Aavak No Dakhlo 2023
Aavak No Dakhlo 2023 આવકનો દાખલો મેળવવા ઓનલાઇન Document,Online Application, Form અરજી અને જરૂરી દસ્તાવેજો | Aavak No Dakhlo PDF 2023
- નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમાં, ગુજરાત સરકાર આવકનું પ્રમાણપત્ર મેળવવા માટેની પ્રક્રિયા આવકનો દાખલો કઢાવવા માટે જરૂરી પુરાવા, આવકનો દાખલો ફોર્મ pdf અને આવક નો દાખલો કઢાવવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે બધુંજ આ પોસ્ટ ની માહિતી માં આપણે જોશું..
આવકનો દાખલો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.
- Aavak No Dakhlo 2023 વિવિધ સરકારી યોજનાઓ અને સબસિડી નો લાભ મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર આવશ્યક દસ્તાવેજ છે. આવકના પ્રમાણપત્રમાં દર્શાવેલ આવકની રકમ દરેક કુટુંબની વાસ્તવિક આવકના આધારે ગણવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકારે Aavak no Dakhlo સરળતાથી મેળવવા માટે ઓનલાઇન અરજી ફોર્મ રજૂ કર્યું છે.
👉 આ પણ વાંચો :- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
આવકનો દાખલો કઢાવવા માટે ડોક્યુમેન્ટ
Aavak No Dakhlo 2023 Document Gujarat ગુજરાત આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો નીચે આપેલ છે: (Required Income CertificateDocument in Gujarat)
- સૌ પ્રથમ જાણો, આવકના દાખલા માટે જરૂરી પુરાવા.
- ૧) અરજદારનો આધાર કાર્ડ
- ૨) અરજદારનું રેશનકાર્ડ
- ૩) અરજદારનું છેલ્લું લાઈટબીલવેરાબિલ (જો ભાડે થી રહેતા હોઈ તો ભાડાકરાર)
- ૪) અરજદાર ના રહેણાંક ની આસપાસના 2 પુખ્ત પાડોશીના આધારકાર્ડ (પંચનામું કરવા)
- ૫) ૪ ૩. ની કોર્ટ ફી ટીકીટ
- ૬) ૫૦ ૩. નો સ્ટેમ્પ
- ૭) મેચર/સાંસારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આવક નો દાખલો.
- દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવી નૉટરીના સહી-સિક્કા કરાવવા તથા ઓરીજીનલ પુરાવા સાથે રાખવા,
સરનામાનો પુરાવો (કોઈપણ એક ફરજિયાત છે)
- રેશન કાર્ડ
- વીજળી બિલપાણીનું બિલ (ત્રણ મહિના કરતાં જૂનું નહીં)ગેસ કનેક્શન
- બેંક પાસબુક
- પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / પાસબુક
- ડ્રાઇવિંગ લાઇસન્સ.
- પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ (પીએસયુ) દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઇડી કાર્ડ્સ / સર્વિસ ફોટો ઓળખ કાર્ડ
👉 આ પણ વાંચો :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
ઓળખ પુરાવો (કોઈપણ વ્યક્તિ ફરજિયાત છે):
- ચૂંટણી કાર્ડ
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પાસપોર્ટ
- માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ.
- આવકનો પુરાવો (કોઈપણ એક ફરજિયાત છે
- એમ્પ્લોયર સર્ટિફિકેટ (જો સરકારી, અર્ધ સરકારી અથવા કોઈપણ સરકારી ઉપક્રમમાં નોકરી કરતા હોય) જો પગારદાર હોય (ફોર્મ 16-A અને છેલ્લા ત્રણ વર્ષથી ITR) જો વ્યવસાયમાં હોય (છેલ્લા 3 વર્ષથી વ્યવસાયની ITR અને વ્યવસાયની બેલેન્સ શીટ) તલાટી સમક્ષ ઘોષણા (સેવા સંબંધિત)
આવકનો દાખલો મેળવવા ઓફલાઇન અરજી કેવી રીતે કરવી?
- Aavak No Dakhlo 2023 Offline Process Gujarat તમારે સૌપ્રથમ બધા જ ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લેવાના રહેશે અને ત્યારબાદ તમારે તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરી એ જવાનું રહેશે અને ત્યાંથી તમને એક ફોર્મ આપશે તે ફોર્મ ભરી ને તમારે ડોક્યુમેન્ટ્સ સાથે જોડવાના રહેશે અને ત્યાર બાદ કર્મચારી તમારા દસ્તાવેજ ને ચકાશી અને તમારો કોટો પાડશે અને પછી તેમાં સહી સિક્કા કરી ને થોડા જ સમય પછી તમને તમારો આવક નો દાખલો મળી જશે.
👉 આ પણ વાંચો :- તમારું આધારકાર્ડ છેલ્લા ૬ મહિનામાં ક્યાં ક્યાં વપરાયું ચેક કરો
આવકનો દાખલો મેળવવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- Aavak No Dakhlo 2023 Applicationઆવકનો દાખલો ઓનલાઇન અરજી – ડીજીટલ ગુજરાતથી આવક નો દાખલો (સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ)
- STEP 1: આવક ના દાખલા ની ઑનલાઇન અરજી કરવા માટે કૃપા કરીને ડિજિટલ ગુજરાત ની વેબસાઇટ ની મુલાકાત લો.https://www.digitalgujarat.gov.in/
- STEP 2 : આ પેજમાં નોંધણી માટે કૃપા કરીને પેજના જમણા ખૂણે “Login” વિકલ્પ પર ક્લિક કરો.
- STEP 3: “Click For New Registration (Citizen) HI SGs saì” પર ક્લિક કરો.
- STEP 4 : રજીસ્ટ્રેશન ફોર્મ ભરો અને “save” પર ક્લિક કરો.
- STEP 5 : હવે ટેક્સ્ટબોક્સમાં પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને “પુષ્ટિ કરો” પર ક્લિક કરો.
- STEP 6 : સફળ નોંધણી પછી, કૃપા કરીને “Request a New Service” પર ક્લિક કરો.
- STEP 7 : હવે “Inocome Certificate” પર ક્લીક કરવાનું રહેશે તમને જે લાગુ પડતું હોઇ એ ફોટા માં દર્શાવ્યા પ્રમાણે.
- STEP 8 : હવે સૂચનાઓ અને માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચો. પછી “Continue to Service” પર ક્લિક કરો.
- P 9 : હવે તમારી વિનંતી ID અને એપ્લિકેશન નંબર જનરેટ થશે. મહેરબાની કરીને નોંધ કરો…કૃપા કરીને તેની નોંધ કરો અને “Continue” પર ક્લિક કરો.
- STEP 10 : કૃપા કરીને અરજદારની માહિતીની વિગતો ભરવાની રહેશે અને “Next” ક્લિક કરોSTEP 11 : ધંધા ની વિગતો અને આવક વિગતો વિભાગ પણ ભરવાની રહેશે. પછી “Next” ક્લિક કરોSTEP 12: હવે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- STEP 13 : તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી તમે તમારા અરજી ફોર્મની પ્રિન્ટ લઈ શકો છો અને પછી તમારે ઑનલાઇન પૈસા ની ચુકવણી સાથે આગળ વધી શકો છો. કૃપા કરીને બે વિકલ્પોમાંથી કોઇપણનો ઉપયોગ કરીને ચુપૈસા ભરવાના રહેશે: ઇ- વોલેટ, ગેટવે.
- STEP 14 : નાગરિકને તેની અરજીની સ્થિતિ માટે એક SMS મળશે.
- STEP 15 : એકવાર એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, વપરાશકર્તાએ ડાઉનલોડ કરેલ દસ્તાવેજ વિકલ્પનો ઉપયોગ કરીને પ્રમાણપત્ર મેળવવા માટે એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરવો જોઈએ.
આવક પ્રમાણપત્રનો ઉપયોગ ક્યા હેતુ માટે કરવામાં આવે છે?
- શૈક્ષણિક સંસ્થાઓ તરકથી વિશેષ સ્કોલરશીપ મેળવવામાં મદદ કરે છે.
- પછાત વર્ગો કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિશેષ અનામત આપે છે.
- આ પ્રમાણપત્ર સરકારી બેંકો અને વિવિધ સરકારી યોજનાઓમાંથી ક્રેડિટ મેળવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
- વૃદ્ધાવસ્થા પેન્શન, વિધવા પેન્શન સહાય, કુંવરબાઇ નું મામેરું આયુષ્માન ભારત કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્વલા યોજના , અને કૃષિ કાર્યકર પેન્શન આવકના આધારે આપવામાં આવશે.
આવકના દાખલા નું ફોર્મ ની PDF Download કરો.
શહેરી વિસ્તાર માટે :- અહીં ક્લિક કરો.
ગ્રામ્ય વિસ્તાર માટે :- અહીં ક્લિક કરો.
આવકના દાખલા માટે વારંવાર પુછાતા પ્રશ્નો – FAQs
પ્રશ્ન 1: Aavak No Dakhlo 2023 કેટલાં વર્ષ સુધી માન્ય ગણાય છે. (Income certificate validity in Gujarat)
જવાબ : Aavak No Dakhlo 2023 આવકનું પ્રમાણપત્ર 3 વર્ષ (નાણાકીય વર્ષ) માટે માન્ય રહેશે.
પ્રશ્ન 2 : Aavak No Dakhlo 2023ની ઓનલાઇન અરજી કરવા માટે કઈ વેબસાઈટ છે ?
જવાબ : ડિજિટલ ગુજરાત વેબસાઈટ પરથી તમે આવક ના દાખલાની ઓનલાઇન અરજી કરી શકો છો.Aavak No Dakhlo 2023 માટે ની વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/ છે.