👉 ૧૭.૦૧.૨૦૨૩ ના રોજ થયેલ સુધારો
જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા ST ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવા બાબત
લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૧૮ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૩૧ ઉમેદવારો પૈકી, નીચે મુજબ કુલ-૪ ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી આ ઉમેદવારોની હવે પછીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.પસંદગી
યાદીમાં સમાવેશ થયેલ કુલ-૪ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો…
👉 ૦૬.૦૧.૨૦૨૩ ના રોજ થયેલ સુધારો
જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા ST ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવા બાબત.
લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૦૭ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૪૨ ઉમેદવારો પૈકી, નીચે મુજબ કુલ-૩ ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી આ ઉમેદવારોની હવે પછીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
પસંદગી યાદીમાં સમાવેશ થયેલ કુલ-૩ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો…
👉 ૦૫.૦૧.૨૦૨૩ ના રોજ થયેલ સુધારો
:જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા SC/ST ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવા બાબત.
લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૦૩ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૪૬ ઉમેદવારો પૈકી, નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર તરફથી અનુસૂચિત જાતિ (SC)ના એક ઉમેદવારનું તથા વિભાગીય વિશ્લેષણ સમિતી, વડોદરા તરફથી બે અનુસૂચિત જનજાતિ(ST) ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો માન્ય થઇ આવેલ.ઉપરોકત ત્રણેય ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ કરી આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ત્રણેય ઉમેદવારોની માહિતીજોવા માટે અહીં કલીક કરો..
વધુ માહિતી માટે official website જોવા માટે અહીં ક્લિક કરો.