District Health Society Navasari Bharti 2023 An Advertise No. 2023-2024 invited to apply online for the post of Health Staff at District Level Last Date :- 26/04/2023

District Health Society Navasari Bharti 2023

District Health Society Navasari Bharti 2023 | ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી નવસારી ભરતી 2023 | Last Date :- 26/04/2023 | જાહેરાત ક્રમાંક નં. ૨૦૨૩-૨૪ કરાર આધારિત સ્ટાફની નિમણુંક- ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી નવસારી |

  • District Health Society Navasari Bharti 2023 ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચેરી નવસારી ખાતે નગરપાલિકા વિસ્તારમાં અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો માટે ૧૫મા નાણાપંય હેઠળ નીચે જણાવેલ ખાલી જગ્યાઓ તદ્દન હંગામી રીતે માસિક ફિક્સ પગારથી કરારના ધોરણે ભરવા તથા તેની પ્રતિક્ષા યાદી બનાવવા સદર હુ જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. 17/04/2023 થી તા, 26/04/2023 સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat.gov.inપર ઓનલાઈન અરજી કરવાની રહેશે,

District Health Society Navasari Bharti 2023

ક્રમખાલી જગ્યા નું નામ ખાલી જગ્યાઓ
1.મેડિકલ ઓફિસર10
2.સ્ટાફ નર્સ10
3.MPHW10

જગ્યાનું નામ

District Health Society Navasari Bharti 2023 આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, નવસારી હસ્તકની ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંતર્ગત ન્યુટ્રીશન સેલ તથા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે નીચે મુજબ ની ખાલી જગ્યા ભરવા પાત્ર છે.

  • (1). મેડીકલ ઓફીસર
  • (2). સ્ટાફ નર્સ
  • (3). MPHW
  • ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચક માસિક વૈતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગત નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત :

(1). મેડિકલ ઓફિસર

  • રાજ્યના ધારાધોરણો મુજબ અને ઉમેદવારોએ MBBS પાસ કરેલ હોવો જોઈએ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરેલ હોવી જોઈએ.
  • મંજુર જગ્યા : ૦૪

(2). સ્ટાફ નર્સ

  • ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી B.Sc (નર્સિંગ) પાસ કરેલ હોવો જોઈએ,
  • જીએનસી નોંધણી-ટ્રેશન જરૂરી છેઅથવાઉમેદવારે INC દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ જનરલ નર્સિંગ અને મિડવાઇફરીમાં ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઈએ.
  • ગુજરાત નર્સિંગ કાઉન્સિલની નોંધણી જરૂરી છે. મૂળભૂત કમ્પ્યુટર કોર્સ પ્રમાણપત્ર પાસ કરવું જોઈએ
  • મંજુર જગ્યા : ૦૪

(3). MPHW

  • ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ + ધોરણ 12 + સેનેટરી ના MPHW મૂળભૂત અભ્યાસક્રમની એક વર્ષની તાલીમસરકાર દ્વારા માન્ય ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટ કોર્સ.
  • મૂળભૂત કમ્પ્યુટર પ્રમાણપત્ર પાસ કરવું જોઈએ
  • ૩.મંજુર જગ્યા ૦૪

ઉંમર મર્યાદા

અર્બન હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર અંતર્ગત District Health Society Navasari Bharti 2023 નીચે મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની માટે ઉંમર મર્યાદા ની વિગતવાર માહિતી નીચે મુજબ ની મળવા પાત્ર છે.

(1). મેડીકલ ઓફીસર

  • મેડીકલ ઓફીસર ની જગ્યા માટે ઉંમર મર્યાદા : આપવામાં આવી છે.

(2). સ્ટાફ નર્સ/MPHW

  • FHW/ANM (NUHM) અને FHW/ANM (GUHP) ની જગ્યા માટે ઉંમર મર્યાદા : ૪૫ વર્ષ સુધી આપવામાં આવી છે.

માસિક વેતન

  • (1). મેડીકલ ઓફીસર માસિક રૂા.૭૦૦૦૦/- આપવામાં આવશે.
  • (2). સ્ટાફ નર્સ માસિક રૂા.૧૩૦૦૦/- આપવામાં આવશે.
  • (3). MPHW માસિક રૂા.૧૩૦૦૦/- આપવામાં આવશે.

ઓન લાઈન ફોર્મ ભરવા માટે

ઓન લાઈન ફોર્મ ભરવા માટેની અગત્યની સુચનાઓ :-

  • ૧. ઉમેદવારની ફકત ઓનલાઈન અરજી https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી તપાલથી મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
  • ૨. સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે
  • ૩. અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે,
  • ૪. ઉમેદવાર એક કરતા વધારે અરજી કરી શકશે નહિં,
  • ૫. વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવરી એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વચ મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખ ૧૬/૦૪/૨૦૨૩ ની સ્ત્રીતીને ધ્યાનમાં લેવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી

District Health Society Navasari Bharti 2023 કેવી રીતે અરજી કરવી

  • 1.સૌપ્રથમ www.arogyasathi.gujarat.gov.in વેબસાઇટની મુલાકાત લો
  • 2. ઉપરોક્ત વેબસાઇટ ખોલ્યા પછી ડાબી બાજુએ આપેલ “પ્રવેશ” પર ક્લિક કરો
  • 3. “PRAVESH” પર ક્લિક કર્યા પછી “Current Opening” પર ક્લિક કરો.
  • 4. પછી બધી ખાલી જગ્યાઓ તમારી સામે દેખાશે જે ખાલી જગ્યામાં તમે અરજી કરવા માંગો છો તેની સામે લખેલી અરજી પર ક્લિક કરો.

District Health Society Navasari Bharti 2023 ની મહત્વ ની લિંક

Online અરજી અહિં ક્લિક કરો
Notification PDF માટે અહિં ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s Aap
અહિં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

DHS MO, સ્ટાફ નર્સ, MPHW ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

DHS MO, સ્ટાફ નર્સ, MPHW ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

DHS MO, સ્ટાફ નર્સ, MPHW ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26-04-2023 છે

વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ માહિતી

  • આ લેખ દ્વારા, અમે તમને District Health Society Navasari Bharti 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 26-04-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
  • આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment