National Health Mission Rajkot Recruitment 2023, Apply Online | નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતી 2023, ઓનલાઈન અરજી |

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ જીલ્લામાં વિવિધ જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર ધોરણે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવી.