VMC Recruitment Provisional Merit List 2023 | Public Health Worker Recruitment 2023 | વડોદરા મહાનગરપાલિકા | પબ્લિક હેલ્થ વર્કર ભરતી 2023 |

Table of Contents

VMC Recruitment Provisional Merit List 2023

VMC Recruitment Provisional Merit List 2023 | Public Health Worker Recruitment 2023 | વડોદરા મહાનગરપાલિકા | પબ્લિક હેલ્થ વર્કર ભરતી 2023 |

  • વડોદરા મહાનગરપાલિકા VMC Recruitment Provisional Merit List 2023 આરોગ્ય વિભાગ મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૨ અભિયાન www.vmc.gov.in- પરમપબ્લિક હેલ્થ વર્કર(PHW) તથા ફિલ્ડ વર્કર (FW) (પુરૂષ) આધારીત ઈસમો મેળવવા સંદર્ભમાં ( VMC Recruitment Provisional Merit List 2023 )

VMC Recruitment Provisional Merit List 2023 ની સૂચના

  • વડોદરા મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ હસ્તક વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણ અંગેની ક્ષેત્રીય કામગીરી માટે પબ્લિક હેલ્થ વર્કર (PHW) તથા ફિલ્ડ વર્કર (FW) (પુ.) ની ૧૧ માસના કરાર આધારીત ઈસમો મેળવવા મંગાવવામાં આવેલ અરજીઓ પૈકી પ્રાથમિક ચકાસણી અને મુલ્યાંકન કર્યા બાદ જે ઉમેદવારોની અરજીઓ ગ્રાહ્ય રાખવાપાત્ર જણાઈ આવેલ છે તેઓના નામની પ્રોવીઝનલ યાદી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in ઉપર તા.૧૭/૦૩/૨૦૨૩ ને શક્રવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે દિન-૦૩ (ત્રણ) માટે મુકવામાં આવશે. સદર પ્રોવીઝનલ યાદીમાં જે ઉમેદવારોના નામ હોય તેઓને વેબસાઈટ ઉપર દર્શાવેલ દિવસોમાં નિયત સમય દરમ્યાન તેઓના તમામ ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ વેરીફાય કરાવી લેવા જણાવવામાં આવે છે. ત્યારબાદ આ બાબતે કોઈપણ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની સબંધકર્તા તમામે નોંધ લેવી,

VMC Recruitment Provisional Merit List 2023 વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ

ભરતી અંગેની જાહેરાત

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના “મેલેરીયા મુક્ત ગુજરાત-૨૦૨૩અભિયાન” અંતર્ગત વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે U-PHC ખાતે ૧૧ માસના કરાર આધારીત તદન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ તા.૩૧/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી મંગાવવામાં આવે છે.

જગ્યાનું નામ

  • પબ્લિક હેલ્થ વર્કર(PHW)
  • ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW) .

કુલ જગ્યા .

  • પબ્લિક હેલ્થ વર્કર(PHW) :- 106
  • ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW). :- 448

ઓનલાઇન અરજી

તા.૩૧/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી મંગાવવામાં આવે છે.

( VMC Recruitment Provisional Merit List 2023 )

મુખ્ય આરોગ્ય અઘિકારી વડોદરા મહાનગરપાલિકા

  • ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૩૧/૦૧/૨૦૨૩ (૧૨.૦૦કલાક) થી તા.૦૯/૦૨/૨૦૨૩ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.(૧) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. (ર) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી/શરતો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી તા.૩૧/૦૧/૨૦૨૩ બાદ મેળવી શકાશે.

આ પણ જુવો 👇👇👇

RMC Recruitment 2023

જાહેરાત ક્રમાંકઃ ૯૮૨૪૨૦૨૨-૨૩) .

ક્રમજગ્યાનું નામજગ્યાની સંખ્યાકેટેગરી (રોસ્ટર પોઇન્ટ)
1પબ્લિક હેલ્થ વર્કર (PHW)106અ.જા. – 07
અ .જ .જા :- 15
સા.શૈ.પ.વ:- 28 આ.ન.વ.(EWS):-10
બિન અનામત –46
( VMC Recruitment Provisional Merit List 2023 )

[૧] શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-

  • ધોરણ – ૧૨ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ,
  • શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-અથવાસરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ,
  • વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ – ૧૦ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
  • કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવર્તા ઉમેદવારને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

માસિક મહેનતાણુ :-

  • માસિક રૂ।.૧૨,૧૩૦/- (ઉચ્ચક)

ઉંમર:-

  • જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ નહીં.

નોંધ :- ( VMC Recruitment Provisional Merit List 2023 )

  • (૧) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજબજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.
  • (૨) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
  • (૩) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.

નિમણૂંકની મુદ્દત :-

તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત,

[૫] ઉમેદવાર કોઇ પણ એક જ કેટેગરીમા ફોર્મ ભરી શકશે. એક કે તેથી વધુ અરજી ધ્યાને આવ્યેથી જેતે ઉમેદવારને ગેરલાયક ઠેરવી અરજી ધ્યાને લેવામા આવશે નહી.

[૬] કેટેગરીવાઇઝ કોમન એક મેરીટ બનાવવામા આવશે જે મુજબ ઉમેદવારે પસંદગી આપેલ ઝોન મા જગ્યા હશે તો પ્રાધાન્ય આપવામા આવશે.

૭] સદર ભરતી બાબતે વધુ વિગત મેળવવા માટે આરોગ્ય મુખ્ય કચેરીમાં રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમ્યાન Extension No. ૦૨૬૫-૨૩૧૪૩૧૬, ૧૭, ૧૮ થી Internal No. ૨૯૩ પર સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.

( VMC Recruitment Provisional Merit List 2023 )

વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ની જાહેરાત ની નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

નોંધ:-( VMC Recruitment Provisional Merit List 2023 )

  • (૧) ની ગુણોકન પધ્ધતિમાં ઉમેદવારના ધોરણ ૧૦,૧૨ (જેઓએ ધોરણ ૧૦ પછી કોઈ ડિપ્લોમા કોર્ષ કરેલ હસે તેમને દોરણ ૧૨ સમકક્ષ ગણી ગુણાંકન કરવામાં આવશે (ઠરાવ ક્રમાંક વંભ ૧૦૨૦૧૧ યુ.ઓ. ૧૯૦૬ મુજબ)) અને સ્નાતક સંબંધિત ત્રણે લાયકાતની ગણતરી કરીને ગુણાંકન કરવામાં આવશે. મહત્તમ શૈક્ષણિક લાયકાત ધ્યાને લઈ ગુણાંકન કરવામાં આવશે.
  • (૨) ક્રમ-ર અનુસાર સરકાર માન્ય સેનેટરી ઈંપેક્ટર કોર્ષની સંસ્થાઓની સિવાય અન્ય કોઈપણ સંસ્થામાં કરેલ કોર્ષની ગણતરી ગુણાંકનમાં કરવામાં આવશે નહી.
  • (૩) ક્રમ-૫ પ્રમાણે કોઈ પણ ક્ષેત્રનો અનુભવ અર્થ અહી આરોગ્ય તેમજ અન્ય કોઇપણ કામગીરીનો ગણવામાં આવશે.
  • (૪) કર્મ-૬ માં બતાવ્યા મુજબ આરોગ્ય ક્ષેત્રમાં અને VMC ના, આરોગ્ય ક્ષેત્રમાં કામગીરીનો અનુભવ ધરાવનારને વધારાનાં ગુણ આપવામાં આવશે, જે માટે જરૂરી સાધનિક કાગળો જરૂરી પુરાવા જેતે સમયે રજુ કરવાના રહેશે. ડોક્યુમેંત વેરઈફિકેશન સમ્મે રજુ ન કર્યેથી માર્કની ગણતરી કરવામાં આવશે નહી.

જાહેરાતની સામાન્ય શરતો 🙁 VMC Recruitment Provisional Merit List 2023 )

  • ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
  • રસ ધરાવતા ઉમેદવારોએ તા.૩૧/૦૧/૨૦૨૩ (૧૨-૦૦ કલાક) થી તા.૦૯/૦૨/૨૦૨૩(૨૩-૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા જરૂરી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
  • શૈક્ષણિક માહીતી:- દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહીતી ઉમેરવા માટે “વધુ એજ્યુકેશન માટે અહિયાં ક્લિક કરો” પર ક્લિક કરીને પોતાની Education Qualification ની માહીતી ભરવી.
  • અનામત:- ગુજરાત સરકારશ્રી દ્વારા માન્ય કરેલ હોય તેવા અનુ.જાતિ, અનુ.જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને જ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે આ અંગે ગુજરાત રાજયના સક્ષમ અધિકારીશ્રી દ્વારા ઇશ્યુ કરાયેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
  • વયમર્યાદા :- જાહેરાતની તારીખે ૪૫ વર્ષથી વધુ નહી. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાંઅગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૦૯-૦૨-૧૯૯૬ ના ઠરાવ થી નિયત થયેલ પરિશિષ્ટ-ક ના નમુનામાં નાણાકીય વર્ષ-૨૦૧૫-૧૬ નું તા.૧/૪/૨૦૧૬ પછીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ પ્રક્રિયા માટે આખરી ગણાવામાં આવશે અસલ પ્રમાણપત્રમાં જે વિગતો હશે તેને જ ધ્યાને લેવામાં આવશે. અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે.
  • ઉમેદવારે અરજીમાં દર્શાવેલ કેટેગરીમાં પાછળથી કેટેગરી બદલવાની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  • ઉમેદવારે જગ્યાને અનુરૂપ CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવી જોઇએ.
  • પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે,
  • ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબકકે રદ કરવામાં આવશે.
  • [12] આ જાહેરાત અન્વયેની આગળની પ્રક્રિયા અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરામહાનગરપાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
  • [13] પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિતમૈખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવા પાત્ર થશે નહીં.
  • [14] આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક્કાઅધિકાર મ્યુનિસિપલ કમિશનરશ્રી, વડોદરા મહાનગરપાલિકાનો રહેશે.
  • [15] ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.

વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ની જાહેરાત ની નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

આ પણ જુવો 👇👇👇

RMC Recruitment 2023

જાહેરાત ક્રમાંકઃ ૯૮૨૪૨૦૨૨-૨૩)

ક્રમજગ્યાનું નામજગ્યાની સંખ્યાકેટેગરી (રોસ્ટર પોઇન્ટ)
1ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW) .448અ.જા. – 31
અ .જ .જા :- 67
ઊડસા.શૈ.પ.વ:- 120
આ.ન.વ.(EWS):-44
બિન અનામત –186

[૧] શૈક્ષણિક લાયકાત તથા અનુભવઃ-

  • ઓછામાં ઓછું ધોરણ ૮ પાસ,
  • સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

[2] માસિક મહેનતાણુ :-

  • માસિક રૂા.૯,૩૫૦/- (ઉચ્ચક)

[3] ઉંમર:-

  • જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ નહીં.

નોંધ :-( VMC Recruitment Provisional Merit List 2023 )

  • (૧) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજબજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.
  • (૨) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉંમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
  • (૩) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.

[૪] નિમણૂંકની મુદ્દત :- ( VMC Recruitment Provisional Merit List 2023 )

તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત,

[૫] ઉમેદવાર કોઇ પણ એક કેટેગરીમા જ ફોર્મ ભરી શકશે. એક કે તેથી વધુ અરજી ધ્યાને આવ્યેથી જેતે ઉમેદવારને ગેરલાયક ઠેરવી અરજી ધ્યાને લેવામા આવશે નહી.

[૬] કેટેગરીવાઇઝ કોમન એક મેરીટ બનાવવામા આવશે જે મુજબ ઉમેદવારે પસંદગી આપેલ ઝોન માજગ્યા હશે તો પ્રાધાન્ય આપવામા આવશે.

[૭] સદર ભરતી બાબતે વધુ વિગત મેળવવા માટે આરોગ્ય મુખ્ય કચેરીમાં રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમ્યાન Extension No. ૦૨૬૫-૨૩૧૪૩૧૬, ૧૭, ૧૮ થી Internal N૦, ૨૯૩ પર સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.

વડોદરા મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ ફિલ્ડ વર્કર (પુરૂષ) ની ગુણાંકન પાધ્ધતિ – ૨૦૨૩ પી.આર.ઓ.નં. ૯૮૨૪૨૦૨૨-૨૩

( VMC Recruitment Provisional Merit List 2023 )

વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ની જાહેરાત ની નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

નોંધ:( VMC Recruitment Provisional Merit List 2023 )

  • પસંદગી પામેલા ઉમેદવારોએ ફરજીયાત પોતાની સાઈકલ લઈ ફરજ બજાવવાની રહેશે.
  • ક્રમ-૧ ની ગુણાંકન પધ્ધતિમાં ઉમેદવારના ધોરણ ૧૦,૧૨ (જેઓએ ધોરણ ૧૦ પછી કોઈ ડિપ્લોમા કોર્ષ કરેલ હસે તેમને દોરણ ૧૨ સમકક્ષ ગણી ગુણાંકન કરવામાં આવશે (ઠરાવ ક્રમાંક રવભ-૧૦૨૦૧૧ યુ.ઓ. ૧૯૦૪ મુજબ)).
  • ક્રમ-ર પ્રમાણે કોઈ પણ ક્ષેત્રનો અનુભવ અર્થ અહીં આરોગ્ય તેમજ અન્ય કોઈપણ કામગીરીનો ગણવામાં આવશે.
  • ક્રમ-૪ માં બતાવ્યા મુજબ આરોગ્ય ક્ષેત્રમાં અને VMC ના આરોગ્ય ક્ષેત્રમાં કામગીરીનો અનુભવ ધરાવનારને વધારાનાં ગુણ આપવામાં આવશે. જે માટે જરૂરી સાધનિક કાગળો, જરૂરી પુરાવા જેતે સમયે રજુ કરવાના રહેશે. ડોક્યુમેંત વેરઈફિકેશન સચ્ચે રજુ ન કર્યેથી માર્કની ગણતરી કરવામાં આવશે નહી.

જાહેરાતની સામાન્ય શરતો ( VMC Recruitment Provisional Merit List 2023 )

  • ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
  • રસ ધરાવતા ઉમેદવારોએ તા.૩૧/૦૧/૨૦૨૩ (૧૨-૦૦ કલાક) થી તા.૦૯/૦૨/૨૦૨૩(૨૩-૫૯ કલાક) દરમ્યાન www.Inc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા જરૂરી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે,
  • શૈક્ષણિક માહીતી; જે ઉમેદવારની જેટલી Education Qualification હોય તે પ્રમાણે “વધુ એજ્યુકેશન માટે અહિયાં ક્લિક કરો” પર ક્લિક કરીને પોતાની Education Qualification ની માહીતી ભરવી.
  • અનામતઃગુજરાત સરકારશ્રી દ્વારા માન્ય કરેલ હોય તેવા અનુ.જાતિ, અનુ.જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને જ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે આ અંગે ગુજરાત રાજયના સક્ષમ અધિકારીશ્રી દ્વારા ઇશ્યુ કરાયેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
  • વયમર્યાદાઃ જાહેરાતની તારીખે ૪૫ વર્ષથી વધુ નહી. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાંઅગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા.૦૯-૦૨-૧૯૯૬ ના ઠરાવ થી નિયત થયેલ પરિશિષ્ટ-ક નાનમુનામાં નાણાકીય વર્ષ-૨૦૧૫-૧૬ નું તા.૧/૪/૨૦૧૬ પછીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમ્રગ પ્રક્રિયા માટે આખરી ગણાવામાં આવશે અસલ પ્રમાણપત્રમાં જે વિગતો હશે તેને જ ધ્યાને લેવામાં આવશે. અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે.
  • ઉમેદવારે અરજીમાં દર્શાવેલ કેટેગરીમાં પાછળથી કેટેગરી બદલવાની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  • પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉંમેદવાર ગેરલાયક ઠરશે.
  • ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રકાનિમણૂંક કોઇ પણ તબકકે રદ કરવામાં આવશે.
  • આ જાહેરાત અન્વયેની આગળની પ્રક્રિયા અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગરપાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
  • પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત મૈખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનુંમુસાફરી ભથ્થુ મળવા પાત્ર થશે નહીં.
  • આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક્કાઅધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.[૧૪] ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.inવેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.

વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ની જાહેરાત ની નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

RMC Recruitment 2023

VMC Recruitment Provisional Merit List 2023

Public Health Worker provisional Merit List 2023 અહિં ક્લિક કરો
Field Worker Provisional
Merit List 2023
અહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જીલ્લા વાઈઝ What’s Aap ગ્રુપ અહિં ક્લિક કરો
VMC Recruitment Provisional Merit List 2023

whatsapp ગ્રુપ લિંક

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે વધુ માહિતી માટે Officially Website નો સંપર્ક કરવો.

Leave a Comment