અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર.

ફીમેલ હેલ્થ વર્કર ડોક્યુમેન્ટ વેરિફિકેશન

👉 અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફીમેલ વર્કર નું ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઉમેદવારો ના પ્રમાણપત્ર ચકાસણી માટે સ્થળ સમય અને તારીખ જાહેર કરવામાં આવ્યું છે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર.

👉 અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફીમેલ વર્કર નું ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે માટે અગત્યની સૂચનાઓ તેમજ શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રોની ચકાસણી તેમજ ભરતી પ્રક્રિયાની માહિતી નીચે આપેલી છે

👉 સક્ષમ સત્તાની મંજુરી અનુસાર જાહેરખબર ક્ર્માંક: ૨૧/૨૦૧૯-૨૦ તા:૨૬/૧૨/૨૦૧૯ મુજબ ફીમેલ હેલ્થ વર્કર (GUHP)ની જગ્યા માટે નીચે જણાવેલ ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી / સ્ક્રુટીની અર્થે ઉમેદવારના નામ સામે દર્શાવેલ તારીખ અને સમયે ગ્રાઉન્ડ ફ્લોર, એ બ્લોક, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ ખાતે અસલ ફોટો આઇ.ડી., સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ, શૈક્ષણીક લાયકાત (સેમેસ્ટર વાઇઝ વાઇઝ માર્કશીટ અને ડીગ્રી સહીત), અનુભવ સર્ટીફીકેટ અને આનુષાંગિક પુરાવા તથા જાતિના પ્રમાણપત્ર (૧ – ઝેરોક્ષ સેટ), અરજીમાં દર્શાવેલ અનુભવ ના પ્રમાણપત્રો તથા અરજી રીસીપ્ટ અને કોલ લેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. **ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે ગેરલાયક ઠરશે”

પ્રમાણપત્ર ચકાસણી નું સરનામું

👉 ગ્રાઉન્ડ ફ્લોર,

👉 એ બ્લોક,

👉 સરદાર પટેલ ભવન,

👉 દાણાપીઠ,

👉 અમદાવાદ

ઉમેદવારો માટે અગત્ય ની સૂચનાઓ

👉 ઉમેદવારોને ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતોના આધારે માન્ય ગણવામાં આવેલ હોઇ, રૂબરૂ ચકાસણી સમયે અસલ પ્રમાણપત્રોમાં જો કોઇ ક્ષતિ જણાશે, તો ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે આપોઆપ રદબાતલ ઠરશે.

ખાસ નોંધ:

👉 “આગળની ભરતી પ્રક્રીયા અંગેની માહીતી સદર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. તથા વધુ માહીતી માટે

👉 ૦૭૯-૨૫૩૯૧૮૧૧ એક્સટેન્શન ૪૩૩ નો સંપર્ક કરવાનો રહેશે

ઉમેદવારોનુ લીસ્ટ ડાઉનલોડ કરવા માટે

👉 નીચે જણાવેલ ઉમેદવારોનુ લીસ્ટ અરજી ક્રમાંક પ્રમાણે છે. (મેરીટ પ્રમાણે નથી)

ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

👉 ઉમેદવારે કોલ લેટર અચૂક લાવવાનો રહેશે.

👉 કોલ લેટર અ.મ્યુ.કો.ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.

What’sApp ગ્રુપ Links

WhatsApp ગ્રુપ સાથે જોડાવ

મહત્વપૂર્ણ નોંધ :-

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી આપવા માટે લખવામાં આવેલ છે જેથી કરી આપ સુધી આ માહિતી મળી શકે વધુ માહિતી માટે ઓફિસિયલી વેબસાઈટ જુઓ

Leave a Comment