Special Educator Recruitment 2023 | સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2023 |
સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2023 :
- રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર સ્પેશ્યલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-। (Sp.TET-I & Sp.TET-II) 2023 ભરતી જાહેર કરવામાં આવી,શિક્ષણ વિભાગના ઉક્ત પત્રની વિગતે પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 )માં ખાસ પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક “ખાસ શિક્ષક યોગ્યતા કસોટી– યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે. પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5 અને ઉચ્ચ પ્રાથમિક શાળા 6 થી 8 )માં ખાસ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી–-૨૦૨૩ (Special Educator) Special Teacher Eligibility Test-1 (Sp.TET-I & Sp.TET-II) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આર્થી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ ઉમેદવારોની સંખ્યાને આધારે નક્કી કરેલ ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.
સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2023 ની સામન્ય માહિતી
સંસ્થાનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
પોસ્ટનું નામ | સ્પેશિયલ એજ્યુકેટર |
ઓનલાઈન અરજી કરવાની તારીખ | 23/02/2023 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 09/03/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://sebexam.org/ |
what’s App group | અહીં ક્લિક કરો |
સ્પેશિયલ એજ્યુકેટર માટે શૈક્ષણિક લાયકાત
- No.KH/SH/07/PRE/112022/SF-15/K મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ના ખાસ શિક્ષકો(સ્પેશ્યલ એજ્યુકેટર) માટેની શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણેની રહેશે. For Std. 1 to 5 Special Teacher (Special Educator)(CP, H.I./S.I., M.D, SLD, I.D/M.R., T.B/ L.V, ASD ની દિવ્યાંગતા કેટેગરી માટે)
- i) ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કરાયેલી કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પાસ કરી હોય: અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ અન્ય કોઈપણ શિક્ષણ સંસ્થા. અધિનિયમ, 1956 અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ લાયકાત ધરાવે છે. અને
- (ii) B.Ed. RCI માન્ય સંસ્થામાંથી વિશેષ શિક્ષણમાં અને માન્ય RCI CRR નંબર અથવા, B.Ed. B.Ed ની સમકક્ષ RCI માન્ય સંસ્થા તરફથી માન્ય લાયકાત (ડિપ્લોમામાં પ્રમાણપત્ર) સાથે. વિશેષ શિક્ષણમાં અને વિકલાંગતાની સંબંધિત શ્રેણીમાં માન્ય RCI CRR નંબર ધરાવે છે.
સ્પેશિયલ એજ્યુકેટર માટે મહત્વપૂર્ણ નોંધ:
- “(સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II(Sp.TET-II) માટેની શૈક્ષણિક લાયકાત ગુજરાત સરકારશ્રી દ્વારા વખતો વખત થતા ઠરાવને આધિન રહેશે. એટલે કે ગુજરાત સરકાર દ્વારા ઠરાવવામાં આવે તે રહેશે.
સ્પેશિયલ એજ્યુકેટર માટે પરીક્ષા ફી:
- SC, ST, SEBC, PH,General(EWS) કેટેગરીના ઉમેવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.
- સદર ફી ફક્ત પ્રથમ સ્તરની અટલે કે Sp.TET-II ની OMR બેઇઝડ પરીક્ષા પૂરતી જ છે.કોઇપણ સંજોગોમા ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.
પરીક્ષા નું માળખુ:
શિક્ષણ વિભાગના તા. ૧૭-૦૨-૨૦૨૩ના ઠરાવ ક્રમાંક-પીઆરઇ/૧૧૨૦૨૩/સી.ફા.-૧૫/ક મુજબ નીચે પ્રમાણે રહેશે.
- આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice QuestionBaser-MCQs) રહેશે.
- આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧ માં ૭૫ પ્રશ્નો તથા વિભાગ-૨ માં ૭૫ પ્રશ્નો રહેશે.
- આ કસોટીના બંન્ને વિભાગ અને તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે.
- આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એકજ પ્રશ્નપત્ર રહેશે.
- આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો માટેના પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૨૦ મિનીટનો રહેશે.
- પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે
નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતી 2023
વિભાગ – ૧: કુલ ૭૫ પ્રશ્નો: દરેકનો એક ગુણઃ કુલ ગુણ: ૭૫
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (Child Development & Pedagogy) (દિવ્યાંગતા આયારીત):૨૫ પ્રશ્નો : દરેકનો એક ગુણ કુલ ગુણ – ૨૫
- જેમાં Reasoning Ability, Logical Ability, Teacher Aptitude, Data Interpretation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.
- બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોનો વિભાગ ૧૧ થી ૧૪ વયજૂથનાં બાળકો માટેના અધ્યયન- અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિધ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષય સજજતા કેવી છે તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચાર પ્રેરક વિષય સામગ્રી દિવ્યાંગતાને ધ્યાને રાખી કસોટીમાં પૂછવામાં આવશે.
ભાષા (ગુજરાતી અને અંગ્રેજી): ૨૫ પ્રશ્નો દરેકનો એક ગુણઃ કુલ ગુણ- ૨૫
- ભાષાકીય સજજતા અને વિધાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન ગુજરાતીમાં થશે. જયારે અંજીમાં ભાષાનાં મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી ૨૫ પ્રશ્નો : દરેકનો એક ગુણ : કુલ ગુણ – ૨૫
વિભાગ ૨ કુલ ૭૫ પ્રશ્નોઃ દ૨ેકનો એક ગુણઃ કુલ ગુણ: ૭૫
- વિભાગ-૨માં સંયુક્ત રીતે ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન વિષયોના પ્રશ્નો પૂછવામાં આવશે.(વિષયના પધ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે.)
- આ કસોટી માટે ધોરણ ૬ થી ૮ નો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે પરંતુ તેનું કઠિનતામૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણનો રહેશે. તેમજ અધ્યયન-અધ્યાપન પધ્ધતિમાં દિવ્યાગંતાને ધ્યાને રાખી પ્રશ્નોપૂછવામાં આવશે.
- દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
- આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી.
- પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગ દ્વારા વખતો વખત ઠરાવવામાં આવે તે મુજબનો રહેશે.
નોંધ:
- સરકારી પ્રાથમિક શાળાઓમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષકો(5. Ed.tr[Teacher))ની ભરતી બાબત શિક્ષણ વિભાગના પત્રક્રમાંક-પીઆરઇ૧૨૦૧૨ સીસી-૮૭ ક તા. ૧૩-૦૨-૨૦૨૩ પ્રમાણે તેમજ શિક્ષણ વિભાગના તા. ૧૭-૦૨-૨૦૨૩ના ઠરાવ ક્રમાંક-પીઆરઇ/૧૧૨૦૨૩/સી.ફા.-૧૫/૬ મુજબ ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-૨ (5P TET-II ઉપરાંત વર્ગખંડ અવલોકન[ssroom Teacher) અને સમાવાપInterview) આધારિત રહેશે આ માટેનું પરીક્ષાનું માળખું. પરીક્ષા પધ્ધતિ, વિસ્તૃત વિગતો. નિયમો અને બાકીની સૂચનાઓ વગેરે શિક્ષણ વિભાગ દ્વારા વખતો વખતના ઠરાવો, સૂચનાઓ અને જોગવાઈઓને આધિન રહેશે.
સ્પેશિયલ એજ્યુકેટર ભરતી ની મહત્વપૂર્ણ તારીખો
- શરૂઆતની તારીખ :- 23/02/2023
- છેલ્લી તારીખ :- 09/03/2023
ઓનલાઈન અરજી કરવાની રીત :
- આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૨૩/૦૨/૨૦૨૩ થી તા:૦૯/૦૩/૨૦૨૩ દરમિયાન http://www.sebexam.org પર ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઇન ભરવા માટેની સૂચનાઓ નીચે મુજબની છે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
- અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.
- સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
- સૌ પ્રથમ http://www.sebexam.org પર જવું,
- “Apply Online” પર Click કરવું.
- * Apply Now પર Click કરવાથી Application Format દેખાશે, Application Format માં સૌ પ્રથમ Personal Details ઉમેદવારે ભરવી. (અહીં લાલ(“) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
- Educational Details ઉપર click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી.
- હવે save પર click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
- હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરી. ત્યાર બાદ OK પર Click કરો, અહીં Photo અને SignaturePage 5upload કરવાના છે. Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG Format માં (15 KB) સાઇઝથી વધારે નહીં તે રીતે સોફ્ટકોપીમાં હોવા જોઇએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPG Format માં તમારો Photo Store થયેલ છે તે ફાઇલને તેમજ તમારી sign store થયેલ છે તે ફાઈલને તેમજ જે Certificates Store થયેલ છે તે બધી ફાઈલને Select કરો અને Open Button ને click કરો. અને Upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo, Sign તેમજ તમારા બધા Certificates દેખાશે.
- હવે પેજના ઉપરના ભાગમાં Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type 54 E Submit 42 Click $241e Application Preview 4 Confirm Application પર click કરી પોતાની અરજી Confirm કરવાની રહેશે
- વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઇ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઇ સુધારો કરવામાં નહીં આવે તેની ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.
- Confirm Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઇ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઇ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોર્ડ સાથે કોઇપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.
- આ પરીક્ષાની ફી માત્ર ઓનલાઇન પેમેન્ટ મોડ થી ભરવાની રહેશે.
- ઉમેદવારે ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા Debit CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે..
Sp.TET-I/Sp.TET-2 જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
What’s App ગ્રુપ | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપ લિંક
મહત્વપૂર્ણ નોંધ.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે .જો કોઈ પ્રશ્ન ના જવાબ મા કઈ ભુલ હોય તો જણાવજો અને અન્ય માહિતી માટે નો સંપર્ક કરવો.