પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા (જોઈનીંગ ટાઈમ, ફરજમોકૂફી વગેરે) નિયમો, 2002
પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા (જોઈનીંગ ટાઈમ, ફરજમોકૂફી વગેરે) નિયમો, 2002
1. એક જ મુખ્ય મથકે કચેરી ખરેખર બદલાય તર્તા ફરજ પર જોડવાનો સમય કેટલો મળવાપાત્ર છે ?
(અ) એક દિવસ (બ) બે દિવસ (ક) અડધો દિવસ. (ડ) એકપણ દિવસ મળવાપાત્ર નથી
જવાબ :(અ) એક દિવસ
2. ગુજરાત મુલ્કી સેવા નિયમોમાં રાજ્યેતર સેવા એટલે…
(અ) એકત્રિત ફંડ સિવામાંથી થતો પગાર.
(બ) રાજ્ય બહાર પ્રતિનિયુક્તિ પર
(ક) રાજ્ય સરકાર સિવાયની સેવા.
(ડ) એકત્રિત ફંડમાંથી થતો પગા
જવાબ :(અ) એકત્રિત ફંડ સિવામાંથી થતો પગાર
3. જાહેર હિતમાં સરકારી કર્મચારીની અન્ય મથકે બદલી થાય તે તૈયારીના કેટલા દિવસ મળવાપાત્ર
(અ) 1 દિવસ. (બ) 5 દિવસ (ક) 6 દિવસ. (ડ) 7 દિવસો
જવાબ :(ક) 6 દિવસ.
4. ફરજ પર જોડાવાના સમય દરમ્યાન તૈયારીના દિવસ ક્યારે ન મળે?
(અ) કર્મચારી રહેઠાણ બદલતો ન હોય.
(બ) કર્મચારીનું મુખ્ય મથક બદલાતું ન હોય
(ક) કર્મચારી બદી સ્વ-વિનંતીથી હોય
(ડ) ઉપરના તમામ કિસ્સાઓમાં
જવાબ :(ડ) ઉપરના તમામ કિસ્સાઓમાં
5. સ્વવિનંતીથી બદલી થાય તો ફરજ પર જોડાવવા કેટલા દિવસ મળવાપાત્ર છે ?
(અ) એક દિવસ. (બ) બે દિવસ
(ક) છ દિવસ. (ડ) એકપણ દિવસ મળવાપાત્ર નથી
જવાબ :(ડ) એકપણ દિવસ મળવાપાત્ર નથી
6. નીચેનામાંથી ક્યા સંજોગમાં ફરજ પર જોડાવાનો સમય ન મળે ?
(અ) એક જ મુખ્ય મથકે કચેરી બદલાય તો.
(બ) ખરેખર કચેરી બદલાતી ન હોય તો
(ક) મુખ્ય મથક બદલાય તો,.
(ડ)ઉપરોકત તમામ સંજોગોમાં
જવાબ :(બ) ખરેખર કચેરી બદલાતી ન હોય તો
7. ફરજ પર જોડાવવાનો સમય વધુમાં વધુ કેટલા દિવસ સુધી મંજુર થઈ શકે ?
(અ) છ દિવસ. (બ) સાત દિવસ
(ક) દસ દિવસ. (ડ) ત્રીસ દિવસ
જવાબ :(ડ) ત્રીસ દિવસ
8. કર્મચારીની બદલી એક જ કચેરીમાં એક ટેબલથી બીજા ટેબલ ઉપર કે બીજી શાખામાં કરવામાં આવે જોઈનીંગ ટાઈમ કેટલો મળે ?
(અ) 2 દિવસ. (બ) 7 ક્લાક. (ક) ના મળે (ડ) એક દિવસ
જવાબ :(ક) ના મળે
9. હજર થવાના સમય દરમ્યાન ઘરભાડા ભથ્થુ ક્યાં દર મુજબ મળવાપાત્ર છે ?
(અ) નવા મથકના પગારના દર મુજબ.
(બ) કર્મચારીના વિકલ્પ મુજબ મળવાપાત્ર છે,
(ક) જુના મથકના પગારના દર મુજબ.
(ડ) ઘરભાડા ભથ્થુ મળવાપાત્ર છે
જવાબ :(ક) જુના મથકના પગારના દર મુજબ.
10. નવી કચેરીમાંની કોઈ એક જગ્યા ઉપર કર્મચારીની નિમણૂંક થતાં એ જગ્યાએથી બીજે મથકે રહેઠાણનું સ્થળ ફેરવવાનું જરૂરી ન બનતું હોય ત્યારે ફરજ પર જોડાવા માટે કર્મચારીને કેટલાદિવસ મળશે ?
(અ) બે દિવસ. (બ) એક દિવસ. (ક) એકપણ નહિ. (ડ) સાત દિવસ
જવાબ :(બ) બે દિવસ.
પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા (જોઈનીંગ ટાઈમ, ફરજમોકૂફી વગેરે) નિયમો, 2002 ના પ્રશ્ન નંબર 11 થી 20
11. હાજર થવાના સમય દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થું (સી.એલ.એ.) કથા દરથી મળવાપાત્ર છે ?
(અ) જુના મથકના દર મુજબ. (બ) નવા મથકના દર મુજબ
(ક) કચેરીના વડાના વિવેક અનુસાર (ડ) સ્થાનિક વળતર ભથ્થુ મળવાપાત્ર નથી.
જવાબ :(અ) જુના મથકના દર મુજબ-
12. ફરજ પર જોડાવાનો સમય ક્યારે મળવાપાત્ર ન થાય ?
(અ) મુખ્ય મથક બદલાતું હોય,. (બ) કચેરી બદલાતી ન હોય,
(ક) છ મહિનાથી વધે નહીં તેવી રજા પરથી પાછા ફરતાં
(ડ) નવી જગા માટેની પૂરતા સમયની નોટીસ ન મળી હોય.
જવાબ :(બ) કચેરી બદલાતી ન હોય-
13. હાજર થવાના સમય દરમ્યાન પગાર કયા દરથી ચુકવાય છે ?
(અ) જુના મથકના, પગાર મુજબ.
(બ) નવા મથકના પગાર મુજબ
(ક) જુનાં મથકનો પગાર તથા નવા મથકનો મળવાપાત્ર પગાર બેમાંથી જે ઓછો હોય તે પગાર ચુકવાય છે.
(ડ) ખાતાના વડા નક્કી કરે તે મુજબ
જવાબ :(ક) જુનાં મથકનો પગાર તથા નવા મથકનો મળવાપાત્ર પગાર બેમાંથી જે ઓછો હોય તે પગાર ચુકવાય છે.-
14. સરકારી સેવકની બદલી કરવામાં આવે ત્યારે ફરજ પર જોડાવાના સમયની જોગવાઈ સાથે નીચે પૈકી કર્યો વિકલ્પ સુસંગત નથી ?
(અ) એક જ જિલ્લામાં બદલી થયેલ હોય તો એક દિવસ
(બ) નિક્ટવર્તી જિલ્લામાં બદલી થયેલ હોય તો બે દિવસ
(ક) ઉપરોક્ત (અ) અને (બ) સિવાયના પ્રસંગે બે દિવસ
(ડ) આ નિયમના હેતુ માટે જાહેર રજાને દિવસ તરીકે ગણાતો નથી.
જવાબ :(ડ) આ નિયમના હેતુ માટે જાહેર રજાને દિવસ તરીકે ગણાતો નથી.
15. હાજર થવાનો સમય વધુમાં વધુ કેટલા સમય દરમ્યાન ભોગવી શકાય છે ?
(અ) સાત દિવસ. (બ) એક માસ. (ક) બે માસ. (ડ) છ માસ
જવાબ :(ડ) છ માસ-
16. જ્યારે સરકારી કર્મચારીની એક મથકેથી બીજા મથકે બદલી કરવામાં આવે તે પ્રસંગે ફરજ પર જોડાવાના સમયની જોગવાઈ સાથે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી ?
(અ) એક જ જિલ્લામાં એક દિવસ.
(બ) નિક્ટવર્તી જિલ્લામાં એક દિવસ
(ક) ઉપરોક્ત (અ) અને (બ) સિવાયના પ્રસંગે બે દિવસ
(ડ) આ નિયમના હેતુ માટે જાહેર રજાને દિવસ તરીકે ગણવામાં આવતો નથી.
જવાબ :(ડ) આ નિયમના હેતુ માટે જાહેર રજાને દિવસ તરીકે ગણવામાં આવતો નથી.-
17. સાત માસની રજા પર ગયેલ કર્મચારીને અન્ય મથક પર બદલી થયેલ હોય તો ફરજ પર જોડાવાનો સમય સમય કેટલો મળવાપાત્ર છે ?
(અ) એક દિવસ. (બ) છ દિવસ. (ક) સાત દિવસ. (ડ) એકપણ દિવસ મળવાપાત્ર નથી
જવાબ :(ડ) એકપણ દિવસ મળવાપાત્ર નથી-
18.એક જ મથકે કચેરી ખરેખર બદલાતી હોય ત્યારે ફરજ પર જોડાવાનો સમય કેટલા દિવસ મળવાપાત્ર છે?
(અ) એક દિવસ. (બ) બે દિવસ. (ક) છ દિવસ. (ડ) સાત દિવસ
જવાબ :(અ) એક દિવસ-
19. એક જ મુખ્ય મથકે અન્ય જગ્યા પર બદલી થાય તો હાજર થવાનો સમય કેટલા દિવસ મળે?
(અ) એક દિવસ. (બ) બે દિવસ. (ક) છ દિવસ. (ડ) સાત દિવસ
જવાબ :(અ) એક દિવસ-
20. ફરજ પર જોડાવાની સમય બદલીની તારીખથી કેટલા સમયમાં ભોગવી લેવાનો હોય છે ?
(અ) એક માસમાં. (બ) ત્રણ માસમાં. (ક) છ માસમાં. (ડ) એક વર્ષમાં
જવાબ :(ક) છ માસમાં.-
પેપર નંબર 3 ગુજરાત મુલ્કી સેવા (જોઈનીંગ ટાઈમ, ફરજમોકૂફી વગેરે) નિયમો, 2002 ના પ્રશ્ન નંબર 21 થી 25
21. કર્મચારીની બદલી બીજા જિલ્લામાં થાય અને તે જિલ્લાનો દ સમાન ના હોય તો કેટલા દિવસ મુસાફરી માટે મળવાપાત્ર છે ?
(અ) એક દિવસ. (બ) બે દિવસ.
(ક) ત્રણ દિવસ (ડ) મુસાફરીના અંતર મુજબ મળવાપાત્ર છે.
જવાબ :(બ) બે દિવસ.-
22. એક મથકેથી સરકારી કર્મચારીની બદલી થાય ત્યારે કર્મચારીને તૈયારી માટે નિયમાનુસાર કેટલા દિવસ મળશે ?.
(અ) એક વાસ. (બ) એક દિવસ. (ક) છ દિવસ. (ડ) પાંચ દિવસ
જવાબ :(ક) છ દિવસ-
23. ફરજમોકૂફી એ કયા પ્રકારની શિક્ષણ ગણાય છે ?
(અ) હળવી શિક્ષા. (બ) ભારે શિક્ષા. (ક) કોઇપણ પ્રકારની શિક્ષા ગણાય નહિ
(ડ) ખાતાના વડા નક્કી કરે તે પ્રકાર ગણાય
જવાબ :(ક) કોઇપણ પ્રકારની શિક્ષા ગણાય નહિ-
24. ફરજ પર જોડાવાના સમયમાં તૈયારી માટે કેટલા દિવસ નિયત થયેલા છે ?
(અ) 30 દિવસ (બ) 6 દિવસ. (ક) 2 દિવસ (ડ) 7 દિવસ
જવાબ :(બ) 6 દિવસ-
25. ફરજમોકૂફી દરમ્યાન કઈ રકમનું ચુકવણું થાય છે ?
(અ) મુળ પગાર. (બ) રજા પગાર (ક) નિર્વાહ ભથ્થુ. (ડ) કંઈપણ ચૂકવણું થાય નહિ
જવાબ :(ક) નિર્વાહ ભથ્થુ-
ખાતાકીય પેપર ડાઉનલોડ કરવા માટે.
ખાતાકીય પરીક્ષા પેપર નંબર 1 ના ઉપર મુજબના પ્રશ્નો PDF માં ડાઉનલોડ કરવા હોય તો અહીં ક્લિક કરો.
ખાતાકીય whatsapp ગ્રુપ લિંક.
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારીઓ ખાતાકીય પરીક્ષા ની યોગ્ય તૈયારી કરી શકે.