Senior Tuberculosis Supervisor 2023 | National Health Mission Bhavnagar Recruitment 2023 | Advertisement No.2023-24 Recruitment on 11 months contract basis.| Last date 18/08/2023 | નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી 2023 જાહેરાત ક્રમાંક નં. ૨૦૨૩–૨૪ ૧૧ માસનાં કરાર પધ્ધતિથી ભરતી કરવા બાબત.

Senior Tuberculosis Supervisor 2023

Senior Tuberculosis Supervisor 2023 | National Health Mission Bhavnagar Recruitment 2023 | Advertisement No.2023-24 Recruitment on 11 months contract basis.| Last date 18/08/2023 | નેશનલ હેલ્થ મિશન ભાવનગર ભરતી 2023 જાહેરાત ક્રમાંક નં. ૨૦૨૩–૨૪ ૧૧ માસનાં કરાર પધ્ધતિથી ભરતી કરવા બાબત.

👉 આ પણ વાંચો :- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

Senior Tuberculosis Supervisor 2023

 • Senior Tuberculosis Supervisor 2023 નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી-ટીબી પ્રોગ્રામ ભાવનગર નીચે જાવેલ સ્ટાફની જગ્યાઓ તદન હંગામી ધોરણે ૧૧ માસનાં કરાર આધારે ભરવા તથા તેની પ્રતિક્ષા યાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે.
 • માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.19/08/2023 થી તા.19/08/2023 (દીન-૧૦) સુધીમાં આરોગ્ય સાથી સોફટવેરની લીંક https://arogyaathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ભાવનગર જિલ્લાના તાલુકાઓ પૈકી ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત આપવામાં આવેલ છે.
 • ઉપરોકત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતોનીચે મુજબ છે.

પોસ્ટનું નામ

 • નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી-ટીબી પ્રોગ્રામ ભાવનગર માં સિનિયર TB સુપરવાઇઝર

👉 આ પણ વાંચો :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

આવશ્યક લાયકાત/જરૂરીયાતો

 • 1. બેચલર ડિગ્રી (માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ )
 • 2. કોમ્પ્યુટર ઓપરેશનમાં સર્ટિફિકેટ કોર્સ (ન્યનિમુર્ન 2 મહિના)
 • 3.કાયમી ટુ વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ અને વલ્લી હેતુ આરોગ્ય કર્મચારીઓ માટે માન્ય હોવું જોઈએ.ટુ વ્હીલર ચલાવવા માટે સક્ષમ

પ્રેફરન્શિયલ લાયકાત

 • 1. ટ્યુબરક્યુલોસિસ હેલ્થ વિઝિટર, માન્ય અભ્યાસક્રમ
 • 2. સરકાર. સામાજિક કાર્ય અથવા તબીબી સામાજિક કાર્યમાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી/ડિપ્લોમા.
 • 3. મૂળભૂત તાલીમ અભ્યાસક્રમની સફળતાપૂર્વક પૂર્ણતા (Gotv, બહુહેતુક આરોગ્ય કાર્યકરો માટે માન્ય
 • 4. NTEP નો અનુભવ ને પ્રાધાન્ય આપવામાં આવશે.

👉 આ પણ વાંચો :- PM વાણી યોજના 2023

ઓન લાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ

 • ઉમેદવારની ફકત ઓનલાઇન https://aroovisathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ધ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
 • સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડકરેલ નહી હોય તેમની અરજી નામંજુર કરવામાં આવશે.
 • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
 • તમામ કેડરની પસંદગી માટે ડીગ્રી / ડીપ્લોમા / ગ્રેજજ્યુએશનનાં ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ તૈયાર કરી તેમજ ફાઈનલ વર્ષમાં એક થી વધુ ટ્રાયલ હોય તો ટ્રાયલ વાળાના ૩૫% કરીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
 • જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.
 • ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે.
 • જે મુદતમાં જરૂરીયાત તેમજ બર્જેટનાં આધારે વધારો કે ઘટાડો કરી શકાશે.
 • ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે વેઇટીંગ લીસ્ટનો ઉપયોગ કરી શકાશે.
 • ઉકત જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેનો આખરી નિર્ણય ચેરમેનશ્રી, ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી,જિલ્લા પંચાયત, ભાવનગર રહેશે,

👉 આ પણ વાંચો :- વન વિભાગ પોરબંદર ભરતી 2023

Imprtant Link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
Whats App ગ્રુપઅહીં ક્લિક કરો
Home પેજઅહીં ક્લિક કરો

વિશેષ નોંધ

 • અમે તમને આ લેખ દ્વારા Senior Tuberculosis Supervisor 2023 National Health Mission Bhavnagar Recruitment 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 16-08-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

FAQ :

પ્રશ્ન 1 :- Senior Tuberculosis Supervisor 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ :- Senior Tuberculosis Supervisor 2023 માં આ માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.10/08/2023 થી તા.19/08/2023 (દીન-૧૦) સુધીમાં આરોગ્ય સાથી સોફટવેરની લીંક https://arogyaathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે..

પ્રશ્ન 2 :- Senior Tuberculosis Supervisor 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?

જવાબ :- Senior Tuberculosis Supervisor 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ જાહેરાતની સંપૂર્ણ વિગતો ઉમેદવારની ફકત ઓનલાઇન https://aroovisathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ધ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

Leave a Comment