Amreli Health Recruitment 2024
Amreli Health Recruitment 2024 | District Health Society District Panchayat Amreli Recruitment 2024 | અમરેલી આરોગ્ય ભરતી 2024 | જિલ્લા આરોગ્ય સોસાયટી જિલ્લા પંચાયત અમરેલી ભરતી 2024 |
- કરાર આધારીત ભરતી માટેની જાહેરાત જિલ્લા આરોગ્ય સોસાયટી, જિલ્લા પંચાયત, અમરેલી Amreli Health Recruitment 2024.
Amreli Health Recruitment 2024
- જિલ્લા આરોગ્ય સોસાયટી, અમરેલી અંતર્ગત NHM નું અમલીકરણ જિલ્લામાં કરવામાં આવી રહેલ છે. આ અંતર્ગત વિવિધ કાર્યક્રમ હેઠળ વિવિધ સંવર્ગ ની ૧૧ માસના કરાર આધારીત જગ્યાઓ ભરવા પસંદગી યાદી તથા પ્રતિક્ષાયાદી બનાવવાની થાય છે. આ જગ્યાઓ માટેની જરુરી વિગતો આરોગ્ય સાથી ની વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in ५२ ५६र्शित ५रेस छे. ઈચ્છુક ઉમેદવારે PRAVESH ઓપશન પર જઈ તેમનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાર બાદ CURRENT OPENINGS પર જઈ પોતાની ઉમેદવારી તા.૧૧/૯/૨૪ થી તા.૨૫/૯/૨૪ સુધીમાં નોંધાવાની રહેશે. જાહેરાતની તમામ વિગતો વાંચીને પછી અરજી કરવી.(Amreli Health Recruitment 2024)
- નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમરેલી જિલ્લામાં Amreli Health Recruitment 2024 નીચે જણાવેલ સંવર્ગની જગ્યાઓ તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર ધોરણે ભરવા અને તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૧/૯/૨૦૨૪ થી તા.૨૫/૯/૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી સોફટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.in पर ओनार्धन अरी २वानी रहेथे.
Amreli Health Recruitment 2024 માટેની જરૂરી લાયકાત, ઉમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.
આયુષ એમ.ઓ.
- જરુરી શૈક્ષણિક લાયકાત :- ७मेवार BAMS/BSAM/BHMS – ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત આર્યુવેદિક/હો. પેથી કાઉન્સીલમાં રજિસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
- ઉમર :- 40 વર્ષ
- ઉચ્ચક માસિક વેતન :- 31000
ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ – ૧૯
- જરુરી શૈક્ષણિક લાયકાત :- ७भे६वा२ B. Pharm. / D.Pharm. नी ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત કાઉન્સીલમાં રજિસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. કોમ્પ્યુટર અંગેનો સી.સી.સી. અથવા સમકક્ષ કોર્ષ કરેલ હોવો જોઈએ.
- ઉમર :- 40 વર્ષ
- ઉચ્ચક માસિક વેતન :- 15000
એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ – ૭
- જરુરી શૈક્ષણિક લાયકાત :- કોમર્સ સ્નાતક એમ.કોમ/બી.કોમ. કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડીપ્લોમાં/સર્ટીફીકેટ કોમ્પ્યુટર સોફટવેરનું (એકાઉન્ટન્ટ સોફટવેર, એમ.એસ.ઓફીસ, જી.આઈ.એસ. સોફટવેર વગેરે) હાર્ડવેરનું જ્ઞાન હોવું જોઈએ. ઓફીસ મેનેજમેન્ટ અને ફાઈલીંગમાં કુશળતા. અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઈપિંગ અને ડેટા એન્ટ્રી સ્કીલ તથા આ ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
- ઉમર :- 40 વર્ષ
- ઉચ્ચક માસિક વેતન :- 20000
એફ.એચ.ડબલ્યુ. – ૨૩
- જરુરી શૈક્ષણિક લાયકાત :- ઓકઝીલ્યરી નસીંગ મીડવાઈફ નો અભ્યાસ કરેલ હોવો જોઈએ તેમજ ગુજરાત કાઉન્સીલમાં રજિસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. કોમ્પ્યુટર અંગેનો સી.સી.સી. અથવા સમકક્ષ કોર્ષ કરેલ હોવો જોઈએ.
- ઉમર :- 40 વર્ષ
- ઉચ્ચક માસિક વેતન :- 15000
સ્ટાફ નર્સ – ૧૧
- જરુરી શૈક્ષણિક લાયકાત :- બીએસસી(નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઈન જનરલ નસીંગ એન્ડ મીડવાઈફરી નો અભ્યાસ કરેલ હોવો જોઈએ તેમજ ગુજરાત કાઉન્સીલમાં રજિસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. કોમ્પ્યુટર અંગેનો સી.સી.સી. અથવા સમકક્ષ કોર્ષ કરેલ હોવો જોઈએ.
- ઉમર :- 40 વર્ષ
- ઉચ્ચક માસિક વેતન :- 20000
પ્રોગ્રામ આસીસ્ટન્ટ – ૧
- જરુરી શૈક્ષણિક લાયકાત :-
- શૈક્ષણિક લાયકાત : કોઈ પણ વિદ્યાશાખાનાં સ્નાતક સાથે ડીપ્લોમાં/સર્ટીફીકેટ ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન (એમ.એસ. ઓફિસ ટુલ્સ એમ.એસ. વર્ડ, એકસેલ, પાવરપોઈન્ટ), ડેટા પ્રોસેસીંગ, ચાર્ટ, ગ્રાફ વગેરે બનાવવા અંગે નું જરુરી જ્ઞાન તથા હાર્ડવેરનું જ્ઞાન અને અંગ્રેજી-ગુજરાતી અને ઈન્ડીક ટાઈપીંગની સારી સ્પીડ.
- અનુભવ : સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો ત્રણ થી પાંચ વર્ષનો અનુભવ
- ઉમર :- 40 વર્ષ
- ઉચ્ચક માસિક વેતન :- 15000
લેબ. ટેક.- ૫
- જરુરી શૈક્ષણિક લાયકાત :- B.Sc. MicroBiologi/ B.Sc. Chemistry / B.Sc. Bio Chemistry / M.Sc. with Organic Chemistry or MicroBiologi બાદ DMLT /CMLT (સરકાર માન્ય સંસ્થા માંથી પાસ)
- ઉમર :- 40 વર્ષ
- ઉચ્ચક માસિક વેતન :- 20000
કોમ્યુનીટી હેલ્થ ઓફીસર – પ્રતિક્ષાયાદી માટે
- જરુરી શૈક્ષણિક લાયકાત :-
- १. B.A.M.S. / GNM / B.Sc. नी साथे SIHFW વડોદરા દવારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્સ ઈન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્સ) કરેલ. (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.) ૨. CCCH નો કોર્ષ B.Sc. નર્સિંગ તથા પોસ્ટ অসী B.Sc. નર્સિંગ ના કોર્ષ માં જુલાઈ-૨૦૨૦ થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતે થી જુલાઈ-૨૦૨૦ કે ત્યારબાદપાસ થયા હોય તેવા B.Sc. નર્સિંગ ઉમેદવારો.
- ઉમર :- 40 વર્ષ
- ઉચ્ચક માસિક વેતન :- ૩००००/- (વધુ માં વધુ ૧૦૦૦૦/- સુધી પરફોર્મન્સ લીંક ઈન્સેન્ટીવ)
Community Health Officer Recruitment 2024
ઓન લાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ :-
- ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ધ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
- સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.
- અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજયુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ ૩% બાદ કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. એકાઉન્ટન્ટ કમ ડેટા આસી.ની કેડર માટે કોમ્પ્યુટર સ્કીલ આવશ્યકતા હોઈ TOR માં દર્શાવ્યા અનુસાર કોમ્પ્યુટર લાયકાત ધરાવતા હોય તેમને મેરીટમાં કન્સીડર કરવામાં આવશે.
- જે જગ્યા કોમ્પ્યુટર કામગીરી સંલગ્ન હશે તે જગ્યાઓ માટે કોમ્પ્યુટરની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
- જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.
- ઉકત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર હવેથી ફકત ઈ-મેઈલ દવારા જ કરવામાં આવશે જેથી ઈ-મેઈલ આઈ.ડી. ચકાસીને નાખવાનું રહેશે.
- ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટનાં આધારે ઘટાડો કરી શકાશે તેમજ ૧૧ માસના સમય પુર્ણ થયે તેઓ આપોઆપ છુટા થયેલ ગણાશે.
- એન.એચ.એમ. / કમીટી દવારા નકકી કરેલ ગાઈડ લાઈન મુજબ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.
- આ જાહેરાત મુજબ આવેલ તમામ માન્ય અરજી મુજબના ઉમેદવારોની પૈકી નિમણુંક આપ્યાબાદના ઉમેદવારોની પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવશે જે યાદી એક વર્ષ માટે માન્ય ગણવામાં આવશે.
- નિમણુંકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેનો તમામ આખરી નિર્ણય મિશન ડાયરેકટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી – વ – મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અમરેલી નો રહેશે
અગત્ય ની લિંક્સ
ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિ ક્લીક કરો |
અરજી ફોર્મ ભરવા માટે | અહિ ક્લીક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિ ક્લીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિ ક્લીક કરો |
હોમ પેજ | અહિ ક્લીક કરો |
Amreli Health Recruitment 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
- Amreli Health Recruitment 2024 માં ઇચ્છુક ઉમેદવારોએ તા.૧૧/૦૯/૨૦૨૪ થી તા.૨૫/૦૯/૨૦૨૪ સુધીમાં આરોગ્ય શાથી પોર્ટલ લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.