The Urban Health Society, Municipal Corporation, Junagadh, Health Branch Recruitment 2023 | ધ અર્બન હેલ્થ સોસાયટી, મહાનગરપાલીકા, જુનાગઢ, આરોગ્ય શાખા ભરતી 2023 |

The Urban Health Society, Municipal Corporation, Junagadh, Health Branch Recruitment 2023 | ધ અર્બન હેલ્થ સોસાયટી, મહાનગરપાલીકા, જુનાગઢ, આરોગ્ય શાખા ભરતી 2023 |

ઓનલાઈન અરજીની જાહેરાત

ધ અર્બન હેલ્થ સોસાયટી, જૂનાગઢ ખાતે અર્બન હેલ્થ અન્ડ વેલનેસ સેન્ટરો – ખાતે નીચે મુજબની વિગતે તાંત્રીક સંવર્ગની (ફિકસ પગાર) ૧૧ માસના કરાર ધોરણે હાલ ખાલી તથા ખાલી થનાર જગ્યાઓ માટે નીચેની શરતો મુજબ મહાનગરપાલીકા, જૂનાગઢની વેબસાઈટ https://Junagadhmuniclpal.org ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી રૂબરૂ તા.૦૮/૦૨/૨૦૨૩ સાંજના ૬:૦૦ વાગ્યા સુધી જ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે. ત્યાર બાદ આવેલ અરજીઓ સ્વીકાવામાં આવશે નહી.

ખાલી જગ્યા નું નામ

જૂનાગઢ ખાતે અર્બન હેલ્થ અન્ડ વેલનેસ સેન્ટરો માટે ખાલી જગ્યા નું નામ

1. મેડીકલ ઓફીસર

2. સ્ટાફ નર્સ

3. એમ.પી. એચ.ડબલ્યુ (MPHW)

ખાલી જગ્યા ની સંખ્યા

જૂનાગઢ ખાતે અર્બન હેલ્થ અન્ડ વેલનેસ સેન્ટરો – ખાતે કુલ ખાલી જગ્યાઓ

1. મેડીકલ ઓફીસર :- 09

2. સ્ટાફ નર્સ :- 09

3. એમ.પી. એચ.ડબલ્યુ (MPHW) :-09

શૈક્ષણિક લાયકાત

1. મેડીકલ ઓફીસર

M.B.B.S. ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું ફરજીયાત છે.

2. સ્ટાફ નર્સ

ઈન્ડીયન નીિંગ માન્ય સંસ્થામાંથી બી.એસ.સી. નર્સીંગ અથવા જી.એન.એમ. પાસ કરેલ હોવુ જોઈએ તેમજ ગુજરાત નસીંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન હોવું દરજીયાત છે.

3. એમ.પી. એચ.ડબલ્યુ (MPHW)

સરકાર માન્ય બોર્ડ / સંસ્થામાંથી ધો.૧૨ (HSC) + MPHW બેઝિક કોર્સ અથવા સેનિટરિ ઈન્સપેકટર પાસ કરેલ પ્રમાનપત્ર હોવુ ફરજીયાત છે.

પગાર ધોરણ (ફિક્સ વેતન) .

1. મેડીકલ ઓફીસર :- 70,000

2. સ્ટાફ નર્સ :- 13,000

3. એમ.પી. એચ.ડબલ્યુ (MPHW) :- 13,000

વય મર્યાદા

જગ્યા નંબર 2 અને 3 માટે વધુ મા વધુ 45 વર્ષ થી વધારે નહી.

અરજી સ્વીકારવાની તારીખ

મહાનગરપાલીકા, જૂનાગઢની વેબસાઈટ https://Junagadhmuniclpal.org ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી રૂબરૂ તા.૦૮/૦૨/૨૦૨૩ સાંજના ૬:૦૦ વાગ્યા સુધી જ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે. ત્યાર બાદ આવેલ અરજીઓ સ્વીકાવામાં આવશે નહી.

શરતોઃ

૧) ઉપરોકત જગ્યા કરાર આધારીત હોય ભવિષ્યમાં સરકારશ્રી દ્વારા કાયમી કર્મચારીને નિમણુંક આપવામાં આવશે તો ઉપરોકત કોઈપણ જગ્યાઓમાંથી ઉમેદવારને આપોઆપ છૂટા કરવામાં આવશે જે અંગે કોઈ વાંધો—તકરાર ધ્યાને લેવામાં આવશે નહી.

૨) ઉપરોકત જાહેરાતમાં કોઈપણ સુધારો/વધારો કરવાનો અબાધીત અધિકાર ચેરમેન વ કમિશ્નર, મહાનગરપાલીકા, જૂનાગઢને આધિન રહેશે.

૩) ઉપરોકત તમામ જગ્યા માટે કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ અને પ્રમાણપત્ર હોવુ જરૂરી છે, ઉચ્ચ લાયકાતઅને સરકારી અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે.

૪) ઉમેદવારે તમામ પ્રમાણપત્રો/સાધનિક આધારો ઓરીજનલ અને પ્રમાણીત કરેલ ઝેરોક્ષનો એક સેટ ફોર્મ સાથે લાવાના રહેશે.

અરજી ફોર્મ

1. મેડીકલ ઓફીસર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

2. સ્ટાફ નર્સ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

3. એમ.પી. એચ.ડબલ્યુ (MPHW) ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

અગત્ય ની માહિતી

મહાનગરપાલીકા, જુનાગઢ (આરોગ્ય શાખા) ની ભરતી ની નોટીફિકેશન માટે અહીં ક્લિક કરો.

Officially વેબસાઈટ જોવા માટે અહીં ક્લિક કરો.

whatsapp ગ્રુપ લિંક

What’s App ગ્રુપ સાથે જોડાવ

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.

Leave a Comment