Rajkot Municipal Corporation Recruitment 2023 | રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 : લાઈનમેન જગ્યાઓ www.rmc.gov.in

Rajkot Municipal Corporation Recruitment 2023

Rajkot Municipal Corporation Recruitment 2023 | રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 : લાઈનમેન જગ્યાઓ www.rmc.gov.in રાજકોટ મહાનગરપાલિકાની લાઈનમેન સંવર્ગની જગ્યા ભરવા માટે નીચે મુજબની વિગતે કેટેગરી વાઈઝ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www,rmc.gov.in પર તા.૧૩/૦૯/૨૦૨૩ થી તા.૨૭/૦૯/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં લોગીન કરી અરજી કરવાની રહેશે. તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તા.૨૭/૦૯/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીની રહેશે,

જગ્યાનું નામ

  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાઈનમેન ની ખાલી પડેલી જગ્યા માટે ભરતી કરવા માટે આવેદનપત્ર મંગાવવામાં આવે છે

કુલ જગ્યા

  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાઈનમેન ની ખાલી પડેલી 33 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી આયોજનપત્ર મંગાવવામાં આવે છે

લાઈનમેનની લાયકાત-

  • ઔદ્યોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.)માં વાયરમેનનો કોર્ષ પાસ અને ૦૧ વર્ષની એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોવી જોઇશે.

👉 What’s Aap ગ્રુપ સાથે જોડાવો :- ગ્રુપ -100. ગ્રુપ -101 ગ્રુપ -102. ગ્રુપ -103

કોમ્પ્યુટર વિષયક લાયકાત:

  • ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો-૧૯૬૭ ના નિયમ-૮(૧એ) ની જોગવાઈ મુજબ કોમ્પ્યુટર એપ્લીકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૩/૦૮/૨૦૦૮ ના ઠરાવ ક્રમાંક :સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-૫.૫. સાથેના પત્રક-૧ માં દર્શાવેલ અભ્યાસક્રમને કોમ્પ્યુટરનાં બેઝીક નોલેજ તરીકે જાહેર કરેલ છે. ઉમેદવાર ગુજરાતી અને હિન્દીનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

લાઈનમેનનું પગારધોરણ

  • પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રૂ.૧૯૯૫૦/- અને પાંય વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાને લઈને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ, લેવલ- ૨, ૩ ૧૯૯૦૦-૬૩૨૦૦/- આપવા અંગે વિચારણા કરવામાં

વયમર્યાદા :

  • ૧૮ થી ૩૩ વર્ષ (સરકારશ્રીના ધારાધોરણ મુજબ વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદા રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહિ.)

અરજી કરવાની છેલ્લી તારીખ

  • તા.૨૭/૦૯/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં લોગીન કરી અરજી કરવાની રહેશે.

ઓનલાઈન ફી ભરવાની છેલ્લી

  • ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તા.૨૭/૦૯/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીની રહેશે,

ઉમેદવારો માટે ખાસ સુચના :

  • આરક્ષિત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫(પાંચ) વર્ષની છૂટછાટ આપવામાં આવશે તેમજ આરક્ષિત વર્ગનાં મહિલા ઉમેદવાર આરક્ષિત વર્ગની જગ્યા પર અરજી કરશે તો તેમને ૫(પાંચ) વર્ષની છુટછાટ તથા ૫(પાંચ) વર્ષ મહિલા અનામતના એમ કુલ ૧૦(દસ) વર્ષની છુટછાટ આપવામાં આવશે.
  • સરકારશ્રીના ધારાધોરણ મુજબ વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદા રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહિ.
  • ઉક્ત જગ્યા પર ઉમેદવારી નોધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અન્ય કોઈ માધ્યમ મારફતે કરવામાં આવેલ અરજી રદબાતલ ગણવામાં આવશે.
  • ઉપરોક્ત જગ્યાઓ તથા તેને લગત વધુ વિગતો www.rmc.gov.in પરથી મેળવી શકાશે.
  • બિનઅનામત અને બિનઅનામત મહિલા ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ.૫૦૦/-(પાંચસો) અને અન્ય કેટેગરી(માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ.૨૫૦/- (બસ્સો પચાસ પુરા) માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
  • ફક્ત જગ્યાની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીફી રીફંડ થશે નહિ/પરત મળશે નહિ.
  • અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ લાયકાત, અનુભવ, ઉંમર અને અન્ય તમામ પ્રકારની સંલગ્ન ગણતરી કરવામાં આવશે અને ઓનલાઈન અરજીમાં ખોટી વિગતો રજૂ કરનાર ઉમેદવારને ભરતીની આગળની કાર્યવાહી માટે ગેરલાયક(નોટએલીજીબલ) ગણવામાં આવશે તથા અરજી કરતી વખતે ઉમેદવારે સબમીટ કરેલ માહિતીમાં પાછળથી કોઇપણ પ્રકારના સુધારાને ધ્યાને લેવામાં આવશે નહિ.
  • શારીરિક રીતે અશકત ઉમેદવારોને સામાન્ય વહીવટ વિભાગના નિયત થયેલ સુપ્રિન્ટેડન્ટ/સિવિલ સજર્નના તબીબી પ્રમાણપત્રને આધિન રહીને ઉપલી વયમયાર્દામાં ૧૦(દસ) વર્ષ સુધીની છૂટછાટ તથા મહિલા ઉમેદવારને ૩૫(પાંચ) વર્ષની વિશેષ છૂટછાટ વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદામાં મળવાપાત્ર રહેશે.

અગત્યની લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
ઓફિશિયલી નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપઅહીં ક્લિક કરો
Home page અહીં ક્લિક કરો

FAQs:

1.Rajkot Municipal Corporation Recruitment 2023 માં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે?

Rajkot Municipal Corporation Recruitment 2023 માં કુલ 33 ખાલી જગ્યાઓ છે

2. રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ.૨૭/૦૯/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં લોગીન કરી અરજી કરવાની રહેશે. છે.

3. Rajkot Municipal Corporation Recruitment 2023 અરજી પ્રક્રિયા શું છે?

Rajkot Municipal Corporation Recruitment 2023 અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી કરવાની રહેશે

4. Rajkot Municipal Corporation Recruitment 2023 ની ઓફિસ વેબસાઈટ કઈ છે

Rajkot Municipal Corporation Recruitment 2023 ની ઓફિસ વેબસાઈટ https://www.rmc.gov.in/ છે

Leave a Comment