National Health Mission 2023 | NHM Gujarat Recruitment 2023 Apply Notification Application | Last Date 28/08/2023 | નેશનલ હેલ્થ મિશન 2023

National Health Mission 2023

National Health Mission 2023 | NHM Gujarat Recruitment 2023 Apply Notification Application || Last Date 28/08/2023 | નેશનલ હેલ્થ મિશન 2023 | નેશનલ હેલ્થ મિલાન (NHM) . અસંગત ૧૧ માસના કરાર આધારિત માટે ની જાહેરાત સરકારી હોસ્પિટલ ગોંડલ.

National Health Mission 2023

  • સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે નેશનલ મિશન (NHM) અંર્તગત નીચે દર્શાવેલ જગ્યાઓ ૧૧ (અગિયાર) માસના કરાર આધારિત માસિક ફિક્સ મહેતાણાથી નદાન હંગામી ધોરણે નિમણુક કરવાની થાય છે. આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથીની વેબસાઈટ https://arvasnth,gujrat.gov.| પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો તા.૦૭-૦૮-૨૦૨૩થી ૨૩-૦૮-૨૦૨૩ સુધીમાં આરોગ્યસાથી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેતી.

જગ્યા નું નામ

  • 1. બાયોમેડિકલ એન્જીનીયર
  • 2.ઓક્સીજન પ્લાન્ટ ઓપરેટર

કુલ જગ્યા

  • કુલ ખાલી જગ્યાઓ 2

👉 આ પણ વાંચો :- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

માસિક ફિકસ પગાર

  • 1.બાયોમેડિકલ એન્જીનીયર :- Rs 22500/-
  • 2.ઓક્સીજન પ્લાન્ટ ઓપરેટર :- 17718/-

શૈક્ષણિક લાયકાત

  • 1. બાયોમેડિકલ એન્જીનીયર :- બોયોમેડીકલ એન્જીનીયરીંગ માં બેચલર ઓફ એન્જીનીયરીંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી
  • 2.ઓક્સીજન પ્લાન્ટ ઓપરેટર :- માધ્યામિક પરીક્ષા (SSC) પાસ પ્રમાણપત્ર અને ITI પરિક્ષા પાસ પ્રમાણપત્ર

અનુભવ

  • 1.બાયોમેડિકલ એન્જીનીયર :- ઈજનેરી માં લાયકાત પછીના બે+(૦૨) વર્ષનો કાર્ય અનુભવ તેમજ પ્લાન્ટઓપરેશન અથવા મેડીકલ ડિવાઈસ અને ઓક્સીજન સીસ્ટમ માન્યતા મુલ્યાંક ઈતનીય છે.
  • 2.ઓક્સીજન પ્લાન્ટ ઓપરેટર :- પ્રથમ પસદગી – સ્ટાફ કેજેઓ હાલમાં ઓક્સીજન સંસાધનો પીએસએ પ્લાન્ટ નું સંચાલનકરી યા છે અનેMoSDE.GO દ્રાવરા સંચાલિત PSA ઓક્સીજન પ્લાન્ટના સંચાલન અને જાણવણી પર ૧૮૦ ક્લાકની તાલીમ મેળવેલ હોય.

👉 આ પણ વાંચો :- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

નોંધઃ-

  • નિમણૂક આપવા અંગેની સપૂર્ણ સતા મુખ્ય જીલ્લા તબીબી અધિકારી અધિક્ષકથી, સરકારી હોસ્પિટલ ગોંડલ રહેતો. આ જગ્યા ફક્ત ૧૧ માસના કરાર આધારીત છે.
  • ૧૧ માસના નાદ કરાર આધારિત જગ્યાઓ આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સના આધારે કરાર રીન્યુ હશે.
  • કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહી.૨.ઉમેદવારોની ફક્ત ઓનલાઈન https://arogyathiguj gov.in પર મળેલ અરજી જે સ્વીકારવામાં આવશે રૂબરૂ,પોસ્ટ કે કુરિયર દ્વારા કોઈપણ ફીઝીકલ અરજી સ્વીકારવામાં આવશે નહી.
  • આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલમાં PRAVESH>CANDIDATE RESGISTRATION માં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઈ LOGIN કરીફોર્મ ભરવાનું રહેશે
  • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.૫.ઉમેદવારોની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તેમજ ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • તામામ ઓરીજનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાન અપલોડ કરવાની રહેશે.

👉 આ પણ વાંચો :- તમારું આધારકાર્ડ છેલ્લા ૬ મહિનામાં ક્યાં ક્યાં વપરાયું ચેક કરો

Imprtant Link

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
Whats App ગ્રુપઅહીં ક્લિક કરો
Home પેજઅહીં ક્લિક કરો

વિશેષ નોંધ

  • અમે તમને આ લેખ દ્વારા National Health Mission 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 16-08-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

FAQ :

પ્રશ્ન 1 :- National Health Mission 2023 ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

જવાબ :- National Health Mission 2023 માં આ માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો તા.૦૭-૦૮-૨૦૨૩થી ૨૩-૦૮-૨૦૨૩ સુધીમાં આરોગ્યસાથી પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

પ્રશ્ન 2 :- National Health Mission 2023 માં ભરતી કઈ રીતે કરવામાં આવશે.?

જવાબ :- National Health Mission 2023 માં ઇચ્છુક ઉમેદવારોએ જાહેરાતની સંપૂર્ણ વિગતો શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ આરોગ્યસાથી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Leave a Comment