khatakiya exam paper:- 1Khatakiy Pariksha | Khatakita Exam Departmental Examination | Khatakiy Exam | પેપર નંબર1 ગુજરાતી વ્યાકરણ | k
પેપર નંબર1 ગુજરાતી વ્યાકરણ ના પ્રશ્ન નંબર 1 થી 10 1). ‘મારે ગાંધીજીનું પુસ્તક વાંચવું છે’ : વાક્યમાં કૃદંત ઓળખાવો. A.ભવિષ્ય કૃદંત B.વર્તમાન કૃદંત C.સામાન્ય D.ભૂત કૃદંત જવાબ :- A.ભવિષ્ય કૃદંત 2).પદનું મૂળ અંગ જ વિશેષણનું હોય તેને કેવું વિશેષણ કહે છે ? A.સાધિત B.ગુણવાચક C.સાદું D.વિકારી જવાબ :- C.સાદું 3)‘મહેશ ઉઠીને દાતણ કરે છે.’ … Read more