Junagadh Aarogya Vibhag Bharti 2023
Junagadh Aarogya Vibhag Bharti 2023 ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી (આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ) જુનાગઢ અંતર્ગત એન.એચ.એમ. અંતર્ગત કરાર આધારિત તદન હંગામી ધોરણે ભરતી માટે વોક ઇન ઈન્ટરવ્યું સબબ
- ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી (આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ) જુનાગઢ અંતર્ગત એન.એચ.એમ. હેઠળ તદન હંગામી ધોરણે કરાર આધારિત મંજુર થયેલ જગ્યાઓ પૈકી મેડીકલ ઓફિસર અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આયુષ મેડીકલ ઓફિસર ની ભવિષ્ય માં ખાલી થનાર જગ્યા માટે પ્રતિક્ષા યાદીતથાફાર્માસીસ્ટ,(પી.એચ.સી.તથાઆર.બી.એસ.કે.તથાફી.હે.વ (પેટા કેન્દ્ર, તથા અર્બન ,તથા જી.યુ.એચ.પી.તથા આર.બી.એસ.કે.) લેબટેક્નીશીયન (પી.એચ.સી./યુ.પી.એચ.સી.)સુપરવાઈઝર પી.એચ.એન.એલ.એચ.વી.(ફક્ત મહિલા ઉમેદવાર)તથા મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર (એમ.ટી.એસ.) તથા મ.પ.હે.વ./એસ.આઈ. (અર્બન તથા જી.યુ.એચ.પી.) તથા ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસી. જીલ્લા કક્ષા માટે એકાકમ ડેટા આસી(પી.એચ.સી./ યુ.પી.એચ.સી.).ની ખાલી જગ્યાઓ ભરવા માટે તેમજ ભવિષ્ય માં ખાલી થનાર ઉક્ત જગ્યાઓની પ્રતિક્ષા યાદી તેમજ ઉમેદવારની ટી.ઓ.આર.તથા મેરીટ મુજબ પસંદગી કરવામાં આવશે. અને લાયકાત ધરવતા ઉક્ત તમામ ઉમેદવારો માટે અરજી તથા અન્ય વિગતો. અને TOR ની વિગતો આરોગ્યસાથી ની વેબસાઈટ https://arogyasathi.guajrat.gov.in પર પ્રદર્શિત કરેલ છે. તો લાયકાત ધરવતા ઉક્ત તમામ ઉમેદવારોએ https://arogyasathi.guajrat.gov.in વેબસાઈટ માં PRAVESH ઓપ્શન પર જઈ તેમનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને ત્યારબાદ CURRENT OPENINGS પર જઈ પોતાની ઉમેદવારી તા.૧૧-૦૫-૨૦૧૩ થી તા.૨૧-૦૫-૨૦૨૩ સુધીમાં નોંધાવાની રહેશે. લાયકાત ન ધરાવતા તેમજ ટી.ઓ.આર.તથા મેરીટ ક્રાયટેરીયા મુજબ ના પૂરતા ડોક્યુમેન્ટ રજુ ના કરી શકનાર ઉમેદવારને ધ્યાને લેવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેશો.
Junagadh Aarogya Vibhag Bharti 2023
ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી જુનાગઢ માટે કરાર આધારિત ભરતી 2023 માટેની જાહેરાત
- ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી જુનાગઢ માં એન.એચ.એમ. અંતર્ગત ૧૧ માસ ના કરાર આધારિત નીચે મુજબ ની ખાલી જગ્યાઓ ભરવા તથા ભવિષ્ય માં ખલી થનાર જગ્યા માટે ની પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવે છે, નીચે મુજબ ની જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ અરજીઅરોગ્યસાથી સોફ્ટવેર ની લીંક https://arogyashti,gujarat.gov.in પર તા. ૧૧/૦૫/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક થી તા.૨૧/૦૬/૨૦૨૩ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી માં ઓનલાઈન અરજી કરવાની રહેશે.દર્શાવેલ ખાલી જગ્યા માટે ની જરૂરી લાયકાત ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગે ની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે
ક્રમ | ખાલી જગ્યા નું નામ | ખાલી જગ્યાઓ |
1. | મેડિકલ ઓફિસર | 01 |
2. | આયુષ મેડીકલઓફિસર | પ્રતિક્ષાયાદી તૈયાર કરવી |
3. | ફાર્માસીસ્ટ/ફાર્માસીસ્ટ ક્રમ ડેટા આસી. | 04 |
4. | ફીમેલ હેલ્થ વર્કર | 03 |
5. | લેબટેક | 05 |
6. | સુપરવાઈઝરાપી એચ.એન. એલ.એચ.વી. | 02 |
7. | મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર | 04 |
8. | મ.પ.હે.વ./એસ.આઈ | 04 |
9. | ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસી. | 01 |
શરતો
- ૧.ઉમદેવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર કરવામાં આવેલ અરજી જ સ્વીકારવામાં આવશે. સદી ટપાલ /કુરિયર/રૂબરૂ સ્પીડ પોસ્ટ/આર.પી.એ.ડી. થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે..
- ૨.સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની પી.ડી.એફ./ફોટો કોપી, સોફ્ટવેર માં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.જો અસ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.
- ૩.અધુરી વિગતો વળી અરજીઓ અમાન્ય રહેશે.
- ૪.ઉક્ત તમામ જગ્યાઓ માટે નો પત્ર વ્યવહાર તથા જરૂરી સુચના અંત્રે ની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે.
- ૫.જેથી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈ.ડી. ખાસ કરી ને હાલ નું કાર્યરત ઈ-મેઈલ હોય તે જ નાખવાનું રહશે, જેની ખાસ નોંધ લેવી૫.ભરતી અંગેના તમામ નિર્ણયો પસંદગી સમિતિ ને અબાધિત રહેશે.
- ૬. પસંદગી સમિતી દવારા મેરીટ ફાઈનલ થયે જિલ્લા પંચાયતની વેબ સાઈટ https://nagadhilo gujarat.gov.in પર મુકવામાં આવશે.
Junagadh Aarogya Vibhag Bharti 2023 ની મહત્વ ની લિંક
Online અરજી | અહિં ક્લિક કરો |
Notification PDF માટે | અહિં ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત | અહિં ક્લિક કરો |
What’s App ગ્રુપ | અહિં ક્લિક કરો |
જિલ્લા વાઈઝ What’s Aap | અહિં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
Junagadh Aarogya Vibhag Bharti 2023 માટે કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા ઉમેદવારો Junagadh Aarogya Vibhag Bharti 2023 ની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
Junagadh Aarogya Vibhag Bharti 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
Junagadh Aarogya Vibhag Bharti 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21-05-2023 છે
વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:
વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ માહિતી
- આ લેખ દ્વારા, અમે તમને Junagadh Aarogya Vibhag Bharti 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 21-05-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
- આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.