NWDA Recruitment 2023 | National Water Development Recruitment 2023 | રાષ્ટ્રીય જળ વિકાસ ભરતી 2023 | Last Date 17/04/2023 |

NWDA Recruitment 2023 | National Water Development Recruitment 2023 | રાષ્ટ્રીય જળ વિકાસ ભરતી 2023 |

  • National Water Development Recruitment 2023 : શું તમે બેરોજગાર છો અથવા તમે હાલની નોકરીથી ખુશ નથી તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે ભારત કે સરકારની માલિકીની સંસ્થા રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીમાં 12 પાસ માટે ક્લાર્ક તથા અન્ય પોસ્ટ પર ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો કારણ કે આ એક લેખ તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે.
સંસ્થાનું નામરાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
અરજીઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ18 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ18 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://nwda.gov.in/
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
National Water Development Recruitment 2023

મહત્વની તારીખ : –

  • આ ભરતી ની નોટિફિકેશન રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી દ્વારા ધ્વારા 18 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 18 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 એપ્રિલ 2023 છે.

પોસ્ટનું નામ :-

National Water Development Recruitment 2023 ની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી દ્વારા

  • (1). જુનિયર એન્જીનીયર (સિવિલ),
  • (2). જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર,
  • (3). ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-3,
  • (4). અપર ડિવિઝન ક્લાર્ક,
  • (5). સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 તથા
  • (6). લોઅર ડિવિઝન ક્લાર્ક

ઉપર મુજબ ની ખાલી જગ્યાઓ જાહેરાત માં દર્શાવ્યા મુજબ ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા :-

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર National Water Development Recruitment 2023 ની આ ભરતીમાં નીચે મુજબ ની ખાલી જગ્યાઓ ભરવા પાત્ર છે

  • (1). જુનિયર એન્જીનીયર (સિવિલ) ની ખાલી જગ્યા :- 13
  • (2). જુનિયર એકાઉન્ટ્સ ઓફિસરની ખાલી જગ્યા:- 01
  • (3). ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-3ની ખાલી જગ્યા:- 06
  • (4). અપર ડિવિઝન ક્લાર્કની ખાલી જગ્યા :- 07
  • (5). સ્ટેનોગ્રાફર ગ્રેડ-2ની ખાલી જગ્યા :- 09
  • (6). લોઅર ડિવિઝન ક્લાર્કની ખાલી જગ્યા :- 04

લાયકાત :-

  • આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેમાં જુનિયર એન્જીનીયર (સિવિલ) માટે લાયકાત ડિપ્લોમા ઈન સિવિલ એન્જીનીયરીંગ, જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર માટે લાયકાત કોમર્સમાં સ્નાતક સાથે 3 વર્ષનો અનુભવ, ડ્રાફ્ટ્સમેન માટે લાયકાત ડ્રાફ્ટમેનશીપ ઈન ITI, અપર ડિવિઝન ક્લાર્ક માટે લાયકાત કોઈપણ સ્ટ્રીમથી સ્નાતક, સ્ટેનોગ્રાફર માટે લાયકાત 12 પાસ સાથે સ્ટેનો તથા લોઅર ડિવિઝન ક્લાર્ક માટે લાયકાત 12 પાસ સાથે ટાયપિંગ છે.

પગાર ધોરણ

જાહેરાત માં દર્શાવ્યા પ્રમાણે દરેક પોસ્ટ માટે પગાર ધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ પગાર ધોરણ ની માહિતી જોઈ શકો છો.

  • 1. જુનિયર એન્જીનીયર (સિવિલ) :- રૂપિયા 35,400 થી લઈ 1,12,400 સુધી
  • 2. જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર :- રૂપિયા 35,400 થી લઈ 1,12,400 સુધી
  • 3. ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-3 :- રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી
  • 4. અપર ડિવિઝન ક્લાર્ક :- રૂપિયા 25,500 થી લઈ81,100 સુધી
  • 5. સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 :- રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી
  • 6. લોઅર ડિવિઝન ક્લાર્ક :- રૂપિયા 19,900 થી લઈ 63,200 સુધી

પસંદગી પ્રક્રિયા :-

National Water Development Recruitment 2023 ની આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારે નીચે મુજબ આપેલી પ્રક્રિયામાં સફળ થવું પડશે.

  • લેખિત પરીક્ષા કૌશલ્ય પરીક્ષણ
  • દસ્તાવેજોની ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે NWDA ની સત્તાવાર વેબસાઈટ https://nwda.gov.in/ પર જઈ Recruitment સેકશનમાં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.હવે ઓનલાઇન માધ્યમથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.જ એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક :-

નોકરીની જાહેરાત માટેઅહિં ક્લિક કરો
અરજી કરવા માટેઅહિં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જીલ્લા વાઈઝ
What’s App ગ્રુપ
અહિં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment