Special Educator Recruitment 2023 | સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2023 |

“(સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II(Sp.TET-II) માટેની શૈક્ષણિક લાયકાત ગુજરાત સરકારશ્રી દ્વારા વખતો વખત થતા ઠરાવને આધિન રહેશે. એટલે કે ગુજરાત સરકાર દ્વારા ઠરાવવામાં આવે તે રહેશે.