GPSC Recruitment 2023 GPSC Bharti 2023 for STO, TDO, Mamlatdar and Other Posts, Notification, Apply Online Link at gpsc-ojas.gujarat.gov.in

GPSC Recruitment 2023

GPSC Recruitment 2023 GPSC Bharti 2023 for STO, TDO, Mamlatdar and Other Posts, Notification, Apply Online Link at gpsc-ojas.gujarat.gov.in

  • ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર. ૪૪/૨૦૨૩-૨૪ થી જા.ક, પર/૨૦૨૩-૨૦૨૪ તારીખ-૨૪/૦૮/૨૦૨૩ (બપોરની ૧૩:૦૦ કલાક) થી તારીખ-૦૮/૦૯/૨૦૨૩ (રાત્રિના ૧૧:૫૯:૦૦ કલાક) સુધી Online અરજીઓ મંગાવવા આવે છે. સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ https://gpscorujarat.gov.in અને https://gpsc-ojas.gujaratov.in ઉપર જોવા વિનંતી છે. જાહેરાતની જગતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે https://gpscorujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ના રોજ

પરીક્ષા કોલલેટર જાહેર

*GPSC ડેપ્યુટી સેક્શન ઑફિસર/ ડેપ્યુટી મામલતદાર, કલાસ – ૩ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Gujarat Public Service Commission (GPSC) GPSC Recruitment 2023 for STO, TDO, Mamlatdar and Other Posts, Notification, Apply Online Link at gpsc-ojas.gujarat.gov.in

કુલ પોસ્ટ્સ: 388 પોસ્ટ્સ

Posts Name: State Tax Officer (STO), Mamlatdar, Taluka Development Officer અને અન્ય પોસ્ટ્સ પોસ્ટનું નામ :

  • ભૌતિકશાસ્ત્રી (પેરામેડિકલ), વર્ગ-ll: 03
  • વૈજ્ઞાનિક અધિકારી (બાયોલોજી ગ્રુપ), વર્ગ-2: 06
  • સહાયક નિયામક/પ્રાદેશિક ફાયર ઓફિસર, વર્ગ-1:02

👉 આ પણ વાંચો :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા, વર્ગ-2

  • ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ): 05
  • નાયબ પોલીસ અધિક્ષક (બિન-સશસ્ત્ર): 26
  • જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ): 02
  • નાયબ નિયામક (વિકાસશીલ જાતિ): 01
  • મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ): 98
  • સેક્શન ઓફિસર (સચિવાલય): 25
  • વિભાગ અધિકારી (એસેમ્બલી): 02
  • જિલ્લા નિરીક્ષક જમીન કચેરી: 08
  • મ્યુનિસિપલ ચીફ ઓફિસર સરકારી શ્રમ અધિકારી: 04
  • સમાજ કલ્યાણ અધિકારી (SWA): 04
  • રાજ્ય મહેસૂલ અધિકારી: 67.
  • Mamlatdar. 12
  • જિલ્લા વિકાસ અધિકારી: 11
  • ગુજરાત જળ સંસાધન વિકાસ નિગમ લિ• નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), વર્ગ-II (GWRDC): 01
  • વધારાના મદદનીશ ઈજનેર (મિકેનિકલ), વર્ગ-3 (GWRDC): 10
  • વધારાના મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 (GWRDC): 27
  • જુનિયર ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-III (GWRDC): 44
  • વરિષ્ઠ વૈજ્ઞાનિક સહાયક, વર્ગ-III (GWRDC): 02

👉 આ પણ વાંચો :- PM વાણી યોજના 2023

શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ફી અને અન્ય વિગતો: કૃપા કરીનેસત્તાવાર વાંચોસૂચના.

શૈક્ષણિક લાયકાત

  • કોઈ પણ ગ્રેજ્યુએટ આપેલ પોસ્ટ માટે અરજી કરી શકે છે. (અમુક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ છે. એટલા માટે સંબધિત જાણકારી માટે ઓફિશ્યલ નોટિફિકેશન પણ વાંચી લેવી)

પસંદગી પ્રક્રિયા

  • GPSC દ્વારા ઉમેદવારોની નીચે મુજબ પસંદગી કરવામાં આવશે.
  • પ્રિલિમ પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા
  • ઇન્ટરવ્યુ

અરજી ફી

  • જનરલ કેટેગરી : Rs. 100/-
  • અન્ય : No fee

કેવી રીતે અરજી કરવી:

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- https://gpsc-ojas.gujarat.gov.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો:

  • ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ: 24-08-2023
  • ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 08-09-2023

અગત્ય ની નોંધ

  • અત્રે દર્શાવેલ GPSC Recruitment 2023 શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવાર્થી સામાન્ય સમજણ માટે છે. ચોક્કસ પ્રકારની શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટે જાહેરાતની જોગવાઇ. જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો ધ્યાને લેવાનાં રહેશે. આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સુંદર જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ પ્રાથમિક ફૂસોટી OMR CBRT (Computer Based Recruitment Test) માધ્યમથી લેવામાં આવશે.
  • અધિકાર રહેશે.શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે આયોગની વેબસાઈટ https://gpsc.gujaratgavin અને https://gpsc jas.gujarat.gov.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ વિગતવાર જાહેરાત પ્રમાણે રહેશે.
  • ઉક્ત જાહેરાતો પૈકી જાહેરાત ક્રમાંક ૪૪ ૪૫ અને ૪૬/૨૦૨૩-૨૪માં પ્રાથમિક કસોટીમાં 300 ગુણ માંથી જે ગુણ મેળવેલ હશે તેના ૫૦% ગુણભાર અને રૂબરૂ મુલાકાતના ૧૦૦ ગુણમાથી મેળવેલ ગુણના ૫૦% ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે પસંદગી કરવામાં આવશે.
  • એટલે કે, પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતનાં અનુક્રમે ગુણ ૩૦૦ અને ૧૦૦માંથી મેળવેલ ગુણનું ૫૦-૫૦ ટકા વેટેજ આપવામાં આવેશે. પ્રાથમિક કસોટીમાં ૧૦૦ ગુણનો 100 પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા ર00 ગુણના 500પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે.
  • સદરહુ જાહેરાતોમાં પ્રાથમિક કસોટીમાં ૧૫% થી ઓછા ગુણ મેળવશે તેવા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે વિચારણામાં લેવામાં આવશે નહીં -જાહેરાત ક્રમાંક ૪૭/૨૦૨૩-૨૪ માટે પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને ભરતી નિયમો, ભરતી પરીક્ષાં નિયમોમાં તથા જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવારો પૈકી કુલ જગ્યાઓના આશરે ૧૫ (પંદર) ગણા ઉમેદવારોને મુખ્ય લેખેત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે.
  • જા.ક્ર.-૪૮/૨૦૨૩-૨૪ થી જા.ક.-૫૨૪૨૦૨૩-૨૪ની જગ્યાઓએ પસંદગી પામેલ ઉમેદવારો ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિ. (GWRDC)ના કર્મચારી ગણાશે. તેઓ ગુજરાત સરકારના કર્મચારી ગણાશે નહીં.
  • સદરહુ જગ્યાઓ માટે સંબંધિત નિગમા ભરતી નિયમો અને અન્ય તમામ નિયમોને આધિન આ જાહેરાતો આપવામાં આવે છે.

Imprtant Link

મામલતદાર પરીક્ષા
ના કોલલેટર
અહીં ક્લિક કરો
નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
Whats App ગ્રુપઅહીં ક્લિક કરો
Home પેજઅહીં ક્લિક કરો

વિશેષ નોંધ

  • અમે તમને આ લેખ દ્વારા GPSC Recruitment 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 16-08-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

FAQ :

પ્રશ્ન 1 :- GPSC Recruitment 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ :- GPSC Recruitment 2023 માં આ માટે ઉમેદવારેતારીખ-૨૪/૦૮/૨૦૨૩ (બપોરની ૧૩:૦૦ કલાક) થી તારીખ-૦૮/૦૯/૨૦૨૩ (રાત્રિના ૧૧:૫૯:૦૦ કલાક) સુધી Online અરજીઓ મંગાવવા આવે છે.

પ્રશ્ન 2 :- GPSC Recruitment 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?

જવાબ :- GPSC Recruitment 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે https://gpscorujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Leave a Comment