Bhavnagar Municipal Corporation recruitment 2023
ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર ભરતી અંગેની જાહેરાત
ભાવનગર મહાનગરપાલિકામાં નીરો જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે નિયત નમુનામા As વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઇનઅરજીઓ મંગાવવામાં આવે છે.આ માટે ઉમેદવારે http://ojas.gujarat.gov.in વેબસાઇટપર તા.૦૧/૦૨/૨૦૨૩, ૧૪-૦૦ ક્લાક થીતા.૨૧/૦૨/૨૦૨૩ રાત્રીના ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
જગ્યાનું નામ
ક્રમ | ખાલી જગ્યા નું નામ | ભરવા પાત્ર કુલ જગ્યા |
1 | હેડ ક્લાર્ક,ઇન્સ્પેક્ટર,કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર | 02 |
2 | હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જિનિયરિંગ | 01 |
3 | સ્ટેશન ફાયર ઓફિસર | 01 |
4 | સેનેટરી સબ ઇન્સ્પેક્ટર | 10 |
5 | જુનીયર ક્લાર્ક | 36 |
6 | આસિસ્ટન્ટ પ્રોગ્રામ એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ | 03 |
7 | ફાયરમેન | 05 |
8 | સિનિયર ફાયરમેન | 02 |
9 | જુનિયર ક્લાર્ક કમ જુનિયર સિક્યુરિટી આસિસ્ટન્ટ | 16 |
10 | જુનિયર ઓપરેટર | 07 |
11 | ટેકનિક આસિસ્ટન્ટ (સીવીલ) | 07 |
12 | તબીબી અધિકારી | 04 |
13 | ગાયનેકોલોજિસ્ટ | 03 |
14 | પીડીયાટ્રીશ્યન | 03 |
15 | સ્ટાફ નર્સ | 07 |
16 | ફાર્મસીસ્ટ | 03 |
17 | લેબોરેટરી ટેકનીશીયલ | 08 |
18 | ફિમેલ હેલ્થ વર્કર | 25 |
19 | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | 05 |
20 | આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જિનિયર | 01 |
કુલ | 149 |
BMC Recruitment 2023
Important Date .
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 01/02/2023, 14-00 છે
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખતારીખ 21/02/2023 રાત્રે 23-59 કલાક સુધીમાં
નોંધ
(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકરવામાં આવશે નહી, ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહશે.
(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહીતીઓ us વેબેસાઇટ http://ojas.gujarat.gov.in પરથી મેળવવાની રહેશે.
(૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૨૩/૦૩/૨૦૨૩, ૧૫-૦૦ કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓની આપોઆપ ના- મંજુર ગણવામાં આવશે.
(૪) આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાયે પસંદર્ગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટ લીસ્ટેડ થયેલ ઉમેદવારોને જ લેખિત પરિક્ષામાં બોલાવવામાં આવશે.
(૫) સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ફી, ઉંમર, વિગેરેમાં છુટછાટ આપવામાં આવશે.
(૬) સરકારશ્રીના નિતિ નિયમોનુસાર SC, ST, SEBC અને EWS મહિલા, વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.
(૭) વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.bmcgujarat.com પરથી જાણકારી મેળવી લેવી,
(૮) આ તમામ સંવર્ગોની લેખિત પરિક્ષા એક જ તારીખ અને સમયે લેવાનાર છે જે ધ્યાને લઈ જે-તે સંવર્ગમાં અરજી કન્ફર્મ કરવા તમામ ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવે છે.
(૯) આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશ્નરશ્રી, ભાવનગર મહાનગરપાલિકા- ભાવનગર જે નિર્ણય કરે તે આખરીઅને બંધનકર્તા રહેશે.
online અરજી
Applay Online :- અહીં ક્લિક કરો
Officially Website :- અહીં ક્લિક કરો
whatsapp ગ્રુપ લિંક
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.