Syllabus for Multi Purpose Health Worker | RMC MPHW Recruitment 2023 |
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરુષ, MPHW, ની ભરતી 2023 માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે. હાલમાં કુલ 117ભરમાં માટે જગ્યાઓ મંગાવવામાં આવી છે જેના માટે અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
ભારતના કોઈપણ માન્ય બોર્ડ/યુનિવર્સિટીમાં ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારો.
mphw કોર્સ અથવા સેનેટરી ઈન્સ્પેક્ટર (SI) કોર્સ સાથે.
કૃપા કરીને શૈક્ષણિક લાયકાત માટે અધિકૃત સૂચના વાંચો.
ઉંમર મર્યાદા
લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ
મહત્તમ વય મર્યાદા: વય છૂટછાટ માટે 34 વર્ષ
સત્તાવાર સૂચના વાંચો
અરજી ફી.
સામાન્ય ઉમેદવારો: રૂપિયા 500/-
અન્ય ઉમેદવારો: રૂ. 250/-
ચુકવણીની રીતઃ ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા અથવા ઓનલાઈન પેSBI ચલણ દ્વારા.
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર માટેનો અભ્યાસક્રમ | RMC MPHW ભરતી 2023 |
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરુષ, MPHW, 117 જગ્યા માટે ની ભરતી 2023 માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે જેમાં માટે ઉમેદવારો ને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર માટેનો અભ્યાસક્રમ | RMC MPHW ભરતી 2023 | નું અભ્યાસક્રમ ની માહિતી આપવામાં આવી છે
લેખિત પરીક્ષાના સિલેબસની વિગતઃ
રાજકોટ મહાનગરપાલિકા
મહેકમ શાખા
જગ્યાનું નામ:- ” મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર મ
પરીક્ષાનું માધ્યમ : ગુજરાતી
પરીક્ષાનો સમય:- ૯૦ મિનિટ • કુલ ૧૦૦ પ્રશ્નો (MC.Q. પ્રકારના)
કુલ ગુણ ૧૦૦
નેગેટીવ માર્કિંગ નથી.
લેખિત પરીક્ષાના કુલ ગુણ ૧૦૦ ની વિગતઃ
ક્રમ | વિગત | પ્રશ્નો (ગુણ) |
1 | જનરલ અવરનેસ અને જનરલ નોલેજ | 20 |
2 | ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 10 |
3 | અંગ્રેજી વ્યાકરણ | 10 |
4 | જગ્યાને લગતી કામગીરી અંગેની જાણકારી અને ફરજ પાલનોનું મુલ્યાંકન કરતા પ્રશ્નો | 60 |
કુલ પ્રશ્નો-કુલ ગુણ | 100 |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર માટેનો અભ્યાસક્રમ ની નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
જો તમારે MPHW ની પરીક્ષાની તૈયારી કરવી હોય તો અમારા whatsapp ગ્રુપ સાથે જોડાવો અને અભ્યાસક્રમ મુજબ યોગ્ય સાહિત્ય અને દરરોજ ઓનલાઇન ટેસ્ટ આપી સરળતા થી પરીક્ષા પાસ કરો. મારા whatsapp ગ્રુપ સાથે જોડવા લિંક નીચે આપેલી છે.
રાજકોટ મહાનગરપાલિકા
- ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ U-PHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ની નીચે જણાવ્યા મુજબ તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની ૧૦૦ ૪ ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે તા.૦૬/૦૨/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)ની જગ્યા પર લાયકાત ધરાવતા માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે.
- ઉક્ત કેડરની લાયકાત, પગારધોરણ, વયમર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે વેબસાઈટ www.rmc.gov.in પરથી એનેક્ષર-એ(સુચનાપત્રક) ડાઉનલોડ કરી વિગતો મેળવવી.
- RMC notification 2023 જોવા માટે અહીં ક્લિક કરો
RMC જગ્યા ની માહિતી
જગ્યા નું નામ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર પુરુષ |
કુલ જગ્યા | 117 |
બિન અનામત | 48 |
આ. ન. વ. | 11 |
સા . શૈ. પ. | 31 |
અનું. જાતી | 09 |
અનું. જનજાતિ | 18 |
કુલ જગ્યા પર શારીરિક અશક્ત | 05 |
કુલ જગ્યા પર માજી સૈનિક | 11 |
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
ઓર્ગેનાઈઝેશન નું નામ | રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન |
જગ્યા નો પ્રકાર | RMC recruitment |
જગ્યા નું નામ | મલ્ટીપર પદ હેલ્થ વર્કર પુરુષ |
કુલ જગ્યા | 117 |
જોબની કેટેગરી | ગવર્મેન્ટ જોબ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 06/02/2023 |
અરજી નો પ્રકાર | ઓનલાઇન અરજી કરવા માટે અહિ ક્લિક કરો |
પગાર ધોરણ | નોટિફિકેશન જુઓ |
નોકરી ની જગ્યા | રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન |
Official Site | https:// www.rmc.gov.in |
RMC recruitment નોટિફિકેશન 2022 જુઓ.
ઓનલાઇન અરજી કરવામાટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી.
- ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલાં ભરતી ને લગત માહીતી અને સૂચનાઓ પુરી કાળજી પુર્વક વાંચી લેવાની રહેશે.
- ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો ૧૫કે.બી. (105 X 145) અને સીગનેચર ૧૫ કે.બી. (215 X 80) સાઇઝથી વધે નહીં તે રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
ઓનલાઇન અરજી કરવામાટેનાં સ્ટેપ:-
- પ્રથમ અરજદારે ઓન લાઇન અરજીમાં પોતાની સંપુર્ણ વિગત સેવ કરવાની રહેશે. આમ કરવાથી અરજદારની અરજીનો રેફરન્સ નંબર જનરેટ થશે જે અરજદારે યાદ રાખવાનો રહેશે.
- રેફરન્સ નંબરનો ઉપયોગ કરી અરજદારે પોતાનો સ્કેન કરેલ ફોટોગ્રાફ તેમજ સીગ્નેચર અપલોડ કરવાનો રહેશે.
- ઉમેદવારે અરજી સેવ કર્યા બાદ તેને કનફર્મ કરવાની રહેશે. ત્યાર બાદ જ અરજી માન્ય ગણાશે અને ઓનલાઈન પેમેંટ કરી શકશે
- રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ફી પેમેંટમાં જઈ, તમારો એપ્લીકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ સર્ચ પર ક્લીક કરવુ. જેથી ફી પેમેન્ટ ગેટ- વે પરથી માત્ર ઓનલાઈન પેમેંટ કરી શકશે. અને ઓન લાઈન પેમેંટ થયા બાદ તુરત્ત એપ્લીકેશનની પ્રીન્ટ કાઢી શકાશે.
ઓનલાઇન અરજી કરવા માટે અહિ ક્લિક કરો
અગત્ય ની માહિતી (Link’s)
ઓનલાઇન અરજી કરવા માટે અહિ ક્લિક કરો
RMC notification 2023 જોવા માટે અહીં ક્લિક કરો
RMC recruitment નોટિફિકેશન 2022 જુઓ.
વધુ માહિતીમાં તે સંપર્ક કરો Official Website
whatsapp ગ્રુપ લિંક
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.