નેશનલ હેલ્થ મિશન અંતર્ગત
- જિલ્લા આરોગ્ય સોસાયટી, બીજો માળ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ઝાલોદ રોડ છાપરી, દાહોદ અંતર્ગત ૧૧ માસના કરારીય ઘોરી ૧૫માં નાગ઼ાંપંચ અંતર્ગત અર્બન હેલ્થ એન્ડ વેલન્સ સેન્ટર માટે નીચે મુજબની ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યા ની ભરતી ઓનલાઈન કરવાની થાય છે. જે માટે લાયકાત ધરાવતા ઉમેદવારી પાસે ઓનલાઈન અરજીઓ https://arogvasathl.gularat.gov.In આપેલ લીંકમાં તા.૧૫/૦૨/૨૦૨૩ થી તા.૨૫/૦૨/૨૩ દરમ્યાન કરવાની રહેશે. સદર ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક-ષ્ઠિત મળવાપાત્ર થશે નહિ. તથા મુદત પૂર્ણ થયેથી નિમણુંકની મુદત સમાપ્ત થશે, અન્ય શરતો સ૨કા૨શ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવા૨ને લાગુ પડશે. દરેક ઉમેદવારે ઈ-મેઈલ આઈ.ડી ફરજીયાત આપવાનુ રહેશે.

ભરવા પાત્ર ખાલી જગ્યાનું નામ
- (1). મેડીકલ ઓફિસ૨(MBBS)
- (2). સ્ટાફ નર્સ
- (3). MPHW
ભરવા પાત્ર કુલ જગ્યાઓ
કુલ ભરવા પાત્ર 12 જગ્યાઓ
- (1). મેડીકલ ઓફિસ૨(MBBS) :- 04
- (2). સ્ટાફ નર્સ :- 04
- (3). MPHW :- 04
જરૂરી લાયકાત અને અનુભવ
(1). મેડીકલ ઓફિસ૨(MBBS) :-
- (૧) એમ.બી.બી.એસ. (૨) ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફ૨જીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઈએ.
(2). સ્ટાફ નર્સ
- ૧) ભારતીય નર્સિંગ કાઉન્સિલ ધ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી B.SC (નર્સિંગ) પાસે કરેલ હોવુ.અથવા ભારતીય નર્સિંગ કાઉન્સિલ ધ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિપ્લોમા જનરલ નર્સિંગ અને મિડવાઈફરીનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
- ૨) ગુજરાત નર્સિંગ કાઉન્સિલની નોંધણી ફ૨જીયાત છે.
- ૩) કોમ્પ્યુટર કોર્સ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
(3). MPHW :-
- ૧) ઘોરણ-૧૨ પાસ અને MPHW નો બેઝિક કોર્ષ.અથવા ધોરણ-૧૨ અને સ૨કાર ધ્વારા માન્ય સેનેટરી ઈન્સ્પેકટર પ્રમાણપત્ર
- ૨) કોમ્પ્યુટર કોર્સ પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
આમોદ નગરપાલિકા ભરતી 2023 :
નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતી 2023
પગાર ધોરણ
- (1). મેડીકલ ઓફિસ૨(MBBS) :- 70,000/- ફીક્સ પગાર
- (2). સ્ટાફ નર્સ :- માસિક રૂ. 13000/- ફીક્સ પગાર
- (3). MPHW :- માસિક રૂ. 13000/- ફીક્સ પગાર
નોંધઃ–
- (૧) જરૂર પડ્યેથી લેખિત પરીક્ષા રાખવામાં આવશે .
- (૨) વાદ વિવાદના કિસ્સામાં કમિટીનો નિર્ણય આખરી રહેશે.
- (૩) UHWCS ની કામગીરીનો સમય સવા૨ના ૯.૦૦ થી ૧૩.૦૦ કલાક અને સાંજના ૧૦.૦૦ થી ૩૧.૦૦ ક્લાકનો રહેશે.
નોટીફિકેશન
ઓફિશિયલી નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
whatsapp ગ્રુપ લિંક


મહત્વપૂર્ણ નોંધ.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લેવામાં મા આવેલ છે .જો કોઈ પ્રશ્ન ના જવાબ મા કઈ ભુલ હોય તો જણાવજો અને અન્ય માહિતી માટે નો સંપર્ક કરવો.