Community Health Officer Recruitment 2024 | કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ની ભરતી માટેની જાહેરાત 2024 |

Community Health Officer Recruitment Notification 2024 | કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ની ભરતી માટેની જાહેરાત 2024 |

  • કરછ જીલ્લમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ્માન ભારત પ્રોગ્રામ હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મંજુર થયેલ કોમ્યુનીટી હેલ્થ ઓફિસર પેટા આરોગ્ય કેન્દ્ર ની સામે ખાલી રહેલ જગ્યાઓ પર કરાર આધારિત ૧૧ માસ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની થાય છે.તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની થાય છે. આથી નીચે મુજબ લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ અહી દર્શાવવામાં આવેલ વેબસાઇટ પર જઈ arogyasathi.gujarat.gov.in Pravesh માં જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી તા. ૨૦/૦૬/૨૦૨૪(બપોરે ૧૨:૦૦) કલાક થી ૨૬/૦૬/૨૦૨૪ (રાત્રીના ૧૧:૫૯) સુધી કરી શકાશે દર્શાવેલ પોસ્ટ માટેની જરૂરી લાયકાત, માસિક વેતન અંગેની દર્શાવતી વિગતો નીચે મુજબ છે. ઉમેદવાર માટે વયમર્યાદા ૪૦ વર્ષ (શૈક્ષણીક લાયકાતમાં દર્શાવેલ ક્રમ ૧ ને ઉમર નો બાધ રહેશે નહિ.)

ખાલી જગ્યા નું નામ

  • ખાલી પડેલ જગ્યા નું નામ ( community Health Officer Recruitment 2024) કોમ્યુનીટી હેલ્થ ઓફિસર છે.

કુલ ખાલી જગ્યાઓ

  • Community Health Officer Recruitment 2024 | કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ની ભરતી માટેની જાહેરાત 2024 માં કુલ ખાલી જગ્યાઓ 16 છે.

શૈક્ષણિક લાયકાત

  • B.A.M.S/GNM/B.Sc નર્સિંગ સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થા માં સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્સ) કરેલ (આ ઉમેદવારોને ભરતી માં પ્રાથમિકતા આપવામાં આવશે) અથવા
  • ૨. CCCH નો કોર્ષ B sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B sc નર્સિંગ ના કોર્ષ માં જુલાઈ -૨૦૨૦ થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતે થી જુલાઈ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા Bsc નર્સિંગ/પોસ્ટ બેઝીક BSC નર્સિંગ ઉમેદવારો.

👉 What’s Aap ગ્રુપ સાથે જોડાવો :- ગ્રુપ -100. ગ્રુપ -101 ગ્રુપ -102. ગ્રુપ -103

મહત્વ ની માહિતી

સંસ્થાકચ્છ જિલ્લા પંચાયત
જગ્યા નું નામકોમ્યુનીટી હેલ્થ ઓફિસર
ખાલી જગ્યા16
નોકરી નું સ્થળકચ્છ
અરજીઓનલાઈન
છેલ્લી તારીખ26/06/2024

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ :-

  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ .સાદી ટપાલ કુરિયર કે રૂબરૂ મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.
  • સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટ ની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. (શૈક્ષણિક લાયકાત સબબ પ્રમાણપત્ર, ગુજરાત આયુર્વેદીક અને યુનાની કાઉન્સીલ/નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર..શાળા છોડયાનું પ્રમાણપત્ર, ફોટો આઈ.ડી કાર્ડ)
  • અધુરી વિગત વાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • વયમર્યાદા તમામ ઉમેદવાર ના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ની સ્થિતિ ને ધ્યાનમાં લેવામાં આવશે.

શરતો અને નિયમો:-

  • ૧. આ જગ્યાઓ (Community Health Officer Recruitment 2024) ફક્ત ૧૧ માસ કરાર આધારિત છે ૧૧ માસ બાદ સંતોષકારક કામગીરી ના આધારે કરાર રીન્યુ કરવામાં આવશે. અન્યથા કરાર ૧૧ માસ બાદ આપો આપ છુટા થયેલ ગણાશે. ૨.આ જગ્યાઓ ફક્ત કરછ જીલ્લા માટેની રહેશે.
  • ૩. સરકાર શ્રી ની ટી.ઓ.આર મુજબ કામગીરી કરવાની રહેશે
  • ૪. આરોગ્યસાથી પોર્ટલ પર અરજી વખતે અપલોડ કરેલ ડોક્યુંમેન્ટ જ માન્ય રહેશે.
  • ૫. ભરતી પ્રક્રિયાના કોઈ પણ તબક્કે કમિટીનો નિર્ણય આખરી રહેશે

અગત્ય ની લિંક્સ

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિ ક્લીક કરો
અરજી ફોર્મ ભરવા માટેઅહિ ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિ ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિ ક્લીક કરો
હોમ પેજ અહિ ક્લીક કરો
FAQs

1. Community Health Officer Recruitment 2024 માં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે?

Community Health Officer Recruitment 2024 માં કુલ 16 ખાલી જગ્યાઓ છે

2. કચ્છ મા Community Health Officer Recruitment 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

કચ્છ મા Community Health Officer Recruitment 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 26/06/2024 છે

Leave a Comment