National Mental Health Program Recruitment 2023 -24 | Apply on offline | નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ભરતી 2023-24 |

National Mental Health Program Recruitment 2023

National Mental Health Program Recruitment 2023 -24 | નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ભરતી 2023-24 | નેશનલ હેલ્થ મિશન-ગુજરાત અંતર્ગત નેશનલ મેટલ હેલ્થ પ્રોગ્રામ અને નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ (ટેલીમાનસ) ની સેવાઓ માટે દર મંગળવારે વોક-ઇન-ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવેલ છે.

National Mental Health Program Recruitment 2023

  • ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, નેશનલ હેલ્થ મિશન-ગુજરાત અંતર્ગત નેશનલ મેટલ હેલ્થ પ્રોગ્રામ અને નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ (ટેલીમાનસ) ની સેવાઓ શરૂ કરવા માટે અધિક નિયામકશ્રી (તબીબી સેવાઓ), ગાંધીનગરની કચેરી દ્વારા કરાર આધારિત સ્ટાફની નિમણુંક કરવા માટે દર મંગળવારે વોક-ઇન-ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવેલ છે.ઉકત વોક-ઇન-ઇન્ટરવ્યુ પ્રોસેસ અંતર્ગત ટેલીમાનસ અંતર્ગત કાઉન્સેલરની જગ્યાઓ માટે છેલ્લાં બે મંગળવાર દરમ્યાન ખાલી રહેલ જગ્યાઓ સામે વધુ ઉમેદવાર મળેલ હોઇ ઉકત કાઉન્સેલરની કેડર માટેની ઓનલાઇન એપ્લીકેશન માટેની લીંક બંધ કરવા વિનંતિ છે.વધુમાં ઉકત જાહેરાત અન્વયે આ સાથે સામેલ પત્રક મુજબ કન્સલ્ટન્ટ સાયકીયાટ્રીસ્ટ અને લીનીકલ સાયકોલીજીસ્ટની જગ્યાઓ માટે ઉમેદવાર મળતા ના હોઇ ઉકત જગ્યાઓ માટેની ઓનલાઇનું એપ્લીકેશન માટેની લીંક ચાલુ રાખવા અને આ પત્ર સાથે સામેલ જિલ્લાઓમાં ખાલી રહેલ જગ્યાઓની વિગત દર્શાવતુ પત્રક ડિસ્પ્લે કરવા વિનંતિ છે.

👉 આ પણ વાંચો :- વન વિભાગ પોરબંદર ભરતી 2023

નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ-ગુજરાત

  • નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ-ગુજરાત અંતર્ગત National Mental Health Program Recruitment 2023 માં સાયકીયાટ્રીસ્ટ અને ક્લીનીકલ સાયકોલીજીસ્ટની જગ્યાઓ ભરવા માટે જિલ્લાઓમાં ખાલી રહેલ જગ્યાઓની વિગત

જગ્યાઓનું નામ

  • 1.કન્સલ્ટન્ટ સાયકીયાટ્રીસ્ટ
  • 2.ક્લીનીકલ સાયકોલીજીસ્ટ

કુલ ખાલી જગ્યાઓ

  • 1.કન્સલ્ટન્ટ સાયકીયાટ્રીસ્ટ અને 2.ક્લીનીકલ સાયકોલીજીસ્ટ ની બંને જગ્યાઓ મળી ને કુલ 25 ખાલી જગ્યાઓ ભરવા પાત્ર છે.

👉 આ પણ વાંચો :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

ખાલી રહેલ જગ્યાઓની વિગત

  • 1.કન્સલ્ટન્ટ સાયકીયાટ્રીસ્ટ ની ખાલી રહેલ જગ્યાઓની વિગત (તા.૧૨-૦૭-૨૦૨૩ ની સ્થિતિએ) સુરેન્દ્રનગર,
  • પાટણ,
  • બનાસકાંઠા,
  • અરવલ્લી,
  • છોટાઉદેપુર,
  • પંચમહાલ,
  • મહિસાગર,
  • દાહોદ,
  • નર્મદા,
  • નવસારી,
  • અમરેલી,
  • મોરબી,
  • કચ્છ અને
  • પોરબંદર
  • 2.ક્લીનીકલ સાયકોલીજીસ્ટ :- ની ખાલી રહેલ જગ્યાઓની વિગત (તા.૧૨-૦૭-૨૦૨૩ ની સ્થિતિએ)
  • ગાંધીનગર,
  • બનાસકાંઠા,
  • અરવલ્લી,
  • છોટાઉંદેપુર,
  • ભરૂચ,
  • મહિસાગર,
  • નર્મદા,
  • સુરત,
  • ડાંગ,
  • અમરેલી અને
  • દેવભુમિ દ્વારકા.

👉 આ પણ વાંચો :- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

શૈક્ષણિક લાયકાત

  • 1.કન્સલ્ટન્ટ સાયકીયાટ્રીસ્ટ :- અનુસ્નાતક મનોચિકિત્સા દા.ત., MD/ DNB/ મનોવૈજ્ઞાનિક દવામાં ડિપ્લોમા (DPM) 2 વર્ષના અનુભવ સાથે (MCI રજિસ્ટર્ડ)
  • 2.ક્લીનીકલ સાયકોલીજી :– ક્લિનિકલ સાયકોલોજી /એમએ/એમએસસીમાં એમ.ફિલ. ક્લિનિકલ સાયકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રિહેબિલિટેશન સાયકોલોજી (PGDRP)/પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ સાયકોલોજી (PGDCP)(RCI રજિસ્ટર્ડ)

Imprtant Link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
Whats App ગ્રુપઅહીં ક્લિક કરો
Home પેજઅહીં ક્લિક કરો

વિશેષ નોંધ

  • અમે તમને આ લેખ દ્વારા National Mental Health Program Recruitment 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 16-08-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

FAQ :

પ્રશ્ન 1 :- National Mental Health Program Recruitment 2023 ની ફોર્મ કઈ રીતે ભરવાનું છે ?

જવાબ :- National Mental Health Program Recruitment 2023 માં આ માટે ઉમેદવારેગાંધીનગરની કચેરી દ્વારા કરાર આધારિત સ્ટાફની નિમણુંક કરવા માટે દર મંગળવારે વોક-ઇન-ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવેલ છે

પ્રશ્ન 2 :- National Mental Health Program Recruitment 2023 માં ભરતી માં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે.?

જવાબ :- National Mental Health Program Recruitment 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ જાહેરાતની સંપૂર્ણ વિગતો માં જણાવેલ માહિતી મુજબ કુલ 28 ખાલી જગ્યાઓ માટે ભરતી મારવામાં આવી છે?.

Leave a Comment