10 big income tax rule changes for FY 2023-24 effective from April 1 | 1 એપ્રિલથી નાણાકીય વર્ષ 2023-24 માટે 10 મોટા આવકવેરાના નિયમોમાં ફેરફાર |

10 big income tax rule changes 2023

10 big income tax rule changes for FY 2023-24 effective from April 1 | 1 એપ્રિલથી નાણાકીય વર્ષ 2023-24 માટે 10 મોટા આવકવેરાના નિયમોમાં ફેરફાર |

  • 10 big income tax rule changes Rules Change 1st April : 1 એપ્રીલથી બદલનારા નિયમો : 1 એપ્રીલથી નવુ નાણાકીય વર્ષ શરૂ થતુ હોય છે. એ સાથે જ નવું બજેત પણ લાગુ પડતુ હોય છે. એવામા નવા નાણાકીય વર્ષથી ઘણા નિયમો બદલાઈ જતા હોય છે જે જાણવા જરૂરી હોય છે. કારણ કે તેની સીધી અસર આપણા પર પડતી હોય છે. આજે આ પોસ્ટમા જાણીએ કે આ 1 એપ્રીલ 2023 થી કયા નિયમો બદલનારા છે ? અને આ (10 big income tax rule changes) બદલાયેલા નિયમોની આપણા પર શું અસર પડશે?
  • 10 big income tax rule changes જેમ જેમ નવું નાણાકીય વર્ષ 2023-24 નજીક આવી રહ્યું છે તેમ, ભારતમાં કરદાતાઓ આવકવેરાના નિયમોમાં ઘણા ફેરફારોથી પ્રભાવિત થશે. ફેબ્રુઆરીમાં વાર્ષિક કેન્દ્રીય બજેટ દરમિયાન કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ ફેરફારોની જાહેરાત કરી હતી.અહીં જોવા માટે 10 (10 big income tax rule changes) સૌથી નોંધપાત્ર ફેરફારો છે:

10 big income tax rule changes 1લી એપ્રિલથી નિયમોમાં ફેરફારનવા નાણાકીય વર્ષષ1 એપ્રીલ 2023 થી ઘણા નિયમો મા ફેરફાર થઇ જશે. આ બદલાયેલા નિયમોની સીધી અસર આપણા પર ખાસ કરીને આર્થીક રીતે પડતી હોય છે.10 big income tax rule changes1 એપ્રીલથી નીચે મુજબના નિયમો બદલનારા છે.

10 big income tax rule changes 2023

(1). PAN card

  • PAN નિષ્ક્રિય થશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ PAN અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 સુધી આપવામા આવી છે. જો તમે આ સમયમર્યાદામાં બંને ડોકયુમેન્ટને લિંક કરશો નહીં, તો PAN ડી એકટીવ થઈ જશે. આ પછી, તેને ફરીથી એકટીવ કરવા માટે, તમારે તેને આધાર સાથે લિંક કરતી વખતે 10,000 રુપીયાની લેટ ફી ભરવી પડી શકે છે.

(2). કાર

  • કાર મોંઘી થશેRules Change 1st April ભારત સ્ટેજ-2ના અમલીકરણ સાથે ઓટોમોબાઈલ કંપનીઓની કારની કિંમતમાં વધારો થવાની શકયતાઓ રહેલી છે. ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, મર્સિડીઝ બેન્ઝ, બીએમડબલ્યુ, ટોયોટા અને ઓડી જેવી ઘણી કાર કંપનીઓ તેના ફોર વ્હીલ કારની કિંમતોમા વધારો કરી શકે છે. તમામ કંપનીઓએ તેમના કારના નવા ભાવ 1 એપ્રિલ, 2023થી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નિષ્ણાતોના મતે, વિવિધ કંપનીઓની કારની કિંમત 50,000 રૂપિયા સુધી વધી શકે છે.

(3). હોલમાર્ક વાળુ સોનુ

  • 1 એપ્રિલ, 2023 થી જો તમે સોનુ ખરીદશો તો આ નિયમ ખાસ લાગુ પડશે. સોનાના વેચાણના નિયમોમાં મોટા ફેરફારો થશે.1 એપ્રિલથી, જ્વેલર્સ ફક્ત તે જ સોનાની જવેલરી વેચી શકશે જેના પર 6 અંકનો હોલમાર્ક નંબર નોંધાયેલ છે. ગ્રાહક વિભાગે 18 જાન્યુઆરી, 2023 ના રોજ ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગ્રાહકો પાસે રહેલા જુના ઘરેણા જેના પર હોલમાર્ક નથી તો પણ વેચી શકશે.
  • ભૌતિક સોનાનું રૂપાંતર: જો ભૌતિક સોનાને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (EGR) અથવા તેનાથી ઊલટું રૂપાંતરિત કરવામાં આવે તો કોઈ મૂડી કર લાભ નહીં.
  • સોનાના દાગીનાના વેચાણના નિયમો પણબદલાશેઆગામી મહિનો સોનાની ખરીદી કરનારા લોકો માટે મહત્ત્વપૂર્ણ છે. ગ્રાહક મંત્રાલયે એક એપ્રિલથી સોનાના દાગીનાના વેચાણ માટેના નિયમોમાં પરિવર્તન કર્યુ છે. નવા નિયમ પ્રમાણે 31 માર્ચ, 2023 બાદ ચાર આંકડાનો હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન વિનાના દાગીનાનું વેચાણ નહીં થઇ શકે. એક એપ્રિલ 2023થી માત્ર છ આંકડા ધરાવતી હોલમાર્ક જ્વેલરી જ વેચી શકાશે.

(4). વીમા પોલીસી

  • વીમા પોલીસી પર ટેકસજો તમે 5 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક પ્રીમિયમ વાળી વીમા પોલિસી ખરીદવાના છો, તો સરકારે બજેટ 2023માં જાહેરાત કરી હતી કે, 1 એપ્રિલ, 2023થી વાર્ષિક 5 લાખ રૂપિયાથી વધુના પ્રીમિયમ સાથે વીમા યોજનામાંથી મળતી આવક પર ટેક્સ ભરવો પડશે. જો કે આમાં ULIP પ્લાનનો સમાવેશ કરવામાં આવ્યો નથી
  • જીવન વીમા પૉલિસીઓ: ₹5 લાખના વાર્ષિક પ્રીમિયમથી વધુ જીવન વીમા પ્રિમિયમમાંથી મળેલી આવક કરપાત્ર હશે.

(5). મ્યુચ્યુઅલ ફંડ

  • મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન1 એપ્રીલથી બદલનારા નિયમો થી બદલાનારા નિયમોમા આ પણ એક અગત્યનો નિયમ છે. સેબીની ગાઇડલાઇન મુજબ ડીમેટ એકાઉન્ટ ની જેમ જ તમામ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને તેમના એકાઉન્ટ મા નોમીની ઉમેરવા પડશે. આમ કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, 1 એપ્રિલ, 2023 થી, રોકાણકારોનો પોર્ટફોલિયો ફ્રીઝ કરવામાં આવશે. આ પછી નોમીનેશનની ડીટેઇલ સબમિટ કર્યા પછી જ તેને ફરીથી શરૂ કરવામાં આવશે.

(6). ડીમેટ ખાતા

  • ડીમેટ ખાતામા નોમીનેશન Rules Change 1st April જો તમે શેરબજારમાં પૈસા રોકતા હોય એટલે કે ડીમેટ એકાઉન્ટ ધરાવતા હોય તો તમામ ડીમેટ ખાતા ધારકોએ 1 એપ્રિલ, 2023 પહેલા નોમિનેશન કરવું જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળ ખાતાધારકોના ખાતાને ફ્રીઝ કરી દેશે. સેબીની ગાઇડલાઇન મુજબ મુજબ, ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં નોમિની ઉમેરવા જરૂરી છે. જો આમ નહીં થાય, તો તમારું એકાઉન્ટ ડી એકટીવ કરવામાં આવશે.

(7). UDID એનરોલમેન્ટ નંબર

  • દિવ્યાંગજનો માટે UDID વિકલાંગોને સરકારી યોજનાઓનો લાભ હવે તો જ મળશે જો 1 એપ્રિલથી વિકલાંગોએ યુનિક આઈડેન્ટિફિકેશન કાર્ડ (UDID) નંબર કઢાવવો ફરજિયાત બની ગયો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમની પાસે UDID નથી, તેમણે તેમના UDID એનરોલમેન્ટ નંબર વિશે ડીટેઇલ આપવી પડશે. આ પછી જ તે 17 જેટેલી સરકારી યોજનાઓનો લાભ લઈ શકશે.

(8). એલપીજી અને સીએનજી

  • એલપીજી અને સીએનજીના ભાવ1 એપ્રીલથી બદલનારા નિયમો દર મહિનાની પહેલી તારીખે સરકારી ઓઇલ કંપનીઓ ગેસ અને સીએનજીના ભાવમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળે છે કે પછી તેમા વધારો નોંધાય છે?

(9). આવકવેરા સ્લેબ

  • આવકવેરા સ્લેબ: નવા કર દરો 0% થી 30% સુધીની છે. વાર્ષિક પગાર 3 લાખ સુધી: શૂન્ય. 3 લાખ- ₹6 લાખ: 5%. 6 લાખથી 9 લાખ: 10%. 9 લાખથી 12 લાખ: 15%. 12 લાખથી 15 લાખ: 20%. 15 લાખથી વધુ: 30%.

(10). વરિષ્ઠ નાગરિકો માટે લાભો

  • : વરિષ્ઠ નાગરિક બચત યોજના હેઠળ મહત્તમ થાપણ મર્યાદા ₹15 લાખથી વધારીને 30 લાખ કરવામાં આવી છે. સરકારે વરિષ્ઠ નાગરિકોને ઘણા લાભો પણ આપ્યા છે, જેમાં વરિષ્ઠ નાગરિકોની બચત યોજનાઓ અને માસિક આવક યોજનાઓ હેઠળ મહત્તમ થાપણ મર્યાદામાં વધારો સામેલ છે. વરિષ્ઠ નાગરિકોની બચત યોજનાઓ અને માસિક આવક યોજનાઓ હેઠળ મહત્તમ થાપણ મર્યાદામાં.આ ફેરફારો ભારતમાં કરદાતાઓ પર નોંધપાત્ર અસર કરશે, ખાસ કરીને જેઓ પ્રતિ વર્ષ *7 લાખથી ઓછી કમાણી કરે છે, કારણ કે તેમને વધેલી રિબેટ મર્યાદાથી ફાયદો થશે. જો કે, ડેબ્યુ મ્યુચ્યુઅલ ફંડ્સ અને માર્કેટ- લિંક્ડ ડિબેન્ચરમાં રોકાણકારોને લાંબા ગાળાના કર લાભો મળશે નહીં, જેની મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ પર થોડી નકારાત્મક અસર પડી શકે છે.

આ નિયમમાં પણ થઈ શકે છે ફેરફાર!

10 big income tax rule changes

  • ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ: જો કોઈ વ્યક્તિ જણાવે નહીં કે તેઓ તેમના રિટર્ન ક યા શાસન હેઠળ સબમિટ કરશે તો નવી ટેક્સ સિસ્ટમ ડિફોલ્ટ શાસન હશે.
  • ટેક્સ રિબેટ મર્યાદા વધારી: રિબેટ મર્યાદા ₹5 લાખથી વધારીને ₹7 લાખ કરવામાં આવી છે.
  • સ્ટાન્ડર્ડ ડિડક્શન: જૂના શાસન હેઠળ 50,000 ની કપાત યથાવત છે અને તેને નવા શાસન સુધી લંબાવવામાં આવી છે.
  • LTA: રજા પ્રવાસ ભથ્થા રોકડ રકમની મર્યાદા 3 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી છે.
  • કોઈ LTCG કર લાભો નથી: ડેબ્યુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર લાંબા ગાળાના મૂડી લાભને બદલે ટૂંકા ગાળાના મૂડી લાભ તરીકે કર લાદવામાં આવશે.
  • માર્કેટ- લિંક્ડ ડિબેન્ચર્સ:MLDS માં રોકાણને ટૂંકા ગાળાની મૂડી અસ્કયામતો ગણવામાં આવશે.

10 big income tax rule changes મહત્વ ની લિન્ક

Whats App ગ્રુપ અહિં ક્લિક કરો
Whats App ગ્રુપ
જીલ્લા વાઈઝ
અહિં ક્લિક કરો
10 big income tax rule changes

મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment