Gujarat Forest Exam 2023
Gujarat Forest Exam 2023 | Gujarat Forest Exam Confirmation Form 2023 | ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા 2023 | ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા કન્ફર્મેશન ફોર્મ 2023 |
- Gujarat Forest Exam 2023 Sammati Patra (Confirmation Form) 2023 :ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સંમતિ પત્ર2023 : ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા, જે વન વિભાગ દ્વારા ટૂંક સમયમાં લેવામા આવનાર છે. તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ હવે આ પરીક્ષા માટે સંમતિ પત્ર ફરજિયાત ભરવાનું રહેશે.
- Gujarat Forest Exam 2023 Confirmation Form 2023 : ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની જાહેરાત ક્રમાંક- FOREST/202223/1 ફોરેસ્ટ ગાર્ડ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા જલ્દી લેવાશે. મિત્રો, લેટેસ્ટ ન્યુઝ મુજબ ઉમેદવારોએ કન્ફોર્મેશન ફોર્મ ભરવું પડશે અને આ ફોર્મ નહીં ભરનાર ઉમેદવાર પરીક્ષા આપી નકશે નહીં. જો તમે ફોરેસ્ટ ગાર્ડ નું પરીક્ષા ફોર્મ ભર્યુ છે, તો પણ તમારે ફરજીયાત ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં બેસવાની ખાતરી આપવી પડશે.
પરીક્ષા પહેલાં ઉમેદવારોએ ભરવું પડશે કન્ફર્મેશન ફોર્મ
મિત્રો, Gujarat Forest Exam 2023 ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા તારીખ જલ્દી જાહેર કરવામાં આવશે. જે લોકો આ પરીક્ષાનું ફોર્મ ભરેલ છે, અને તેઓ પરીક્ષાની તારીખની રાહ જોઇને બેઠા છે. તેમને જણાવી દઈએ કે કોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા આપવા માટે પહેલા તમારે કન્ફર્મેશન ફોર્મ ભરવું પડશે. જેના માટે તમે ઓજસ પર જઈ ઓનલાઇન ફોર્મ ભરી શકશો જે આવતી કાલથી ઓનલાઇન મુકાશે.
- > આ ફોર્મ દ્વારા તમારે ખાતરી આપવાની રહેશે કે તમે પરીક્ષા આપવા માંગો છો.
- > ફોરેસ્ટ ગાર્ડ કન્ફોર્મેશન ફોર્મ ભરવા માટે કુલ 15 દિવસ નો સમય આપશે.
પરીક્ષા કન્ફર્મેશન ફોર્મ કેવી રીતે ભરવું કન્ફર્મેશનનંબર કેવી રીતે મેળવશો?
- 1. સૌપ્રથમ ઉમેદવારે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન નંબર પર જવાનું રહેશે અથવા તો નીચે Direct Link આપેલી છે.
- 2. જાહેરાત નંબર, અરજી સમયે દાખલ કરેલ મોબાઇલ નંબર અને જન્મતારીખ દાખલ કરો. (નોંધ- ફોરેસ્ટ ગાર્ડ માટે જાહેરાત નંબર FOREST/202223/1 છે.)
- 3. Get Confirmation No. પર ક્લિક કરશો એટલે તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે.
ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા કન્ફર્મેશન ફોર્મ કેવી રીતે ભરવું?
- ૧) ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે અથવા નીચે direct link આપેલી છે.
- ૨) તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
- ૩) હવે Ok બટન પર ક્લિક કરો,પછી, કંફર્મેશન ફોર્મ કરવા માટે I agree And submit બટન પર ક્લિક કરો.
- ૪) બસ થઇ ગયું, આટલું કરો એટલે તમારું ફોર્મ સળતાપૂર્વક કંફર્મેશન થઈ જશે.
જુઓ સ્ટેપ બાય સ્ટેપ ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સંમતિ પત્ર 2023 કેવી રીતે ભરવું?
- પગલું 1 : સૌપ્રથમ ઓજસ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- સ્ટેપ 2 : જ્યારે વેબસાઈટ ખુલે ત્યારે નોટિસ બોર્ડ વ્યુ ઓલ બેટન પર ક્લિક કરો
- પગલું 3 : પછી ફોરેસ્ટ ગાર્ડ ભરતી જાહેરાત નંબર પર ક્લિક કરો:- 205, 206, 208, 209 અને 211/202223 ઓનલાઈન “પરીક્ષા માટે સંમતિ ફોર્મ” સબમિટ કરવા માટે અહીં ક્લિક કરો.
- પગલું 4 : પછી પરીક્ષા પસંદ કર્યા પછી અને પુષ્ટિકરણ નંબર અને જન્મ તારીખ દાખલ કરો
- સ્ટેપ 5 : ઓકે પર ક્લિક કરો
- પગલું 6 : પછી નવી વિન્ડો ખોલો વિગતો વાંચો અને બોક્સ પર ચેક કરો.
- પગલું 7 : હું સંમત છું અને સબમિટ કરો પર ક્લિક કરો
- પગલું 8 : તમારી પુષ્ટિ સફળતાપૂર્વક થઈ ગઈ
મહત્ત્વ ની લિંક્સ
સંમતિ પત્ર ફોર્મ | અહી ક્લિક કરો |
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ સિલેબસ 2023 | અહી ક્લિક કરો |
what’s App ગ્રુપ | અહી ક્લિક કરો |
વાપી નગરપાલિકા ભરતી 2023 | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1.Gujarat Forest Exam 2023 કન્ફોર્મેશન ફોર્મ ભરવા માટે કુલ કેટલા દિવસ નો સમય આપશે.?
જવાબ :- ફોરેસ્ટ ગાર્ડ કન્ફોર્મેશન ફોર્મ ભરવા માટે કુલ 15 દિવસ નો સમય આપશે.
પ્રશ્ન 2. ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા કન્ફર્મેશન ફોર્મ ભરવા માટે વેબ સાઈટ કઈ છે.?
જવાબ :- ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા કન્ફર્મેશન ફોર્મ ભરવા માટે વેબ સાઈટ માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે
મહત્વપૂર્ણ માહિતી
- આ લેખ દ્વારા, અમે તમને Gujarat Forest Exam 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
- આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.