Gujarat High Court Recruitment 2023 | Last Date to Apply 14/04/2023 |ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 | 193 જગ્યાઓ માટે અરજી કરો |

Gujarat High Court Recruitment 2023 | Apply for 193 Vacancies |ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 | 193 જગ્યાઓ માટે અરજી કરો |

  • ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 : હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા સિવિલ જજની 193 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Gujarat High Court Recruitment 2023

સંસ્થાનું નામહાઇકોર્ટ ઓફ ગુજરાત
પોસ્ટનું નામસિવિલ જજ
કુલ જગ્યા193
છેલ્લી તારીખ14/04/2023
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in
What’s App અહીં ક્લિક કરો

Gujarat High Court Recruitment 2023

  • ગુજરાત હાઈકોર્ટ દ્વારા 193 સિવિલ જજ ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

SMC સુરત MPHW પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ 2023

શૈક્ષણિક લાયકાત

  • વધુ લાયકાતની માહિતી માટે જાહેરાત વાંચો

પગાર ધોરણ

  • મહીને ફિક્સ મહેનતાણું રૂ. 77,840/- થી 1.36,520/-

વય મર્યાદા

  • જાહેરાત વાંચો

અરજી ફી

  • જાહેરાત વાંચો

નોંધ :-

  • ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.
  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી ની મહત્વ ની તારીખ

અરજી શરૂ તારીખ15/03/2023
છેલ્લી તારીખ14/04/2023

મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttps://hc- ojas.gujarat.gov.in/
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
What’s App ગ્રુપ અહીં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s App
અહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

(1) :- Gujarat High Court Recruitment 2023 ની છેલ્લી તારીખ શું છે?

જવાબ:- Gujarat High Court Recruitment 2023 ની છેલ્લી તારીખ 14 એપ્રિલ 2023 છે

(2) :- ગુજરાત હાઈકોર્ટ ની સત્તાવાર વેબસાઇટ કઈ છે?

જવાબ :- ગુજરાત હાઈકોર્ટ ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in/ છે

(3) :- Gujarat High Court Recruitment 2023 માં કુલ કેટલી જગ્યા ખાલી છે?

જવાબ :- Gujarat High Court Recruitment 2023 માં કુલ 193 જગ્યા ખાલી છે

(4) :- Gujarat High Court Civil Judge Bharti 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

જવાબ :- ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, વાઈવા વોઈસ ટેસ્ટ (ઈન્ટરવ્યુ) અને મેરીટ મુજબ થશે (નિયમો અનુસાર)કેવી રીતે અરજી કરવી ?

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.

Leave a Comment