MPHW QUESTION PAPER | MULTIPURPOSE HEALTH WORKER QUESTION PAPER | OLD QUESTION PAPER | MPHW પ્રશ્ન પેપર | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પ્રશ્નપત્ર | MPHW જુના પ્રશ્નપત્ર |

MPHW QUESTION PAPER | MULTIPURPOSE HEALTH WORKER QUESTION PAPER | OLD QUESTION PAPER | MPHW પ્રશ્ન પેપર | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પ્રશ્નપત્ર | MPHW જુના પ્રશ્નપત્ર |

RMC MPHW QUESTION PAPER 01-11-2020

MPHW QUESTION 1 થી 10

1. બકસરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો ?

(A) સિરાજ–ઉદ-દૌલા. (B) મીરકાસીમ

(C) મીરજાફર. (D) મીરતકી

જવાબ :- (B) મીરકાસીમ

2. લોર્ડ ડેલહાઉસી એ કોઈપણ રાજ્યનો શાસક ઉત્તરાધિકારી વગર મૃત્ય પામે તો તેનું રાજ્ય અંગ્રેજ સામ્રાજ્યમાં ભેળવી દેવાનું હતું. તે સિદ્ધાંત પ્રમાણે નીચેનામાંથી કયું રાજ્ય ન હતું ?

(A) અવધ. (B) સારા

(C) નાગપુર. (D) ઝાંસી

જવાબ :- (A) અવધ

3. ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને ફાળે જાય છે ?

(A) લોર્ડ રિપન (B) વેલેસ્લી

(C) લોર્ડ લિટન (D) કોર્નવોલિસ

જવાબ :-(D) કોર્નવોલિસ

4. અંગ્રેજોની જમીન મહેસૂલ ઉઘરાવવાની રૈયતવારી પદ્ધતિ નીચેનામાંથી કયા પ્રાંતમાં દાખલ કરવામાં આવી ન હતી ?

(A) મુંબઈ. (B) આસામ

(C) ઓરિસ્સા. (D) માર

જવાબ :-(C) ઓરિસ્સા.

5. સત્યશોધક સમાજ’ની સ્થાપના કોણે કરી હતી ?

(A) જ્યોતિબા ફૂલે (B)મહાદેવ ગોવિંદ રાનડે સ્વી

(C) મહાત્મા ગાંધીજી. (D) સ્વામી દયાનંદ સરસ્વતી

જવાબ :-(A) જ્યોતિબા ફૂલે

6. ભારતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ?

(A) 380. (B) 389

(C) 399. (D) 413.

જવાબ :-(B) 389

7. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે ?

(A) બે. (B) ત્રણ

(C) ચાર. (D) પાંચ

જવાબ :-(B) ત્રણ

8. રાજ્યસભાના કેટલા સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે ?

(A) 1/2 (B)1/3. (C) 1/4 (D) 1/5

જવાબ :-(B)1/3.

9. બંધારણની જોગવાઈ મુજબ કુલ કેટલા મૂળભૂત હકો છે ?

(A) પાંચ. (B) છ. (C) સાત. (D) આઠ

જવાબ :-(B) છ

10. લોકસભામાં એંગ્લો-ઈન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓની પસંદગી કોણ કરે છે ?

(A) વડાપ્રધાન. (C) ઉપરાષ્ટ્રપતિ

(B) લોકસભાના અધ્યક્ષ (D) રાષ્ટ્રપતિ

જવાબ :-(D) રાષ્ટ્રપતિ

ભાવનગર મહાનગરપાલિકા MPHW ભરતી 2023

MPHW QUESTION 11 થી 20

11. ભારતમાં પ્રમાણ સમયની રેખા નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતી નથી ?

(A) તમિલનાડ (B) મધ્યપ્રદેશ

(C) છત્તીસગઢ. (D) ઉત્તરપ્રદેશ

જવાબ :-(A) તમિલનાડ

12. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ?

(A) બેતવા. (B) પદુમા. (C) માઝુલી (D) ગંડક

જવાબ :-(B) પદુમા.

13. કયા રોગના નિદાન માટે લોહીનો નમૂના રાત્રે લેવામાં આવે છે?

(A) યલોફીવર. (B) ચીકનગુનિયા.

(D) ફાઈલેરિયા. (C) મેલેરિયા

જવાબ :-(A) યલોફીવર.

14. 7 મી એપ્રિલે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?

(A) વિશ્વ એઈડ્સ દિન. (B) વિશ્વ વસ્તી દિન

(C) વિશ્વ આરોગ્ય દિન. (D) મહિલા દિવસ.

જવાબ :-(C) વિશ્વ આરોગ્ય દિન.

15. ક્ષય, રકતપિત્ત અને એચ.આઈ.વી. એઈડ્સની બીમારીમાં ઈન્કયુબેશન પિરિયડ કેટલી લંબાઈનો હોય છે?

(A) ટૂંકો. (B) મધ્યમ. (C) લાંબો. (D) અનંત

જવાબ :-(C) લાંબો.

16. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું ?

(A) 2005. (B) 2010. (C) 2020. (D) 1999

જવાબ :-(A) 2005.

17. સગર્ભાવસ્થાના ત્રણ-ત્રણ માસના કેટલા તબક્કા હોય છે ?

(A) 3. (B) 2. (C) 1. (D) 4

જવાબ :-(A) 3.

18. નવા ઊભરતા રોગમાં નીચેના રોગનો સમાવેશ થાય છે.

(A) ક્ષયરોગ (B) રકતપિત્તનો રોગ

(C) સાર્સ. (D) પોલીઓમાયલાઈટીસ

જવાબ :-(C) સાર્સ.

19. જન્મ અને મરણનો બનાવ સામાન્ય રીતે કેટલા દિવસમાં નોંધાવવાનો હોય છે ?

(A) 30 દિવસ (B) 42 દિવસ.

(C) 7 દિવસ. (D) 21 દિવસ

જવાબ :-(C) 7 દિવસ.

20. પરિણામોને ગોળાકાર આકૃતિમાં ટકાવારીથી દર્શાવવા કયા ચાર્ટનો ઉપયોગ થાય છે ?

(A) પાઈ ડાયાગ્રામ. (B) હિસ્ટોગ્રામ.

(C) સ્તંભ આલેખ. (D) પીકટોગ્રામ

જવાબ :-(A) પાઈ ડાયાગ્રામ.

રાજકોટ મહાનગરપાલિકા MPHW ભરતી 2023

MPHW QUESTION 21 થી 25

21. જન્મ સમયે કેટલું વજન હોય તો ઓછા વજનવાળા બાળકની કેટેગરીમાં આવે ?

(A) 2.5 કિલોથી ઓછું (B) 4 કિલોથી ઓછું.

(C) 5 કિ.ગ્રા. થી ઓછું (D) 5.5 કિ.ગ્રામથી ઓછું

જવાબ :-(A) 2.5 કિલોથી ઓછું

22. યરોગમાં દવાઓ રૂબરૂ ગળાવવાની પદ્ધતિને કયા નામથી જાણે છે ?

(A) એમ.ડી.ટી MDT. (B) ડી.ઓ.ટી.એસ. DOTS

(C) પ્રીઝમ્પ્ટીવ સારવાર PT (D) રેડીકલ સારવાર RT

જવાબ :-(B) ડી.ઓ.ટી.એસ. DOTS

23. ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલિમાં દ્વિતીય સ્તરે આવેલી સંસ્થા કઈ છે ? .

(A) પ્રા.આ. કેન્દ્ર. (B) એક.આર.યુ.

(C) મેડિકલ કોલેજ. (D) પંચાયતીરાજ સંસ્થા

જવાબ :- (B) એફ.આર.યુ.

24. કેટલા ડેસીબલથી ઓછી તીવ્રતાનો અવાજ મનુષ્યો સામાન્ય રીતે સાંભળી શકતા નથી ?

(A) 20 dB. (B) 30 dB. (C) 5 dB. (D) 1 dB.

જવાબ :-(A) 20 dB.

25. હવામાં વાતાવરણમાં ઓકિસજનનું પ્રમાણ કેટલા ટકા હોય છે ?

(A) 4 ટકા (B) 21 ટકા. (C) 70 ટકા. (D) 0.4 ટકા.

જવાબ :-(B) 21 ટકા.

પેપર ડાઉનલોડ

MPHW ના 1 થી 25 પ્રશ્નો ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.

Leave a Comment