Kidney | heart | Cancer | Liver Thalassemia Major | Heart Transplant | Lung Transplant | Respect for serious diseases like heart and lung trans plant. Representation for obtaining assistance from the Chief Minister’s Relief Fund | કિડની | હૃદય | કેન્સર | લીવર થેલેસેમીયા મેજર | હૃદય ટ્રાન્સપ્લાન્ટ | ફેફસા ટ્રાન્સપ્લાન્ટ | હ્રદય અને ફેફસાટ્રાન્સ પ્લાન્ટ જેવા ગંભીર રોગોની માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે ની રજૂઆત |

મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માંથી સહાય મેળવવા

  • કિડની | હૃદય | કેન્સર | લીવર થેલેસેમીયા મેજર | હૃદય ટ્રાન્સપ્લાન્ટ | ફેફસા ટ્રાન્સપ્લાન્ટ | હ્રદય અને ફેફસાટ્રાન્સ પ્લાન્ટ જેવા ગંભીર રોગોની માટે માન.મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે ની રજૂઆત.

મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ સહાય

  • કિડની/હૃદય/કેન્સર/લીવર થેલેસેમીયા મેજર (બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ)/હૃદય ટ્રાન્સપ્લાન્ટ/ફેફસા ટ્રાન્સપ્લાન્ટ/હ્રદય અને ફેફસાટ્રાન્સપ્લાન્ટ જેવા ગંભીર રોગોની સારવાર ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ માંથી સહાય મેળવવા માટે નીચેના કાગળો રજૂ કરવાના હોય છે.

અરજી:

  • માન. મુખ્યમંત્રીશ્રીને સંબોધન કરતી સહાય માટેની અરજી.

કેસપેપર્સઃ

  • હોસ્પિટલના ઓ.પી.ડી. કેસ પેપર્સ કે જેમાં દર્દીનું નામ, સરનામું, મોબાઇલ નંબર,ઉંમર વિગેરે સહિતની વિગતો સાથેની ઝેરોક્ષ નકલ જોડવી.

ખર્ચનો અંદાજ.

  • હોસ્પિટલએ આપેલ સારવાર ઓપરેશન ખર્ચનો અંદાજ અસલમાં માં રજૂ કરવો.

હૃદયના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલઃ

  • (૧) યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હૉસ્પિટલ કેમ્પસ, અમદાવાદ ૩૮૦૦૧૬
  • [૨] રોઢ વાડીવાળ સારાભાઇ જનરલ હેરિપલ, એક્સિકો, અમદાવાદ-૩૮૦૦૦૬
  • (3). ધરમસિંહ દેસાઇ મેમોરીયલ મેથોડીસ્ટ ઇન્સ્ટિટયુટ ઓફ કાર્ડિયોલોજી, મીશન રોડ, નડિયાદ-૩૮૭૦૦૧
  • [૪] શી બી. ડી. મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યુટ, શ્રી મહાવીર હેલ્થ કેમ્પરા, અઠવાગેટ રીંગ રોડ, સુરત-૩૯૫ ૦૦૫
  • (૫). ઈ.એમ.ટેબલ સંચાલિત પી.પી.સવાણી હાર્ટ ઇન્ટીટ્યુટ ઝોન ૧ થી ૮, સંપરી – એસ્ટેટ ચોથો માળ, પ્લુટીર મંદિરનીબાજુમાં, વરાળ શાપર જંગેડની સામે વાછા રોડ, સૂરત-ક
  • [૬] એપોલો હોસ્પિટલ ઇન્ટરનેશનલ પ્રીતિ, પ્લોટ ન. 1 (A) બાદ આઈડી અરે, ગાંધીનગર ૩૮૨૪૨૮
  • (૭). સ્ટર્લિંગ કોરિંપરા, સ્ટર્લિંગ હોસ્પિટલ રોડ, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨

કિડની ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલ.

  • (૧) ઇન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડીસર્ચ સેન્ટર સીવીલ હોરિટલ કેમ્ટર, અમદાવાદ-૩૮૦૦૧૬
  • [૨] મૂળજીભાઇ પટેલ યુરોલોોલ્ડિંગ, ડૉ. નુિંઆઈ રોડ, નડિયાદ-૩૮૭૦૦૧
  • લીવર ટ્રાન્સપ્લાન્ટ, થેલેસેમીયા મેજર, હૃદય ટ્રાન્સપ્લાન્ટ, ફેફસા ટ્રાન્સપ્લાન્ટ રોગના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલઃ
  • લીવર ટ્રાન્સપ્લાન્ટ, મેલેસેમીયા મેજર (બોનમેરો ટ્રપ્શાવ્યું, ય સાપ્લાન્ટ, ફેફસા ટ્રાન્સપ્લાન્ટ, હૃદય અને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ સેગના ઓપરેશનની સુવિધા ધરાવતી તમામ હોસ્પિટલ.

કેન્સર રોગની સારવાર માટે માન્ય હોસ્પિટલઃ

  • (૧) થી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટિટયુટ (એમ.પી.શાહ કેન્સર હો પટલ),સીપીલ હોસ્પિટલ કેમ્પર, અસારવા, અમદાવા-૧૬
  • (૨) રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિસ્યુટ, ૧, પિતી નગર, નિર્મલા કોન્વન્ટની સામે, રાજકોટક

કિરણ મલ્ટી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર, સુરત

  • [૧] માન. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડ મા માન્ય તમામ રોગો.

ડૉકટરનું પ્રમાણપત્રઃ

  • હોસ્પિટલમાં ઓપરેશન કરવાનું બાકી છે તે મુજબનું સંબંધિત ડૉકટરનું પ્રમાણપત્ર અસલમાં રજૂ કરવું.
  • નોંધઃ (૧) ઓપરેશન થઇ ગયેલ હોય કે
  • (૨ ) સાહય મંજૂર થયા પહેલા ઓપરેશન કરાવવામાં આવેલ હોય તેવા કેસોમાં વિચારણા કરવામાં આવશે.

રેશનકાર્ડ:

  • રેશનકાર્ડની સ્વપ્રમાણિત નકલ.

અરજદાર/દર્દીના PMJAY કાર્ડ.

  • (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડની સ્વપ્રમાણિત નકલ.

આધાર કાર્ડ:

  • આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ,

આવકનો દાખલો:

  • આપના કુટુંબની વાર્ષિક આવક અંગે સંબંધિત સક્ષમ સત્તાધિકારીશ્રીના આવકના દાખલાની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવી.

સ્વધોષણા.

  • (Self-Declaration) (નમુનો સામેલ છે.) સ્વધોષણા પત્ર અસલમાં રજૂ કરવું.

ફોર્મઃ

  • આ સામે સામેલ રાખેલ નમૂના મુજબનું ફોર્મ ભરીને અસલમાં રજૂ કરવું.

ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ભલામણપત્રઃ

  • માન. મુમંત્રીશ્રીના રાહતફંડમાંથી દર્દીને સહાય આપવા અંગે માન. સંસદસભ્યશ્રી અથવા માન. ધારાસભ્યશ્રીનો ભલામણપત્ર અસલમાં રજૂ કરવો. (આ ભલામણપત્ર માન. મુખ્યમંત્રીશ્રીને સંબોધન કરીને લખવા વિનંતી)

નોંધઃ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની

  • (૧) ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ
  • (ર) યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ અને
  • (૩) એમ. પી. શાહ કેન્સરઇન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે, (૧) લો-ઇન્કમ ગ્રુપ (૫૦ ટકા સહાય) યોજના, (૨) PMJAY યોજના (મુખ્યમંત્રી અમૃત્તમ – મા, મુખ્યમંત્રી અમૃત્તમ વાત્સલ્ય યોજના), (૩) શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ વિગેરે હેઠળ લાભ સહાય મેળવેલ હોય તો તેમણે અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જરૂરી છે.
  • (૪) આ વિગતો cmo.gujarat.gov.inપરથી પણ ઓનલાઇન મેળવી શકાશે.

Leave a Comment