Urban Health and Wellness Center Bharti 2023
Urban Health and Wellness Center Bharti 2023 | Advertisement (Amar/106/23-24 | અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભરતી 2023 | Recruitment in Urban Health and Wellness Center 2023 under Fifteenth Finance Commission in Slum Slumlike Population of Amreli and Savarkundla Urban Areas |અમરેલી તથા સાવરકુંડલા શહેરી વિસ્તારના સ્લમ સ્લમલાઇક / વલ્ગરેબલ વસ્તીમાં પંદરમા નાણા પંચ અંતર્ગત “અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માં ભરતી 2023
આજે લેવાયેલ MPHW નું પ્રશ્ન પેપર જોવા માટે અહીં ક્લિક કરો
Urban Health and Wellness Center Bharti 2023
- અમરેલી તથા સાવરકુંડલા શહેરી વિસ્તારના સ્લમ સ્લમલાઇક / વલ્ગરેબલ વસ્તીમાં પંદરમા નાણા પંચ અંતર્ગત “અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર” ( અર્બન હેલ્થ વેલનેસ કલીનીક) શરૂ કરવાના હોવાથી MBBS ડોકટર તથા સ્ટાફ નર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુ(મેઇલ) ની જગ્યાઓ ૧૧ માસ કરાર આધારિતથી લાયકાત ઘરાવતા ઉમેદવારોની ભરતી કરવાની થાય છે. તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની થાય છે. આથી આ જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧૦-૦૮-૨૦૨૩ના રોજ જરૂરી ડોકયુમેન્ટ લઇ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
જગ્યાનું નામ
- 1 :- MBBS ડોક્ટર
- 2 :- સ્ટાફ નર્સ
- 3.એમ.પી.એચ. ડબલ્યુ
લાયકાત
- 1 :- MBBS ડોક્ટર :- ઉમેદવારે MBBS ની ડીગ્રી ઘરાવતા હોવા જોઇએ. અને ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવુ જોઇએ.
- 2 :- સ્ટાફ નર્સ :- બીએસસી(નીંગ) અથવા ડીપ્લોમા ઇન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઇફરી નો અભ્યાસ કરેલ હોવો જોઇએ તેમજ ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજિસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ. કોમ્પ્યુટર અંગેનો સી.સી.સી. અથવા સમકક્ષ કોર્ષ કરેલ હોવો જોઇએ.
- 3.એમ.પી.એચ. ડબલ્યુ :- ૧૨-એક વર્ષનો એમ.પી.એસ.ડબલ્યુ. બેઝીક કોર્ષ અથવા ૧૨+ સેનેટરી ઇન્સપેકટરનો કોર્ષ સરકાર માન્ય સંસ્થા માંથી પાસ કરેલ જોઇએ. કોમ્પ્યુટર અંગેનો સી.સી.સી. અથવા સમકક્ષ કોર્ષ કરેલ હોવો જોઇએ.
ફિકસ માસિક પગાર
- 1 :- MBBS ડોક્ટર :- માસીક ફિક્સ પગાર જાહેરાત માં દર્શાવ્યા મુજબ 70000 માસીક પગાર ચૂકવવામાં આવશે.
- 2 :- સ્ટાફ નર્સ :- માસીક ફિક્સ પગાર જાહેરાત માં દર્શાવ્યા મુજબ 13000 માસીક પગાર ચૂકવવામાં આવશે.
- 3.એમ.પી.એચ. ડબલ્યુ :- માસીક ફિક્સ પગાર જાહેરાત માં દર્શાવ્યા મુજબ 13000 માસીક પગાર ચૂકવવામાં આવશે.
ભરતી નાં શરતો અને નિયમો
- ૧. આ જગ્યાઓ ફકત ૧૧માસ કરાર આઘારિત હોવાથી કાયમી નોકરી માટેનો કોઇ હક કે દાવો કરી શકશે નહિ.
- ૨. આ જગ્યાઓમા વય મર્યાદા ક્રમ નં.૨ અને ૩ માટે ૪૫ વર્ષ કરતા વધુ ન હોવી જોઇએ.
- ૩. રસ ઘરાવતા ઉમેદવારોએ નીચે મુજબના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે સ્વખર્ચે રૂબરૂહાજર રહેવાનું રહેશે.
- ૪. ગુજરાત મેડીકલ કાઉન્સીલ રજી. પ્રમાણપત્ર MBBS / B.Sc Nursing / GNM / MPHW / SI નું પ્રમાણપત્ર કે માર્કશીટ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, ટ્રાઇલ સર્ટીફીકેટ ફોટો આઇ.ડી.(આધાર કાર્ડ) તથા બે પાસપોર્ટ સાઇઝના ફોટો તેમજ અન્ય શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ તથા ઓરીજનલ સર્ટીફીકેટ
- ૫. તારીખ ૧૦-૦૮-૨૩ ના રોજ સવારના ૧૦.૩૦ કલાક થી બપોર ના ૧૨.૩૦ કલાક સુધીમાં નીચે મુજબ નાસરનામે રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે
- ૬. સ્થળ :- બી-વીભાગ, ગ્રાઉન્ડ ફલોર, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભવન, જિલ્લા પંચાયત રોડ- અમરેલી
- ૭. ભરતી મેરીટના આધારે જ કરવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક્સ
આજે લેવાયેલ પરીક્ષા નું પ્રશ્ન પેપર જોવા માટે | અહીં ક્લિક કરો |
Notification PDF માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત | અહિં ક્લિક કરો |
What’s App ગ્રુપ | અહિં ક્લિક કરો |
જિલ્લા વાઈઝ What’s Aap | અહિં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 :- Urban Health and Wellness Center Bharti 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબ :- Urban Health and Wellness Center Bharti 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧૦-૦૮-૨૦૨૩ના રોજ જરૂરી ડોકયુમેન્ટ લઇ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
પ્રશ્ન 2 :- Urban Health and Wellness Center Bharti 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?
જવાબ :- Urban Health and Wellness Center Bharti 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ તા. ૧૦-૦૮-૨૦૨૩ના રોજ જરૂરી ડોકયુમેન્ટ વેરિફિકેશન માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:
મહત્વપૂર્ણ માહિતી
- આ લેખ દ્વારા, અમે તમને Vapi NagarPalika Bharti 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 14-08-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
- આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.