Regarding systematic recruitment by Divisional Deputy Director Health and Medical Services Gandhinagar | વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવા ગાંધીનગર દ્વારા પદ્ધતિથી ભરતી કરવા બાબત |

રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત હંગામી ધોરણે ભરતી કરવા બાબત

  • રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ કરાર આધારિત કરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૮/૦૨/૨૩ થી તા. ૨૮/૦૨/૧૩ સુધીમાં સાંજના ૦૬:૦૦ કલાક સુધી આરોગ્યસાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.

જગ્યાનું નામ :-

  • આરોગ્ય અને તબીબી સેવાઓની વિવિધ ખાલી જગ્યાઓ.

ભરવા પાત્ર કુલ ખાલી જગ્યાઓ :-

ભરવા પાત્ર કુલ 37 જગ્યાઓ છે જેની લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.

ક્રમ જગ્યાનું નામજગ્યા
ની
સંખ્યા
પગાર
(ફિક્સ)
1.એકાઉન્ટન્ટ કમ ડેટા
આસિસ્ટન્ટ (મહતમ વયમર્યાદા ૪૫
07Rs.13000/-
2.ડી.ઈ.આઈ.સી. કમ આર.બી.એસ.કે.મેનેજર (મહતમ વયમર્યાદા ૪૫ વર્ષ)02Rs.24000/-
3.DEIC – પિડિયાટ્રીશિયન (મહતમ વયમર્યાદા ૬૫ વર્ષ)05Rs.50000/-
4.DEIC – મેડીકલ ઓફિસર – ડેન્ટલ (મહતમ વયમર્યાદા ૪૫ વર્ષ)02Rs.25000/-
5.DEIC – ફિઝીયોથેરાપીસ્ટ (મહતમ વયમર્યાદા ૪૫ વર્ષ)03Rs.15000/-
6.DEIC- ઓડિયોલોજિસ્ટ અને સ્પિચ થેરાપિસ્ટ (મહત્તમ વયમર્યાદા ૪૫ વર્ષ) ૧.04Rs.15000/-
7.DEIC – સાયકોલોજિસ્ટ (મહતમ વયમર્યાદા ૪૫ વર્ષ)02Rs.11000/-
8.DEIC – ઓપ્ટોમેટ્રીસ્ટ (મહતમ વયમર્યાદા ૪૫ વર્ષ)02Rs.12500/-
9.DEIC – અર્લી ઈન્ટરવેન્શનીસ્ટ ક્રમ સ્પેશિયલ એજ્યુકેટર (મહતમ વયમર્યાદા ૪૫ વર્ષ)01Rs.11000/-
10.DEIC – લેબોરેટરી ટેકનીશીયન (મહતમ વયમર્યાદા ૪૫ વર્ષ) 01Rs.13000/-
11.DEIC – ડેન્ટલ ટેક્નીશીયન (મહતમ વયમર્યાદા ૪ વર્ષ) 04Rs.12000/-
12.RMNCH+Å કાઉન્સેલર (મહતમ વયમર્યાદા ૪૫ વર્ષ) (ફક્ત મહિલા ઉમેદવાર)01Rs.16000/-
13.JSSK કાઉન્સેલર (મહતમ વયમર્યાદા ૪૫ વર્ષ)01Rs.12000/-
14ઓફિસ આસિસ્ટન્ટ ટ્ર (મહતમ વયમર્યાદા ૪૫ વર્ષ)02Rs.12000/-

લાયકાત

(1)એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ

  • ૧. માન્ય યુનિવર્સીટીના કોમર્સ (B.com) સ્નાતક સાથે કોમ્યુટરની બેઝિક જાણકારી
  • ૨. MS Office ની જાણકારી (MS Word, MS Excel. MS Powerpoint)માટેની સંપુર્ણ જાણકારી
  • ૩. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા
  • ૪. કાઉન્ટીંગ ટેલી સોફ્ટવેર નો સર્ટીફીકેટ હોવો જરૂરી છે.
  • ૫. ઓછામાં ઓછો ૨ થી ૩ વર્ષનો અનુભવ

(2) ડી.ઈ.આઈ.સી. કમ આર.બી.એસ.કે.મેનેજર

  • ૧.Masters in Disability Rehabilitation Administration (MDRA)
  • ૨.Rehabilitaton Council of India (RCI) ની મંજુરીનુ સર્ટીફીકેટ
  • 3.Bachelor in Physiotherapy/Bachelor in Occupational Therapy/Bachelor in Prosthetic and Orthotics /BSC Nursing/Other RCI recognized degrees
  • ૪. હોસ્પિટલ હેલ્થ મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડીગ્રી અથવા ડિપ્લોમા (ડીપ્લોમા માટે ૧ વર્ષનો અનુભવ હોવો જરૂરી)
  • ૫.ઓછામાં ઓછો ૨ વર્ષનો હોસ્પિટલ હેલ્થ પ્રોગ્રામનો અનુભવ

(3) DEIC – પિડિયાટ્રીશિયન

  • ૧. એમ.બી.બી.એસ. પિડિયાટ્રીકસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.
  • ૨, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયાનું રજીસ્ટ્રીશન

(4) DEIC – મેડીકલ ઓફિસર – ડેન્ટલ

  • ૧. ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી,
  • ૨, ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું રજીસ્ટ્રેશન.

(5) DEIC – ફિઝીયોથેરાપીસ્ટ

  • ૧. ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ફિઝિયોથેરાપીમાં સ્નાતક.
  • ૨. ફિઝિયોથેરાપી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું રજીસ્ટ્રેશન.

(6) DEIC- ઓડિયોલોજિસ્ટ અને સ્પિચ થેરાપિસ્ટ

  • ૧. ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્પિચ અને લેન્ગવેજ પેથોલોજીમાં સ્નાતક

(7) DEIC – સાયકોલોજિસ્ટ

  • ૧. ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ચાઈલ્ડ સાઈકોલોજીસ્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ

(8) DEIC – ઓપ્ટોમેટ્રીસ્ટ

  • ૧. કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન ઓપ્ટોમેટ્ર

(9) DEIC – અર્લી ઈન્ટરવેન્શનીસ્ટ ક્રમ સ્પેશિયલ એજ્યુકેટર

  • ૧. MSC in Disability Studies (early intervention) અને ફિઝીયોથેરપી અથવા ઓક્યુપેશનલ થેરપી અથવા સ્પિચ લેંગ્વેજ પેથોલોજિસ્ટ માં સ્નાતક અથવા
  • ૨. Post Graduate Diploma in early intervention અને ફિઝીયોથેરપી અથવા ઓક્યુપેશનલ થેરપી અથવા સ્પિચ લેંગ્વેજ પેથોલોજિસ્ટમાં સ્નાતક

(10) DEIC – લેબોરેટરી ટેકનીશીયન

  • ૧. કોઇપણ માન્ય યુનિવર્સીટી મેડીકલ લેબોરેટરી ટેકનીશીયનની ડીપ્લોમાં અથવા બેચલર ડીગ્રી

(11) DEIC – ડેન્ટલ ટેક્નીશીયન

  • ૧. કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડેન્ટલ ટેકનીશીયનનો ૧ થવા ર વર્ષનો કોર્ષ

(12) RMNCH+Å કાઉન્સેલર

  • ૧. સોશિયલ વર્કમાં અનુસ્નાતક
  • ર. કાઉન્સેલીંગ નો સર્ટીફિકેટ કોર્સ ( સર્ટીફિકેટ હોવું જરૂરી )
  • ૪.ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપુર્ણ જાણકારી
  • ૩.Ms Office ની જાણકારી (MS Word, MS Excel, MS Powerpoint)
  • ૫. ટીમમા કામ કરવાની ક્ષમતા

(13) JSSK કાઉન્સેલર

  • ૧. કોઇપણ ગ્રેજ્યુએટ
  • ૨. Ms Office ની જાણકારી (Ms Word, MS Excel, MS ( Powerpoint)
  • 3.ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપુર્ણ જાણકારી
  • ૪. ટીમમા કામ કરવાની ક્ષમતા

(14). ઓફિસ આસિસ્ટન્ટ

  • ૧. કોઇપણ ગ્રેજ્યુએટ.
  • ૩. MS Office ની જાણકારી (MS Word, MS Excel, MS Powerpoint)
  • ૨. કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડીગ્રી/ડિપ્લોમાં (સર્ટીફીકેટ હોવું જરૂરી)
  • ૪. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપુર્ણ જાણકારી
  • ૫. ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ

શરતો અને નિયમ:

  • ૧. આ જગ્યાઓ ફક્ત ૧૧ માસ કરાર આધારીત છે. ૧૧ માસ બાદ કરારનો સમયગાળો પૂર્ણ થયા બાદ કરારનો આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્કદાવો કરી શકશે નહી.
  • ૩. જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધૂરી માહિતી કે ક્ષતીવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહી.
  • ૨. ઉમેદવારની ફક્ત ઓનલાઈન લિંક https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટ/ ટપાલ કુરીયર થી મળેલ કે અધૂરી વિગતો વાળી અરજી અમાન્ય ગણાશે.
  • ૪. સુવાચ્ય અસલ પ્રમાણપત્રની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

મહત્ત્વ ની links

નોટિફિકેશનજોવા માટે અહીં ક્લિક કરો
What’s
App
જોઈન્ટ થવા માટે અહીં ક્લિક કરો

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે .જો કોઈ પ્રશ્ન ના જવાબ મા કઈ ભુલ હોય તો જણાવજો અને અન્ય માહિતી માટે નો સંપર્ક કરવો.

Leave a Comment