National Health Mission Recruitment 2024 | NHM Recruitment 2024 | નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 | NHM ભરતી 2024 |

National Health Mission Recruitment 2024

  • National Health Mission Recruitment 2024 | NHM Recruitment 2024 | નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 | NHM ભરતી 2024 |

National Health Mission Recruitment 2024

  • ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, નેશનલ હેલ્થ મિશન (National Health Mission Recruitment 2024), આરોગ્ય શાખા, ડાંગ જિલ્લા પંચાયત, આહવા અંતર્ગત નીચે દર્શાવલ વિવિધ સંવર્ગની ખાલી રહેલ જગ્યાઓ ૧૧ માસના કરારના ધોરણે ભરવા શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી મેરીટને આધારે કરવાની થાય છે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની થાય છે. ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૩૦/૦૬/૨૦૨૪ સુધીમાં આરોગ્ય શાથી પોર્ટલ લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ની ભરતી માટેની જાહેરાત 2024

ખાલી જગ્યા નું નામ

  • Programme Associate- Nutrition
  • Staff Nurse – NPCDCS
  • Data Entry Operator – NPCDCS

કુલ ખાલી જગ્યાઓ

  • Programme Associate- Nutrition :- 01
  • Staff Nurse – NPCDCS :- 01
  • Data Entry Operator – NPCDCS :- 01

શૈક્ષણિક લાયકાત

Programme Associate- Nutrition માટે નીચે મુજબ ની શૈક્ષણીક લાયકાત ની જરૂરિયાત છે.

  • Qualifications: M.Sc. Food and Nutrition/Post Graduate diploma in food and nutrition/dietetics
  • Basic Computer (CCC)
  • Experience: Candidate in with experienced Nutrition related programmes at state/District level in either government or NGO settings may be givan preference (1 year experience)

Staff Nurse – NPCDCS માટે નીચે મુજબ ની શૈક્ષણીક લાયકાત ની જરૂરિયાત છે.

  • Qualifications: GNM qualification as recognised by Nursing Council of India.
  • Basic Computer (CCC)
  • Experience: 2 years experience of working in a hospital.

Data Entry Operator – NPCDCS માટે નીચે મુજબ ની શૈક્ષણીક લાયકાત ની જરૂરિયાત છે.

  • Graduate in any discipline. -One year diploma in computer application. Typing speed of 40 wpm in English
  • Experience: Minimum 1 year of relevant working experience preferably in health sector

Community Health Officer Recruitment 2024

અગત્ય ની નોંધ

  • આ જાહેરાતમાં સદર જગ્યાઓ વખતો વખતની સરકારશ્રીની સૂચનાઓ મુજબ કરાર આધારિત હોય, ભવિષ્યમાં કોઇપણ પ્રકારના હક્ક દાવા રહેશે નહીં અને ભરતી પ્રક્રિયાના અનુસંધાનમાં કોઇપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થાય તો નિમણુંક આપવા તથા ન આપવાનો સંપૂર્ણ હક્ક ભરતી પસંદગી સમિતિના સભ્યોનો રહેશે. અને આ માટેના કારણો આપવા બંધાયેલા રહેશે નહીં.

ભરતી અંગેની શરતો અને નિયમો :-

  • (૧) આ જગ્યાઓ ફક્ત ૧૧ માસના કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો આપોઆપ અંત આવશે અને પર્ફોમન્સના આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહીં.
  • (૨) ઉમેદવારની ફક્ત ઓનલાઇન આરોગ્ય શાથી પોર્ટલ લીંક https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ. પોસ્ટ કે કુરીયર દ્વારા કોઇપણ ફિઝીકલ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
  • (૩) સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી ઓનલાઇન આરોગ્ય સાથે વેબસાઇટ પર ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
  • (૪) રસ ધરાવતા ઉમેદવારોએ તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૩૦/૦૬/૨૦૨૪ સુધીમાં ઉપરોક્ત વેબસાઇટ પર અરજી કરવાની રહેશ.
  • (૫) દરેક ઉમેદવારે પીન કોડ નંબર, ઇ-મેઇલ આઇડી તેમજ મોબાઇલ નંબર ફરજીયાત આપવાનો રહેશે.

અગત્ય ના દસ્તાવેજ

જગ્યા ક્રમાંક:- (૧) – Programme Associate – Nutrition,

  • ૧. ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ ની માર્કશીટની તમામ ટ્રાયલની માર્કશીટની નકલ.
  • ૨. M.Sc. ફૂડ એન્ડ ન્યુટ્રિશન/પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન/ડાયેટિક્સ ની તમામ ટ્રાયલની માર્કશીટની નકલ.,
  • ૩. M.Sc. ફૂડ એન્ડ ન્યુટ્રિશન/પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ફૂડ એન્ડ ન્યુટ્રિશન/ડાયેટિક્સ ડીગ્રી સર્ટીફીકેટની નકલ.
  • ૪. અનુભવના પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ.
  • ૫. કોમ્પ્યુટર કૌશલ્ય ની માર્કશીટ/પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ.
  • ૬. શાળા છોડયાનું પ્રમાણપત્રની પ્રમાણિત ઝેરોક્ષ નકલ,

જગ્યા ક્રમાંક:- (૨) – Staff Nurse-NPCDCS,

  • ૧. ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ ની માર્કશીટની તમામ ટ્રાયલની માર્કશીટની નકલ.
  • ૨. GNM ની તમામ ટ્રાયલની માર્કશીટની નકલ
  • ૩. GNM ની ડીગ્રી સર્ટીફીકેટની નકલ.
  • ૪. ગુજરાત નસીંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશનની નકલ
  • ૫. અનુભવના પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ.
  • ૬. કોમ્પ્યુટર કૌશલ્ય ની માર્કશીટ/પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ.
  • ૭. શાળા છોડયાનું પ્રમાણપત્રની પ્રમાણિત ઝેરોક્ષ નકલ.

જગ્યા ક્રમાંક:- (3) – Data Entry Operator-NPCDCS,

  • ૧. ધોરણ – ૧૦ અને ધોરણ-૧૨ની માર્કશીટની તમામ ટ્રાયલની માર્કશીટની નકલ.
  • ૨. ગ્રેજ્યુએટ તમામ ટ્રાયલની માર્કશીટની નકલ,
  • ૩. ગ્રેજ્યુએટ ડીગ્રી સર્ટીફીકેટની નકલ.
  • ૪. One year diploma in computer application ની માર્કશીટ તથા સર્ટીફીકેટ.
  • ૫. ૧ વર્ષનો અનુભવનું સર્ટીફીકેટ.
  • ૬. શાળા છોડયાનું પ્રમાણપત્રની પ્રમાણિત ઝેરોક્ષ નકલ,

અગત્ય ની લિંક્સ

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિ ક્લીક કરો
અરજી ફોર્મ ભરવા માટેઅહિ ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિ ક્લીક કરો
whatsapp ગ્રુપ જોઇન કરોઅહિ ક્લીક કરો
હોમ પેજ અહિ ક્લીક કરો
FAQs

નેશનલ હેલ્થ મિશન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૩૦/૦૬/૨૦૨૪ સુધીમાં આરોગ્ય શાથી પોર્ટલ લીંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Leave a Comment