Amod Municipality Recruitment 2023 | આમોદ નગરપાલિકા ભરતી 2023 |

આમોદ નગરપાલિકા ભરતી 2023 :

  • આસદ જાહેરાત દ્વારા જણાવવામાં આવે છે કે, આમોદ નગરપાલિકામાં ટેક્ષ વિભાગમાં નીચે મુજબની જગ્યા માટે તદ્દન હંગામી ધોરણે ભરવાની થાય છે. આ જગ્યા ઉપર નિમણુક મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે તા. ૨૧/૦૨/૨૦૨૩ને મંગળવારના રોજ સમય : ૨:૦૦ કલાકે આમોદ નગરપાલિકા કચેરી, આમોદ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુંમાં જરૂરી પ્રમાણ પત્રો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.

આમોદ નગરપાલિકા ભરતી 2023

પોસ્ટ ટાઈટલઆમોદ નગરપાલિકા ભરતી 2023
પોસ્ટ વિવિઘ
કુલ જગ્યા03
સ્થળઆમોદ
ઈન્ટરવ્યું તારીખ21/02/2023

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023,

નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતી 2023

પોસ્ટનું નામ :

  • સર્વેયર : ૦૧
  • કોમ્પ્યુટર ઓપરેટર : ૦૨

શૈક્ષણિક લાયકાત અને પગાર

ક્રમપોસ્ટલાયકાતપગાર
1.સર્વેયરસર્વેયર / આઈ.ટી.આઈ૧૩,૫૦૦/-
2.કોમ્પ્યુટર
ઓપરેટર
કોમ્પ્યુટર ઓપરેટર / આઈ.ટી.આઈ૯,૦૦૦/-

મહત્વપૂર્ણ નોંધ :

અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે .જો કોઈ પ્રશ્ન ના જવાબ મા કઈ ભુલ હોય તો જણાવજો અને અન્ય માહિતી માટે નો સંપર્ક કરવો.

Leave a Comment