Advertisement for Contractual Recruitment for District Health Society Surendranagar | ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર માટે કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત |

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર માટે કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત

  • ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, સુરેન્દ્રનગર ખાતે એન.એચ.એમ. અંતર્ગત ૧૧માસના કરારના ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવા તથા તેની ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવે છે. ઉક્ત જગ્યા માટે જરૂરીલાયકાત ધારા ઈચ્છુક ઉમેદવારોએ અરજી આરોગ્ય મંત્રી સૉફ્ટવેરની વિક https://arogyat.gujatoxin પર ના-૧૮/૦૨/૨૦૨૩ નાં રોજ બપોરે ૧૨:૦૦ | થાકથી તા-૨૩/૦૨/૨૦૨૩ નાં ગુજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી (દિન-૧૦માં). ઓનલાઇન અરજી કરવાની રહેશે. દર્શાવેલ ખાલી જગ્યા માટેની જરૂરી લાયકાત, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પસ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.

ખાલી જગ્યા

  • કુલ ખાલી જગ્યા 67

ખાલી જગ્યા નું નામ

વિવિઘ ખાલી જગ્યા ભરવા પાત્ર છે.

ક્રમજગ્યા નું નામ કુલ ખાલી જગ્યા
1.ફીમેલ હેલ્થ વર્ઝન.
H.M.R.B.S.K.)
36
2.આર.બી.એસ.કે. ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ14
3.સ્ટફનર્સ
(એન.સી.ડી.)
02
4.ન્યુટ્રીશન
આસીસ્ટન્ટ
01
5.પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન) (જિલ્લા કક્ષાએ)01
6.તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ01
7.લેબોનેટરી
ટેકનીશીયન
03
8.કાઉન્સીલર (એન.સી.ડી.)01
9.મેડીકલ ઓફીસર (એન.સી.ડી.)01
10.ઓડીયોજે.જીસ્ટ (બીટીવીથી બહ
મે-વેજ પેોલોર) (એન.સી.ડી.)
01
11.મલ્ટીરીહેબીલીટેશન વર્કર (એન.સી.ડી.)01
12.મેડિકલ ઓફિસર (એન.ટી.ઇ.પી.)01
13.લેબોરેટરી
ટેકનીશીયન (એન.ટી.ઇ.પી.)
03
14.એસ.ટી.એલ.એસ (એન.એલ.ઇ.પી.)01

આમોદ નગરપાલિકા ભરતી 2023 :

નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતી 2023

Indian Army Bharti 2023

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ

  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલઅરજી જ સ્વીકારવામાં આવશે. સાદી ટપાલ/ કુરિયર/રૂબરૂ/સ્પીડપોસ્ચ આર.પી.એ.ડી.થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.
  • સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં તેવા ડોક્યુમેન્ટ અપલોડ ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો આપણ, ન વંચાય કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.
  • અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેવી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈડી ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ નાખવાનું રહેશે.
  • નિમણૂકને લાગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો જે ભરતી પ્રક્રિયા રદ કરવી તેનો તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સુરેન્દ્રનગરનો રહેશે.

નોટિફિકેશન

સત્તાવાર નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

મહત્વ ની તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ તા-૨૩/૦૨/૨૦૨૩ નાં રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી (દિન-૧૦માં). ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી

notification જોવા માટે અહીં ક્લિક કરો
What’s App જોડાવા માટે અહીં ક્લિક કરો

whatsapp ગ્રુપ લિંક

મહત્વપૂર્ણ નોંધ.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે .જો કોઈ પ્રશ્ન ના જવાબ મા કઈ ભુલ હોય તો જણાવજો અને અન્ય માહિતી માટે નો સંપર્ક કરવો.

Leave a Comment