પેપર નંબર 4 ભારત નું બંધારણ
નમસ્કાર મિત્રો અહી લેવામા આવેલી ખાતાકીય પરીક્ષા ની ઓનલાઈન Quiz ની માહિતી આપવામાં આવેલી છે જેમાં examination બોર્ડ દ્વારા લેવામાં આવતી પરિક્ષા પેપર નંબર 4 ભારત નું બંધારણ ની માહિતી તેમજ પ્રેક્ટિસ માટે MCQ ટાઈપ પ્રશ્ર્નો ની પ્રેક્ટિસ ક્વિઝ માહિતી આપેલ છે.
પેપર વિશે માહિતી
Khatakiy Exam :- પેપર નંબર 4 ભારત નું બંધારણ ખાતાકીય પરીક્ષા Online Quiz
Khatakiy Exam Pepar No.4
અહીં મૂકવામાં આવેલી માહિતી ખાતાકીય પરીક્ષા પેપર પેપર નંબર 4 ભારત નું બંધારણ ની માહિતી આપવામાં આવેલી છે જેની માહિતી કર્મચારીઓની ખાતાકીય પરીક્ષા માટે ઉપયોગી હોય જેથી અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અભ્યાસ અને પ્રેક્ટિસ માટે હોય જેની ”PDF” ફાઈલ પેપર નંબર વાઈઝ મૂકવામાં આવેલી છે જેથી કરીને કર્મચારીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી શકે જેના માટે અહીં મૂકવામાં આવેલી માહિતી પેપર નંબર 4 ભારત નું બંધારણ ”MCQ” પ્રકાર ના પ્રશ્નો ની ”PDF” ફાઈલ મૂકવામાં આવી છે જેથી કરીને પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરી શકાય.
ખાતાકીય પરીક્ષા પેપર બાબત
આજ ની આ ટેસ્ટ જેમાં પેપર નંબર 4 ભારત નું બંધારણ ,ની 10 માર્ક્સ ટેસ્ટ ઓનલાઈન ખાતાકીય ટેસ્ટ હોય સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા માટે અતી મહત્વ ની ખાતાકીય પરીક્ષા માટે ક્વિઝ MCQ પ્રશ્નો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી તમામ કર્મચારીઓ ને ઉપયોગી થઈ શકે.
ખાતાકીય પરીક્ષા પેપર નંબર 4 Online Quiz
પેપર નંબર:- પેપર નંબર :- પેપર નંબર 4 ભારત નું બંધારણ ની 10 માર્ક્સ MCQ ઓનલાઈન ટેસ્ટ.
ખાતાકીય પરીક્ષા ઓનલાઈન MCQ ટેસ્ટ
📚 પેપર નંબર:- પેપર નંબર 4 ભારત નું બંધારણ , માર્ક્સ MCQ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે જેથી આવનાર આગામી પરીક્ષા ની તૈયારી કરી કશે.
ઓનલાઈન ટેસ્ટ ની વિગત.
📚 પેપર નંબર:- પેપર નંબર 4 ભારત નું બંધારણ ,ઓનલાઈન ટેસ્ટ ની વિગત.
ખાતાકીય પરીક્ષા | સરકારી કર્મચારીઓ માટે પ્રમોશન અથવા ગ્રેડેશન માટે ખાતાકીય પરીક્ષા |
ખાતાકીય પરીક્ષા પેપર નંબર :- 04 | પેપર નંબર 4 ભારત નું બંધારણ |
MARK’S | :- 10 |
MCQ | :- 10 |
CUT-OFF | :- 05 |
ખાતાકીય પરીક્ષા What’sApp ગ્રુપ Links
ખાતાકીય ઓનલાઈન ટેસ્ટ આપવા બાબત
Results
Please Try Again
#1. 1. નીચેના વિધાનો પર વિચાર કરો. (1) રાજ્યસભાના સભાપતિ રાજ્યસભાના સભ્ય નથી. (2) રાજયસભાના ઉપસભાપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. (3) રાજ્યસભાના સભાપતિની નિમણૂકની યોગ્યતા ઉપરાષ્ટ્રપતિના પદ મુજબ હોય છે. (4) ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હોય તો તેઓ સભાપતિ તરીકે કાર્ય કરતા નથી.ઉપરનામાંથી કયા વિધાન સાચાં છે ?
#2. (1) રાષ્ટ્રપતિશ્રી પોતે અથવા તેમના દ્વારા નિયુક્ત કોઈ પણ સભ્ય દ્વારા સીધી રીતે કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટ પોતાની ધારાકીય સત્તાને આધીન કરે છે. (2) રાષ્ટ્રપતિશ્રી આંતરરાજ્ય પરિષદની નિમણૂક કરી શકે છે. (3) ભારતના રાષ્ટ્રપતિશ્રી એ સંસદનો ભાગ છે, પણ સંસદને જવાબદાર નથી. (4) વિશેષિત વિટોને સંસદમાં ફરીથી ખરડો પસાર કરી રદ કરી શકાય છે. ઉપરનામાંથી કયા વિધાન સત્ય છે ?
#3. નીચેના વિધાનો પર વિચાર કરો. (1) રાજ્યસભા અનુદાનની માંગ ઉપર મતદાન કરી શકતી અને (2) રાજ્યસભામાં વાર્ષિક નાણાંકીય વિતરણ ઉપર ચર્ચા થઈ શકતી નથી.ઉપરનામાંથી કહ્યું વિધાન સત્ય છે ?
#4. નીચેના વિધાનોમાંથી સાચાં વિધાન જણાવો. (1) 51(A)d મુજબ જાહેર મિલકતનું રક્ષણ કરવાની તથા હિંસાનો ત્યાગ કરવો. (2) અનુચ્છેદ - 51A(A) માં રાષ્ટ્રીય ધ્વજના સન્માનની વાત કરવામાં આવી છે. (3) વન સંરક્ષણ અધિનિયમ – 1972 માં અમલમાં મૂકાયો હતો.
#5. ભારતની સરકારી ભાષા સંબંધી પ્રાવધાનનું સંશોધન થઈ શકે છે........
#6. વિભાજન પછી માઉન્ટબેટન યોજના અનુસાર બંધારણ સભાના સભ્યોમાં બ્રિટિશ પ્રાંત તથા દેશી રજવાડાની સંખ્યા કેટલી હતી ?
#7. PIO (Person of Indian Origin) કાર્ડ યોજનાનો વિલય Overseas Citizen of India (OCI) માં ક્યારે કરવામાં આવ્યો ?
#8. નીચેના વિધાનો ઉપર વિચાર કરો. (1) અનુચ્છેદ – 38 મુજબ લોકોના કલ્યાણની વૃદ્ધિ માટેની સમાજ વ્યવસ્થા રાજ્ય સિદ્ધ કરશે. (2) ભારતીય બંધારણ અનુસાર રાજ્ય, રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવામાં પગલાં ભરશે. (3) ગ્રામપંચાયતોની રચના એ DPSP મુજબ સમાજવાદી સિદ્ધાંતમાં સમાવેશ થાય છે.ઉપરના વિધાનોમાંથી કયું વિધાન અસત્ય છે ?
#9. મંત્રી પરિષદના કાયદાકીય કાર્યવાહીના અધિકારોમાં સમાવેશ થાય છે...
#10. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?
મહત્વપૂર્ણ નોંધ :-
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે લખવામાં આવેલ છે જેથી કરી સરકારી કર્મચારી