Junagadh municipal corporation recruitment 2023 | જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 |

Junagadh municipal corporation recruitment 2023

  • જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (JMC) દ્વારા આરોગ્ય વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર જુનાગઢ મહાનગરપાલિકા,જુનાગઢ સીધી ભરતી અંગેની જાહેરાત -૨૦૨૩ નં.મ.ન.પા.૪./એડીએમ/મહેકમ/અર્બન-હેલા સીધી-ભરતી/૬૦૯/૨૦૨૩ જુનાગઢ મહાનગરપાલિકામાં U-PHC અને U-CHC માં નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે https://junagadhmunicipal.org/ વેબસાઇટ પર તા.૧૮/૦૯/૨૦૨૩, ૧૪-૦૦ કલાક થી તા.૧૭/૧૦/૨૦૨૩, સત્રીના ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની

Junagadh municipal corporation recruitment 2023

  • Junagadh municipal corporation recruitment 2023: જે ઉમેદવારો સરકારી નોકરીની શોધખોળમાં છે, તેઓ માટે અમે અહી લેટેસ્ટ ભરતી લઈને આવ્યા છીએ, જૂનાગઠ મ્યુનિસિપલ દ્વારા વિવિધ પોસ્ટ માટે કુલ 89 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જે ઉમેદવારો આ ભરતીની જાહેરાત મુજબ લાયકાત ધરાવે છે તેઓ તારીખ 17 ઓકટોમ્બર 2023 પહેલા JMC ની સતાવાર સાઇટ પર જઇ ઓનલાઈન અરજી કરી શકે છે. તો આવો જાણીએ JMC Recruitment 2023 માટે ની લાયકાત, પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી.

પોસ્ટના નામ

Junagadh municipal corporation recruitment 2023 માટે કુલ 89 વિવિધ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા ઓનલાઈન થયેલ છે જે પોસ્ટ ના નામ નીચે મુજબ છે.

🔷ફિમેલ હેલ્થ વર્કર

🔷મલ્ટી પર્પસ હેલ્થ વર્કર

🔷ફાર્મસીસ્ટ

🔷લેબ ટેક્નિશિયન

🔷એક્સ-રે

🔷ટેક્નિશિયન

🔷સ્ટાફ નર્સ

👉 What’s Aap ગ્રુપ સાથે જોડાવો :- ગ્રુપ -100. ગ્રુપ -101 ગ્રુપ -102. ગ્રુપ -103

શૈક્ષણિક લાયકાત

  • ભરતી પ્રક્રિયામાં ફાર્મસીસ્ટ, લેબ ટેક્નિશિયન, એક્સ-રે ટેક્નિશિયન, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર, અને મલ્ટી પર્પસ હેલ્થ વર્કર જેવી પોસ્ટ ભરવામાં આવશે જેથી દરેક પોસ્ટનું શૈક્ષણિક લાયકાત જોવા માટે તમારે ઓફિશિયલ જાહેરાત વાંચવી જરૂરી છે. જેની લિન્ક અમે નીચે આપેલ છે.

અરજી કરવાની રીતજે ઉમેદવારો

  • Junagadh municipal corporation recruitment 2023 માટે અરજી કરવા માંગે છે તેઓ સૌ પ્રથમ ઓફિશિયલ નોટિફિકિશેન વાંચી લે ત્યારબાદ જો લાયકાત ધરાવતા હોય તો નીચે આપેલ પગલા ફોલોવ કરી અરજી કરી શકે છે.
  • સૌ પ્રથમ જૂનાગઠ મહાનગર પાલિકાની સતાવાર સાઇટ પર જાઓ – https://junagadhmunicipal.org/
  • ત્યારબાદ હોમપેજ પર તમને નીચે મુજબનું જાહેરાત નું પેજ દેખાશે જેની લિન્ક (https://apply.registernow.in/JuMC/Registration/) પર ક્લિક કરો.
  • હવે તમારી સામે નીચે મુજબનું પેજ ખુલશે જેમાં તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા તે પસંદ કરો.
  • ત્યારબાદ તમારી પર્સનલ માહિતી અને શૈક્ષણિક માહિતી દાખલ કરો.
  • હવે તમારા જરૂરી ડૉક્યુમેન્ટ ને અપલોડ કરો.
  • ત્યારબાદ ઓનલાઈન અરજી ફી ભરો અને તમારા ફોર્મ ની વિગતને ચકાશી લો.
  • છેલ્લે તમારું ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટ નિકાળી રાખો.

વિવિધ કેડર માટે ભરતીની સૂચના

MPHW ની પોસ્ટ માટે માત્ર પુરુષ ઉમેદવારો જ ફોર્મ ભરી શકે છે

🔷MPHW-32 જગ્યાઓ

🔷FHW-32 જગ્યાઓ

🔷સ્ટાફ નર્સ-3 જગ્યાઓ

🔷ફાર્માસિસ્ટ-3 જગ્યાઓ

🔷લેબટેક – 8 જગ્યાઓ

🔷એક્સ-રે ટેકનિશિયન-1 જગ્યાઓ

શરતો

  • (૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં ભાવો નહી. કાત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે
  • (ર) જગ્યાઓની ઈમેઝ લાયકાતા પગારધોરણ તેમજ અન્ય માહિતીઓ us વેબસાઇટ https://wingadhmunica.org/ પચ્ચી મેળવવાની રહેશે.
  • (૪) ઉમેદવારે નિયત થયેલ ડી તા.૧૩૧૦૨૦૨૩, ૨૩-૫ ક્લાક સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેતી. ફી વગરની અદાઓ આપીબાપ ગાજર ગણવામાં આવશે.
  • (૪) આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી મમિતિ દ્વારા જરૂર જાણ્ય સો રિત ખાધારીન શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ છત પ્રથમ-તબકે ફિઝીકલ ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.
  • (પ) કારકારશ્રીના નિતિ-નિયમી અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉંમરમાં છાટ આપવામાં આવશે.
  • (૬) સરકારશ્રીના નીતિ તૈયમોનુસાર 557–5, મહિલા અનામત, દિવ્યાગ, માજી સૈનિક, EW. વિગેરે માટે જગ્યા ખનામત રાખવામાં આવશે. તથા માજી સૈશ્વિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જેતે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.
  • (૭) આ જગ્યાઓ સરકારશ્રી દ્વારા મંજુરકરવામાં આવેલ મુદતી જગ્યાઓ છે, આ જન્મઓનું કોઇપણ પ્રકારના ભારણ અંગે મહાનગરપાલિકાની કોઇપણ જવાબદારી રહેશે નહીં.
  • (૮) વધુ વિગતો માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ https://plmunicator પરથી જાણકારી મેળવી લેવી.
  • (૯) આ કરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જૂનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે ખાખરી અને દરેકને ધનકર્તા રહેશે.

🔷 ફોર્મ ભરવાના સંદર્ભમાં ઉમેદવારો માટેના હેલ્પલાઇન નં.9099309524

🔷 ઇ-મેલ- હેલ્પલાઇન: support@registernow.in રહેશે.

અગત્યની લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
ઓફિશિયલી નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપઅહીં ક્લિક કરો
Home page અહીં ક્લિક કરો

FAQs:

1Junagadh municipal corporation recruitment 2023 માં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે?

Junagadh municipal corporation recruitment 2023 માં કુલ 89 ખાલી જગ્યાઓ છે

2. Junagadh municipal corporation recruitment 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Junagadh municipal corporation recruitment 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ.૨૭/૦૯/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં લોગીન કરી અરજી કરવાની રહેશે. છે.

3. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન 2023 અરજી પ્રક્રિયા શું છે?

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન 2023 અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી કરવાની રહેશે

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ભરતીની સંપૂર્ણ વિગતો જેમ કે કેવી રીતે અરજી કરવી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા આ લેખમાં આપવામાં આવી છે અને તમને મદદ કરવા માટે આ લેખ નિયમિત સમયાંતરે અપડેટ કરવામાં આવશે. અરજી કરો અને બધી વિગતો જાણો. મારી શુભકામના તમારી સાથે છે

Leave a Comment