GSSSB Recruitment 2023 | ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2023-24 માં સરકારી ભરતીઓ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ | @https://gsssb.gujarat.gov.in/ | Best of luck

GSSSB Recruitment 2023 | ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2023-24 માં સરકારી ભરતીઓ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

  • GSSSB Recruitment 2023 ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2023-24 માં આવશે આટલી સરકારી ભરતીઓ : GSSSB ભરતી કેલેન્ડર 2023 : GSSSB દ્વારા વર્ષ 2023 માટે નવુ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) દ્વારા આગામી એક વર્ષ એટલે કે 2023થી 2024 સુધીની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

GSSSB Recruitment 2023 નો ભરતી નો કાર્યક્રમ જાહેર

  • GSSSBએ વર્ષ 2023 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે જેમાં GSSSB દ્વારા વર્ષ 2023 માં આવનાર ભરતી તેમજ પરીક્ષાનું કેલેન્ડર જાહેર કરવામા આવ્યું છે આ કેલેન્ડરમાં 2023 માં યોજાનારી ભરતીની વિગતવાર માહિતી આપવામા આવી છે જે વર્ષ 2023 માં અલગ-અલગ મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે

GSSSB Recruitment 2023

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરને નીચે મુજબની કામગીરી સોંપવામાં આવેલ છે.

  • ૧. સચિવાલય અને બિન સચિવાલય સંવર્ગ વર્ગ-૩ના કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની સીધી ભરતીના સ્પર્ધાત્મક પરીક્ષાઓ.
  • ૨. રાજ્ય સેવાના વર્ગ-૩ ના ટેકનીકલ અને નોન ટેકનીકલ સંવર્ગો માટે સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી, કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ બાદ સંવર્ગવાર મેરીટ વાઇઝ પરિણામ પ્રસિધ્ધ કરી ઉમેદવારોના નામની ભલામણ જે તે ખાતાના વડાઓની કચેરીઓને કરવામાં આવે છે.
  • 3. રાજ્ય સેવાના વર્ગ-૩ ના કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા લેવા અંગેની કામગીરી કરવામાં આવે છે.

SMC સુરત MPHW પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ 2023

SMC સુરત MPHW પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ 2023

  • આ કામગીરી અંદાજપત્રમા વર્ષ 2022-23 મા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થયેલ કામગીરી એટલે કે કરવામા આવેલી વિવિધ ભરતીઓની માહિતી દર્શાવવામા આવી છે. સાથે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કઇ કઇ ભરતીઓની કામગીરી વર્ષ 2023-24 મા હાથ ધરવામા આવશે તે પણ માહિતી આપવામા આવી છે.
  • ઉપર દર્શાવેલી ભરતી 2024 ની પરીક્ષાઓની માહિતી મુખ્ય ભરતીઓની દર્શાવેલ છે. આ સિવાય પણ અન્ય ઘણી જગ્યાઓ માટે ગૌણ સેવા દ્વારા ભરતી પરીક્ષા હાથ ધરવામા આવનાર છે. જેની સંપુર્ણ માહિતી તમને આ પોસ્ટ મા આપવામાં આવેલ છે જેમા સામાન્ય વહિવટ વિભાગના કામગીરી અંદાજપત્ર ની PDF ડાઉનલોડ કરી તેમાથી તમે માહિતી મેળવી શકશો.

મહત્વપૂર્ણ લિંક:

GSSSB Recruitment 2023 ભરતી કાર્યકમ જોવા માટે અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment