Forest Department Porbandar Recruitment 2023
Forest Department Porbandar Recruitment 2023 | પોરબંદર વન વિભાગ ભરતી 2023 | પોરબંદર વન વિભાગમાં ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી હેઠળ મંજૂર ખાલી જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે જાહેરાત આપવામા આવેલ છે.
Forest Department Porbandar Recruitment 2023
- પોરબંદર વન વિભાગમાં ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી હેઠળ મંજૂર થયેલ નીચે પ્રમાણેની તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત જગ્યા ભરવાની હોય, નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નામ, સરનામું, ઉંમર, લાયકાત તથા પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે અરજી પત્ર તથા પ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલો સાથે નીચેના સરનામે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવું.
- તાજેતરમાં ગુજરાત વન વિભાગ દ્વારા પોરબંદર ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતી કરવા ઓફલાઇન અરજી મંગાવી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવાર 18/02/2023 સુધી અરજી કરી શકે છે. આ ભરતી કોઈપણ પરીક્ષા વગર ફકત ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. વધુ જાણકારી નીચે આપવામાં આવી છે.
👉 આ પણ વાંચો :- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
Forest Department Porbandar Recruitment 2023
સંસ્થા | Forest Department Recruitment |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું પોરબંદર સ્થળ : | પોરબંદર |
પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યુ દ્વારા |
ઇન્ટરવ્યુ તારીખ | 18/08/2023 |
જગ્યાનું નામ
- ટ્રેકર
- એનિમલ કીપર
પગાર ધોરણ
- પોરબંદર વન વિભાગ દ્વારા થતી આ બંને પોસ્ટની ભરતી માટે પસંદગી પામનાર ઉમેદવારને માસિક Rs. 13,110/- મળવા પાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
- આ ભરતી માટે ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
👉 આ પણ વાંચો :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
મહત્વની તારીખ
- આપેલ બંને ભરતી માટે 18/08/2023ના રોજ ઇન્ટરવ્યુ રાખવામા આવેલ છે.
લાયકાત
- આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારને વન્યપ્રાણીઓ જેવા કે સિંહ, દીપડા વગેરે પકડવા છોડવા તથા સારવારનો અનુભવ હોવો જોઈએ.
અરજી કેવી રીતે કરવી
- અરજી પત્ર માં નામ, સરનામું, ઉંમર, લાયકાત, અનુભવ, પાસપોર્ટ સાઇઝ ફોટા, વગેરે ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ સાથે 18/08/2023 ના રોજ ઇન્ટરવ્યુ સ્થળે હાજર રહેવું. 18/02/2023 ના રોજ સવારે 10:00 થી 11:00 સુધીમાં સ્થળ પર પહોંચી રજીસ્ટ્રેશન કરાવવું અને ત્યારે બાદ બપોરે 12:00 કલાકે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે.
રજીસ્ટ્રેશન
- રજીસ્ટ્રેશન સમય :- તા.૧૮/૦૮/૨૦૨૩ નાં રોજ ૧૦:૦૦ થી ૧૧:૦૦ સુધી
ઇન્ટરવ્યુ
- ઇન્ટરવ્યુનો સમય :- તા.૧૮/૦૮/૨૦૨૩નાં રોજ ૧૨:૦૦ કલાકે.
ઇન્ટરવ્યુ સ્થળ
- ઇન્ટરવ્યુ સ્થળ:- નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી, પોરબંદર વન વિભાગ, ફોરેસ્ટ કોલોની, ચોપાટી મેદાન પાસે. રામ મંદિરની સામે. પોરબંદર. ફોન નં. :- (૦૨૮૬) ૨૨૪ઃ
👉 આ પણ વાંચો :- PM વાણી યોજના 2023
ઉપરોક્ત ટ્રેકર અને એનિમલ કીપરની જ્ગ્યા માટે ઉમેદવારે વન્યપ્રાણી જેવાકે સિંહ, દિપડા વિગેરે પકડવા-છોડવા તથા સારવારનો અનુભવ નાં પ્રમાણિત કરેલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે.
Imprtant Link
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Whats App ગ્રુપ | અહીં ક્લિક કરો |
Home પેજ | અહીં ક્લિક કરો |
વિશેષ નોંધ
- અમે તમને આ લેખ દ્વારા Forest Department Porbandar Recruitment 20233 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ માટે ઉમેદવારે તારીખ-18/02/2023 ના રોજ સવારે 10:00 થી 11:00 સુધીમાં સ્થળ પર પહોંચી રજીસ્ટ્રેશન કરાવવું અને ત્યારે બાદ બપોરે 12:00 કલાકે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
FAQ :
પ્રશ્ન 1 :- Forest Department Porbandar Recruitment 2023ની વોક ઇન ઇન્ટરવ્યુની છેલ્લી તારીખ કઈ છે ?
જવાબ :- Forest Department Porbandar Recruitment 2023 માં આ માટે ઉમેદવારે તારીખ-18/02/2023 ના રોજ સવારે 10:00 થી 11:00 સુધીમાં સ્થળ પર પહોંચી રજીસ્ટ્રેશન કરાવવું અને ત્યારે બાદ બપોરે 12:00 કલાકે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે.
પ્રશ્ન 2 :- Forest Department Porbandar Recruitment 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?
જવાબ :- Forest Department Porbandar Recruitment 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ જાહેરાતની સંપૂર્ણ વિગતો તાજેતરમાં ગુજરાત વન વિભાગ દ્વારા પોરબંદર ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતી કરવા ઓફલાઇન અરજી મંગાવી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવાર 18/02/2023 સુધી અરજી કરી શકે છે.