Jamnagar mahanagar palika recruitment 2023 | જામનગર મહાનગર પાલિકા ભરતી 2023 |

Jamnagar mahanagar palika recruitment 2023

Jamnagar mahanagar palika recruitment 2023 | જામનગર મહાનગર પાલિકા ભરતી 2023 | JMC bharti 2023 જામનગર મહાનગરપાલિકાએ તાજેતરમાં વધારાના મદદનીશ ઈજનેર અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટની જગ્યાઓ માટે અરજી મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો 30 સપ્ટેમ્બર 2023થી ઓનલાઇન અરજી કરી શકે છે.

Jamnagar Mahanagar Palika Recruitment 2023

  • Jamnagar Mahanagar Palika Recruitment 2023 જામનગર મહાનગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છતા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડી છે. જામનગર મહાનગરપાલિકાએ તાજેતરમાં વધારાના મદદનીશ ઈજનેર અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટની જગ્યાઓ માટે અરજી મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો 30 સપ્ટેમ્બર 2023થી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 14 ઓક્ટોબર 2023 સુધી ચાલશે.

મહત્વ ની માહિતી

સંસ્થાજામનગર મહાનગર પાલિકા
જગ્યા નું નામમદદનીશ ઇજનેર અને કારકુન
ખાલી જગ્યા60
નોકરી નું સ્થળજમનગર
અરજીઓનલાઈન
વયમર્યાદા33 વર્ષ

જામનગર મહાનગરપાલિકા માં ખાલી જગ્યાઓની વિગતો

આ જુનિયર ક્લાર્ક ભરતી સહિત અન્ય પોસ્ટ માં વિવિધ 60 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

👉 What’s Aap ગ્રુપ સાથે જોડાવો :- ગ્રુપ -100. ગ્રુપ -101 ગ્રુપ -102. ગ્રુપ -103

જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર :-

  • કુલ જગ્યા – 30
  • શૈક્ષણિક લાયકાત – કોઈ પણ માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કરેલ હોવા જોઈએ તથા ગુજરાતી તેમજ અંગ્રેજી ડેટાએન્ટ્રી વર્ક માટે કોમ્પ્યુટર ટાઈપિંગની ચોકસાઇ પૂર્વક 5000 કી ડિપ્રેશન પ્રતિ કલાક – 17 સબડો પ્રતિ મિનિટ સ્પીડ ધરાવતા હોવા જોઈએ. (સ્પીડ વિથ એક્યુરેસી) . તથા ગુજરાત સિવીલ સર્વિસ ક્લાસીફિકેશન એન્ડ રિક્રૂટમેન્ટ (જનરલ) રૂલ્સ-1967 માં દર્શાવેલ વખતો વખતના સુધારા મુજબ કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તથા ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ.
  • વય મર્યાદા – 18 થી 33 વર્ષ
  • પગાર ધોરણ – 15,500/-
  • પસંદગી પ્રક્રિયા – આ જુનિયર ક્લાર્ક ભરતીમાં ઓપરેટર માટેની પસંદગી પ્રક્રિયા મેરીટ આધારિત કરવામાં આવશે. જેની માર્કસની ટકાવરી નીચે મુજબ દર્શાવવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવનાર છે. જે ઉમેદવારોએ ખાસ ધ્યાને લેવું.

વધારાના મદદનીશ ઇજનેર :-

  • કુલ જગ્યા – 30
  • શૈક્ષણિક લાયકાત – કોઈ પણ માન્ય યુનિવર્સિટી માથી બી, ટેક, અથવા બેચરલ ઓફ સિવિલ એન્જીનિયરીંગ અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનિયરીંગ પાસ. તથા સરકારશ્રી દ્વારા નિયત કરાયેલું કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ. તથા ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ.
  • વય મર્યાદા – 18 થી 33 વર્ષ
  • પગાર ધોરણ – 17,000/-
  • પસંદગી પ્રક્રિયા -આ અધિક મદદનિશ ઇજનેર સિવિલ માટેની પસંદગી પ્રક્રિયા મેરીટ આધારિત કરવામાં આવશે. જેની માર્કસની ટકાવરી નીચે મુજબ દર્શાવવામાં આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવનાર છે. જે ઉમેદવારોએ ખાસ ધ્યાને લેવું.

👉 આ પણ વાંચો :- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

મહત્વપૂર્ણ તારીખો

  • સૂચના તારીખ: 27-9-2023
  • સમિરાનની શરૂઆતની તારીખ: 30-9-2023
  • સબમિશન માટેની છેલ્લી તારીખ: 14-10-2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://www.ncjamnagar.com/information/recruitment.aspx ૫૨ જઈને પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરી
  • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્ય ની લિંક્સ

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિ ક્લીક કરો
અરજી ફોર્મ ભરવા માટેઅહિ ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિ ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિ ક્લીક કરો
હોમ પેજ અહિ ક્લીક કરો

FAQs

1. Jamnagar mahanagar palika recruitment 2023 માં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે?

જવાબ :- Jamnagar mahanagar palika recruitment 2023 માં કુલ 60 ખાલી જગ્યાઓ છે?

2. જામનગર મહાનગરપાલિકા માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ :- જામનગર મહાનગરપાલિકા માં અરજી કરવાની છેલ્લી તારીખ સબમિશન માટેની છેલ્લી તારીખ: 14-10-2023 છે.

Leave a Comment