતો-વખતના સુધારામુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અને • ગુજરાતી અથવા હીની અથવા બન્નેનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
પગારધોરણ
RMC Recruitment 2023 માં નીચે મુજબ નું પગાર ધોરણ સરકાર ની નિયમ મુજબ મળવા પત્ર છે.
- ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાંત) :-પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે. પ્રોબેશનનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-૧૧, સ્કેલ ૬૭૭૦૦-૨૦૮૭૦૦ મળવાપાત્ર થશે,
- પીડિયાટ્રીશીયન (બાળ રોગ નિષ્ણાત) :- પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશનનો રહેશે. પ્રોબેશનનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયેથી સાતમાં પગારપંચ મુજબપે મેટ્રિક્સ લેવલ-૧૧, સ્કેલ ૬૭૭૦૦-૨૦૮૭૦૦ મળવાપાત્ર થશે.
- મેડીકલ ઓફિસર :- પ્રથમ ત્રણ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ.૪૯,૭૦૦/- ત્યારબાદ ત્રણ વર્ષની સેવાઓ સંતોષકારક જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-૯, સ્કૂલ ૫૩૧૦૦-૧૬૭૮૦૦ માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે,
- લેબ,ટેકનીશીયન :- પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર ૩,૩૧૩૪૦/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક જણાયે સાતમાંપગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-૫ સ્કેલ ૨૯૨૦૦-૯૨૩૦૦ માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.વયમર્યાદા:-૧૮ થી ૩૬ વર્ષ સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૨૯/૦૯/૨૦૨ ના ઠરાવ મુજબ)
- ફાર્માસીસ્ટ :- પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ.૩૧૩૪૦૪- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-૫ સ્કેલ ૨૯૨૦૦-૯૨૩૦૦ માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે. વયમર્યાદા:-૧૮ થી ૩ વર્ષ(સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૨૯/૦૯/૨૦૨૨ ના ઠરાવ મુજબ)
- સ્ટાફ નર્સ :- પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ.૩૧૩૪૦/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ હૈ મેટ્રિક્સ લેવલ-૫ સ્કેલ ૨૯૨૦૦૯૨૩૦૦ માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
- ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે) :- પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ.૧૯,૯૫૦૪ ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-૨ સ્કેલ ૯૯૦૦૬૩૨૦૦ માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) :- પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ.૧૯,૯૫૦- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-૨ સ્કૂલ ૧૯૯૦-૬૩૨૦૦ માં સમાવવા અંગે વિચારણા કરવામાં ખાવશે,વયમર્યાદા: ૧૮ થી ૩૪ વર્ષ સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૨૯-૦૯-૨૦૨૨ ના ઠરાવ મુજબ)
વયમર્યાદા
- ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાંત) :- 31 થી 45 વર્ષ
- પીડિયાટ્રીશીયન (બાળ રોગ નિષ્ણાત) :– 31 થી 45 વર્ષ
- મેડીકલ ઓફિસર :- 18 થી 36 વર્ષ સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૨૯-૦૯-૨૦૨૨ ના ઠરાવ
- લેબ,ટેકનીશીયન :- 18 થી 36 વર્ષ સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૨૯-૦૯-૨૦૨૨ ના ઠરાવ
- ફાર્માસીસ્ટ :- 18 થી 36 વર્ષ સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૨૯-૦૯-૨૦૨૨ ના ઠરાવ
- સ્ટાફ નર્સ :- 18 થી 36 વર્ષ સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૨૯-૦૯-૨૦૨૨ ના ઠરાવ
- ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે) :– 18 થી 34 વર્ષ સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૨૯-૦૯-૨૦૨૨ ના ઠરાવ
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) :– 18 થી 34 વર્ષ સરકારશ્રીનાં સા.વ.વિ.ના તા.૨૯-૦૯-૨૦૨૨ ના ઠરાવ મુજબ)
RMC Recruitment 2023 અતિ મહત્વનું
- અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની તા.૧૭/૦૧/૨૦૨૩ નાં રોજ કુલ-૧૧૭ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ જે યથાવત છે અને ઉક્ત ક્રમ-૮ મુજબની જગ્યાઓ નવી મંજુર થયેલ જગ્યાઓ છે જેથી દરેક ઉમેદવાર આ ભરતી અન્વયે પણ ઉમેદવારી નોંધાવી શકશે.
- RMC Recruitment 2023 ઉક્ત કેડરની લાયકાત, પગારધોરણ, વયમર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે વેબસાઈટ www.rmc.gov.in પરથી એનેક્ષર-એ(સુચનાપત્રક) ડાઉનલોડ કરી વિગતો મેળવવી
સુચના RMC Recruitment 2023
- RMC Recruitment 2023 આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫પાંચ) વર્ષની છૂટછાટ આપવામાં આવશે તેમજ આરક્ષિત વર્ગનાં મહિલાઉમેદવાર આરક્ષિત વર્ગની જગ્યા પર અરજી કરશે તો તેમને ૫(પાંચ) વર્ષની છુટછાટ તથા ૫(પાંચ) વર્ષ મહિલા અનામતના એમ કુલ ૧૦(દસ) વર્ષની છુટછાટ આપવામાં આવશે સરકારશ્રીના ધારાધોરણ મુજબ વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદા રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહિ.અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની તા.૧૭/૦૧/૨૦૨૩ નાં રોજ કુલ-૧૧૭ જગ્યાઓ માટે જાહેરાતપ્રસિદ્ધ કરવામાં આવેલ જે યથાવત છે અને ઉક્ત ક્રમ-૮ મુજબની જગ્યાઓ નવી મંજુર થયેલ જગ્યાઓ છે જેથી દરેક ઉમેદવાર શારીરિક રીતે અશકત ઉમેદવારોને સામાન્ય વહીવટ વિભાગના નિયત થયેલ સુપ્રિન્ટેડન્ટ/સિવિલ સજર્નના તબીબી પ્રમાણપત્રને આધિન રહીને ઉપલી વયમયાર્દામાં ૧૦(દસ) વર્ષ સુધીની છૂટછાટ તથા મહિલા ઉમેદવારને ૦૫(પાંચ) વર્ષની વિશેષ છૂટછાટ વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદામાં મળવાપાત્ર રહેશે.
Imprtant Link
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Whats App ગ્રુપ | અહીં ક્લિક કરો |
Home પેજ | અહીં ક્લિક કરો |
વિશેષ નોંધ
- અમે તમને આ લેખ દ્વારા RMC Recruitment 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 16-08-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
FAQ :
પ્રશ્ન 1 :- RMC Recruitment 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબ :- RMC Recruitment 2023 માં આ માટે ઉમેદવારેતારીખ-૨૪/૦૮/૨૦૨૩ (બપોરની ૧૩:૦૦ કલાક) થી તારીખ-૦૮/૦૯/૨૦૨૩ (રાત્રિના ૧૧:૫૯:૦૦ કલાક) સુધી Online અરજીઓ મંગાવવા આવે છે.
પ્રશ્ન 2 :- RMC Recruitment 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?
જવાબ :- RMC Recruitment 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે https://gpscorujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.