Vapi NagarPalika Bharti 2023 | Know complete details of Clerk Recruitment 2023 | apply now | વાપી નગરપાલિકામાં ભરતી 2023 | જાણો ક્લાર્કની ભરતી 2024 ની સંપૂર્ણ માહિતી |

Vapi NagarPalika Bharti 2023

Vapi NagarPalika Bharti 2023 | Know complete details of Clerk Recruitment 2023 | વાપી નગરપાલિકામાં ભરતી 2023 | જાણો ક્લાર્કની ભરતી 2024 ની સંપૂર્ણ માહિતી |

વાપી નગરપાલિકામાં મંજુર થયેલ લઘુત્તમ મહેકમ પૈકી ખાલી પડેલ જગ્યાઓ માટે મે. પ્રાદેશિક કમિશનરશ્રી સુરત દ્વારા તા. ૧૭-૦૫-૨૩ ના રોજ મંજુરીને આધિન ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયેથી ૩૦ દિવસ સુધીમાં એટલે તા. ૧૪-૦૮-૨૦૨૩ ના રોજ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં નગરપાલિકાને મળે તે મુજબ અરજી કરવાની રહેશે. ઉમેદવારોની લાયકાતના ધોરણો તથા અન્ય શરતો નીચે મુજબ છે, જે મુજબની યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે નગરપાલિકાના મહેકમ શાખાનો સંપર્ક કરવાનો રહેશે. આજે તમને આ આર્ટિકલ ની મદદ થી Vapi Nagarpalika Bharti ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતોની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

Vapi NagarPalika Bharti 2023

સંસ્થા નુ નામવાપી નગરપાલિકા
પોસ્ટનું નામક્લાર્ક, વાલમેન,
ફાયરમેન, મુકાદ વર્કર,
વાયરમેન, માળી, વગેરે
કુલ જગ્યાઓ24
સત્તાવાર વેબસાઈટhttps:// www.wapimunicipality.com
છેલ્લી તારીખ14/08/2023
અરજી પ્રકારR.P.A.D / Speed Post

Vapi NagarPalika Bharti 2023 ની શૈક્ષણિક લાયકાત

  • 1 ક્લાર્ક :- એચ.એસ.સી. (ધોરણ-૧૨) પાસ તથા ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપનો પાંચ વર્ષનો અનુભવ તથા સરકાર માન્ય કોમ્પ્યુટર અંગે CCC પાસનું પ્રમાણપત્ર
  • 2 વાલમેન :- ધોરણ-૧૦ પાસ અને વાલમનનો અનુભવ
  • 3 ફાયરમેન :- ધોરણ-૧૨ પાસ અને સરકાર માન્ય ફાયરમેનની પરીક્ષા પાસ
  • 4 મુકાદમ :- ધોરણ-૭ પાસ અને લખી વાંચી શકે
  • 5 મેલેરીયા વર્કર :- એચ.એસ.સી. (ધોરણ-૧૨) પાસ તથા ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપનો પાંચ વર્ષનો અનુભવ તથા સરકાર માન્ય કોમ્પ્યુટર અંગે cccપાસનું પ્રમાણપત્ર
  • 6 વાયરમેન :- ધોરણ-૧૦ પાસ અને સરકાર માન્ય સંસ્થામાં વાયરમેનની પરીક્ષા પાસ કરેલ તેમજ પાંચ વર્ષનો અનુભવ
  • 7 માળી :- ધોરણ-૭ પાસ તથા માળી તરીકેના ત્રણ વર્ષનો અનુભવ
  • 8 સમાજ સંગઠક :- એમ.એસ.ડબલયુ અને બે વર્ષનો અનુભવ તથા ગુજરાતી અને અંગ્રેજી ટાઈપની જાણકારી અને સરકાર માન્ય કોમ્પ્યુટર અંગે CCC પાસનું પ્રમાણપત્ર
  • 9 ફાયર ઓફિસર :- ગ્રેજ્યુએટ, સરકાર માન્ય ફાયર સબ ઓફિસરનો કોર્ષ પાસ અને સરકાર માન્ય કોમ્પ્યુટર અંગે CCC પાસનું પ્રમાણપત્ર

Vapi NagarPalika Bharti 2023 માં અરજી પત્રક સાથે બિડાણ કરવાના ડોક્યુમેન્ટસ

  • અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝ ફોટો નંગ-૧, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણીત નકલ તથા જ્યા લાગુ પડતુ હોય ત્યા અનુભવનું પ્રમાણપત્ર અને સીસીસીનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે. અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ / અનામત અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું માન્ય પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારે માન્ય નોન ક્રિમીલીયર સર્ટીફીકેટ રજુ કરવાનું રહેશે. જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખની સ્થિતીએ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
  • ઉપરોક્ત જગ્યા માટે અરજી સાથે બીન અનામત ઉમેદવારે ફી પેટે રૂા. ૩૦૦/- નો ડિમાન્ડ ડ્રાફટ, ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકા, વાપીના નામથી અરજી સાથે મોકલવાનો રહેશે. અનામત વર્ગના ઉમેદવારે તથા મહિલા ઉમેદવારે કોઈ પણ ફી ભરવાની રહેશે નહીં.

Vapi NagarPalika Bharti 2023 માં પગાર ધોરણ

  • પગાર ધોરણ જાહેરાત માં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

Vapi NagarPalika Bharti 2023 માં કેવી રીતે અરજી કરવી?

  • ભરતી માટેનું અરજી ફોર્મ નગરપાલિકાની મહેકમ શાખામાંથી અથવા તો નગરપાલિકાની વેબસાઈટ https://www.wapimunicipality.com/) ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
  • માન્ય અરજી ફોર્મ સિવાયની અરજી માન્ય રાખવામાં આવશે નહીં,
  • ઉમેદવારો ઉપરોક્ત જગ્યા માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી ૩૦ દિવસ સુધીમાં એટલે કે તા. ૧૪-૦૮-૨૦૨૩ના રોજ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકા, વાપી-૩૯૬૧૯૧, તા.વાપી, જી. વલસાડ ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
  • આ સિવાયની અરજીઓ સ્વિકારવામાં આવશે નહી.
  • ઉમેદવારે અરજી બંધ કવર ઉપર કઈ જગ્યા માટે અરજી કરેલ છે તેની વિગત સ્પષ્ટ દર્શાવવાની રહેશે.
  • અરજદાર દ્વારા એક જગ્યા માટે બે અરજી કરવામાં આવેલ હોય ત્યારે આખરી અરજી માન્ય રાખવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ

Notification PDF માટે અહિં ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s Aap
અહિં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો –

પ્રશ્ન 1 :- વાપી નગરપાલિકા ભરતી 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ :- વાપી નગરપાલિકા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 છે.

પ્રશ્ન 2 :- વાપી નગરપાલિકા ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

જવાબ :- વાપી નગરપાલિકા ભરતી સત્તાવારવેબસાઈટhttps://www.wapimunicipality.com

વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:

મહત્વપૂર્ણ માહિતી

  • આ લેખ દ્વારા, અમે તમને Vapi NagarPalika Bharti 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 14-08-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
  • આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment