Bhavnagar Municipal Clerk Recruitment 2023 An Advertise No. BMC/202324/3 invited to apply online for the post of Clerk Last Date :- 05/05/2023 | ભાવનગર મહાનગરપાલિકા કલાર્ક ભરતી 2023 |

Bhavnagar Municipal Clerk Recruitment 2023

Bhavnagar Municipal Clerk Recruitment 2023 ભાવનગર મ્યુનિસિપલ ક્લાર્કની ભરતી 2023 એક જાહેરાત નંબર BMC/202324/3 ક્લાર્કની જગ્યા માટે ઓનલાઈન અરજી કરવા આમંત્રિત કરવામા આવે છે.

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ભાવનગર મહાનગરપાલિકા ઘ્વારા 20 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 20 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 મે 2023 છે.

  • Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં જાહેરાત ક્રમાંક :- BMC/૨૦૨૩૨૪/૩ ભાવનગર મહાનગરપાલિકાના સીનીયર ક્લાર્ક અને જુનીયર કલાર્ક સંવર્ગની હાલ ખાલી રહેલ તથા જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે http://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૨૦/૦૪/૨૦૨૩, ૧૪:૦૦ કલાક થી તા. ૦૫/૦૫/૨૦૨૩ભવિષ્યે ખાલી પડનાર૨૩:૫૯ કલાકસુધીમાં ઓન લાઈન ઉમેદવારી કર્મ કરવા જણાવવામાં આવે છે.ખાસ નોંધ:-ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતીથી જગાઓ ભરવા માટે અરજી મંગાવેલ છે તે તમામ સંવર્ગોની લેખિત પરીક્ષા એક જ તારીખ અને સમયેલેવાનાર છે જે ધ્યાને લઈ આ સંવર્ગમાં અરજી કન્ફર્મ કરવા તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે.

જગ્યાનું નામ :-

  • Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં સીનીયર ક્લાર્ક તેમજ જુનિયર ક્લાર્ક સીધી ભરતીથી જગ્યાઓ ભરવાનું માહિતી દર્શાવતું પત્રક

૧.શૈક્ષણિક લાયકાત :-

  • Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં માન્ય યુનીર્વસીટીના કોઇપણ વિધાશાખાના સ્નાતક અથવા સમકક્ષ૨. ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસીફીકેશન અને રીક્રુટમેન્ટ રૂલ્સ ૧૯૬૭ મુજબ પ્રવર્તમાન જોગવાઇઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનુંમાન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ. ૩. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.

૨.પગાર ધોરણ :-

  • Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં સીનીયર કલાર્ક પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ૩. ૧૯,૯૫૦/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ છે – મેટ્રિક્સ લેવલ-૪ સ્કુલ ૫૫૦૦-૮૧૧૦૦ નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.(‘\)જુનીયર કલાર્ક(૨)પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ. ૧૯,૯૫૦/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે -મેટ્રિક્સ લેવલ-૨ સ્કેલ ૩-૧૯૯૦૦-૬૩૨૦૦નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે,

૩. ઉમર :-

  • Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ ઉંમર ૩૬ વર્ષથી વધુ ન હોવી જોઇએ

૪.વયમર્યાદા:-

  • Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં ૧૮ વર્ષથી ઓછી ઉમરનો અને ૩૬ વર્ષથી વધુ ઉંમરનો ન હોવો જોઇએ ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉમરનો બાદ લાગુ પડશે નહિ પરંતુ અધિકતમ વયમર્યાદા ૪૫ વર્ષની રહેશે.
  • Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં (૨)મૂળ ગુજરાતના હોય તેવા અનામત વર્ગના ઉમેદવારો આર્થિક રીતે નબળા વર્ગ સહિત) તમામ મહિલા વિકલાંગ ઉમેદવારોને ઉપલી વર્ષમર્યાદામાં નિયમોનુસાર નીચે મુજબની છુટછાટ મળવા પાત્ર રહેશે,(ક્રમ નં ૫ ના કોષ્ટકમાં દર્શાવેલ અનામત જગાની વિગતો અનુસાર જે જગા ભરવાપાત્ર છે તે જ અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસારની છૂટછાટ મળવાપત્ર થશે. જેની નોધ લેશો.)
  • ૧. સામાન્ય મહિલા ઉમેદવારોને 1 વર્ષ
  • ૨. અનામત વર્ગના પુરૂષ ઉમેદવારોને ૫ વર્ષ૧ ૦ વર્ષ ૫ વર્ષ
  • ૩. અનામત વર્ગના મહિલા ઉમેદવારોને
  • ૪. સામાન્ય વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારો ને ૧૦ વર્ષ ૧૦ વર્ષ
  • ૫. સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને
  • ૬. અનામત વર્ગના વિકલાંગ પુરૂષ ઉમેદવારોને
  • ૩. અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારો ને ૧૫ વર્ષ
  • ૮. માજી સૈનિક ઉમેદવાર માટે :-
  • માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ છુટછાટ મળવાપાત્ર છે.

નોંધઃ-

  • (1) (૨)અનામત કક્ષાના ઉમેદવારો બિનઅનામત જગ્યા માટે અરજી કરી શકરો પરંતુ તેમને પસંદગી માટેના ધોરણો બિનઅનામત કક્ષાના લાગુ પડશે. ઉમર અરજી સ્વીકારવાની છેવી તારીખના રોજની ગણવામાં આવશે.

online અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત:

  • Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં આ જાહેરાતના સંદર્ભમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઓન લાઇન અરજી જ સ્વીકારવામાં આવશે,ઉમેદવાર તા.૨૦/૦૪/૨૦૨૩, ૧૪:૦૦ કલાક થી તા. ૦૫/૦૫/૨૦૨૩ કલાક ૨૩:૫૯૦૦ સુધીમાં http://ojas.gujarat.gov.in પર અરજી પત્રક ભરી શકશે ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના steps (૧) થી (૧૬) અનુસરવાના રહેશે. Confirmation Number મળ્યા પછી જ અરજી માન્ય ગણાશે.

નોંધ- આ વિગતો માત્ર ઉમેદવારના માર્ગદર્શન માટે છે.

  • 1.સૌ પ્રથમ http://on throt.inપર જ
  • 2.Apply Online Click કરવું.
  • આ પ્રમાણે Click કરવાથી (૧) More details તથા (૨) Aply Now બટન દેખાશેસૌપ્રમ More Detas પર click કરીને જાહેરાતની બધી જ વિગતોનો અભ્યાસ ઉમેદવારોએ કરવા અને ત્યારબાદ Apply Now બટન Click
  • 3.સીનીયર કલાર્ક અને જુનીયર કાર્ડ ઉપર Click કરવાથી જગ્યાની વિગતો મળશે.
  • 4.તેની નીચે App Now પર click કરવા Application Format: દેખાશે. Application Format માં સૌપ્રમ -personal Details” તમારે ભરવી. (અહીં લાલ ફુદરડી (*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની સ્ત્રી) “personal Detals” માં જ્યાં Moble lamber અને emall id માંગ્યા છે, તેની વિગત લખવી જેથી જરૂર જણાયે બાબર જ્ઞાનગરપાલિકા ઉમેદવારનો સંપર્ક કરી શકે
  • 5.personal Details ભરાયા બાદ (ducational pets ભરવા માટેducational Details પર click કરવું અને પોતાની શૈક્ષણિક વિગતો ભરવી.
  • 6.Additional Qualification પર “click” કરી Additional qualification ભરવી
  • 7.Experience bertails y click” કરવું અને perence Details ભટવી, પુ દxperience ઉમેરવા માગતા હોય તો Add Morn Exp પર “click”કરી petals ભરવી.
  • 8.Additional information પર “Click” કરી ત્યાં માહિતી ભરવી જ પણાનો અનુભojas Module માં સમાવિષ્ટ ન થતી હોય, તો સોદા કાગળ પર કામાં જણાવ્યા મુજબના અનુભવના કોઠા પ્રમાણે આપે વધારાના અનુભવની વિગત ઉમેરીને મોકલવી.
  • 9.તેની નીચે self-eclaration” i Yes/No Click કરવું.
  • 10.હવે save પર “click” કરવાથી તમારો Data save થશે. અહિં ઉમેદવારનો Application Number generate થશે.
  • 11.જો આપની અરજીપત્રકમાં કોઇ સુધારા-વધારા કરવાના હોય નો Edit Applicationમાં જઈને કરી શકાશે, આ સુવિધા અરજી Confirm કરતાં પહેલા ઉપલબ્ધ છે. એક વખત અરજી Confirm થઇ ગયા પછી/ખાદ આ સુવિધા ઉપલબ્ધ રહેશે.
  • 12.હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર dick કરો અને તમારો Applicatlon Number Type કરો અને તમારી Birth Date Type કરો ત્યારબાદ ok પર click કરો, અહિં Photoઅને Signature Upload કરવાના છે. (ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઇ અને 3.6 સે.મી. પહોળાઈ અને signature નું માપ 2.5 સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી પહોળાઇ રાખવી) ( Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature Jpg Formatમાં (15KB) સાઇઝ થી વધારે નહિ તે રીતે computer માં હોવા જોઇએ.) “Browse” Button પર click કરો હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં .jpg Format માં તમારો photo store થયેલ છે તે ફાઇલને ત્યાંથી Select કરો અને “open” Button પર click કરો હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આજ રીતે Signature પણ upload કરવાની રહેશે.
  • 13.હવે પેજના ઉપરના ભાગમાં “Confirm Application “પર Click કરો અને “Application Number “ol (1)Birth Date Type કર્યા બાદ ok પર clicksકરવાથી (૨)બટન .Application preview ૨, Confirm Application દેખાશે. ઉમેદવારે “Application preview “ પર Click કરી પોતાની અરજી જોઈ લેવી. અરજીમાં સુધારો કરવાનો જણાય, તો Edit Application ઉપર click કરીને સુધારો કરી લેવો. અરજી confirm કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ, અરજી confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ સુધારો થઈ શકશે નહીં. જો અરજી સુધારવાની જરૂર ના જણાય તો જ confirm application પર click કરવું. Confirm application પર click કરવાથી ઉમેદવારની અરજીનો ભાવનગર મહાનગરપાલિકામાં online સ્વીકાર થઇ જશે, આવી confirmation number generate ni જે હવે પછીની બધીજ કાર્યવાહી માટે જરૂરી હોય ઉમેદવારે સાચવવાનો રહેશે Confirmation number સિવાય કોઈપણ જાતનો પત્ર વ્યવહાર કરી શકાશે નહીં. Confirm થયેલ અરજીપત્રકની પ્રિન્ટ અચુક કાઢી રાખવી.
  • 14.ઉમેદવારે ભરવાની થતી ફી સંદર્ભ “Print Challan “ ઉપર ક્લીક કરીને પ્રિન્ટેડ ચલણની નકલ લઈને નજીકની કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી પોસ્ટફ્રિમાં ઉમેદવારોએ ભરવાની અરજી ફી નીચેના વિકલ્પથી ભરી શકે છે.પોસ્ટ ઓફિસમાં ટુ-બિન અનામત વર્ગના ઉમેદવારોએ ૩.૫૦૦/- અને અનામત વર્ગના ઉમેદવારોએ રૂ. ૨૫૦/-ભાવનગર મહાનગરપાલિકાની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે. અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે. ભાવનગર મહાનગરપાલિકાની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ તા.૦૮/૦૫/૨૦૨૩ સુધીમાં ભરવાની રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે. આ ચલણ તથા Confirm થયેલ અરજીપત્રક ઉમેદવારે પોતાની પાસે સાચવીને રાખવાના રહેશે અને ભાવનગર મહાનગરપાલિકા દ્રારા મંગાવવામાં આવે, ત્યારે જ અરજીપત્રક બિડાણો સહિત તથા ફી ભરેલા ચલણની નકલ સાથે આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલવાના રહેશે અથવા ભાવનગર મહાનગરપાલિકાની કચેરીમાં રૂબરૂમાં આપી જવાના રહેશે.
  • 15.ઉમેદવારોએ એ “Confirm ” થયેલ અરજીપત્રક પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે. અને જયારે પસંદગી પામેલ તથા પ્રતીક્ષા યાદીમાં રાખવામાં(૧)આવેલ ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો રજુ કરવાની જાણ કરવામાં આવે ત્યારે “Confirm ” થયેલ અરજીપત્રક રજુ કરવાનું રહેશે.
  • 16.દરેક જાહેરાત માટે ઉમેદવારે એક જ અરજી કરવી. આમ છતાં, સંજોગોવશાત, જો કોઇ ઉમેદવારે એક થી વધુ અરજી કરેલ હશે તો છેલ્લી “Confirm”wit અર, તેની સાથે નિયત ફી ભરેલ હશે, તો તે માન્ય ગણાશે અને અગાઉની અરજી રદ ગણવામાં આવશે. અગાઉની અરજી સાથે ભરેલ ફી છેલ્લી “Confirm ” થયેલ અરજી સામે ગણવામાં આવશે નહીં જ ઉમેદવારે છેલ્લી “confirm ” થયેલ અરજી સાથે નિયત ફી ભરેલ નહીં હોય તો આ ઉમેદવારની નિયત ફીસાથે ની “Confirm ” થયેલી છેલ્લી અરજી માન્ય ગણવામાં આવરો . જો ઉમેદવારે એક થી વધુ અરજી સાથે ફી ભરેલ હશે તો તે રિફંડ કરવામાં આવશે.

Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં ની મહત્વ ની લિંક

Online અરજી અહિં ક્લિક કરો
Notification PDF માટે અહિં ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહિં ક્લિક કરો
What’s App ગ્રુપ અહિં ક્લિક કરો
જિલ્લા વાઈઝ
What’s Aap
અહિં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્ર.1.Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં સીનીયર ક્લાર્ક અને જુનીયર કલાર્ક ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

જવાબ :- Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં સીનીયર ક્લાર્ક અને જુનીયર કલાર્ક રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

પ્ર.2. Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં સીનીયર ક્લાર્ક અને જુનીયર કલાર્ક 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જવાબ :- Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં સીનીયર ક્લાર્ક અને જુનીયર કલાર્ક ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26-04-2023 છે

વોટ્સએપ ગ્રુપ મહત્વપૂર્ણ લિંક:

વોટ્સએપ ગ્રુપમાં સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ માહિતી

  • આ લેખ દ્વારા, અમે તમને Bhavnagar Municipal Clerk Recruitment 2023 માં સીનીયર ક્લાર્ક અને જુનીયર કલાર્ક Bharti 2023 મુજબના સંવર્ગોમાં ભરવાની થતી જગ્યાઓની ભરતી 2023 ની માહીતી આપી રહ્યા છીએ જેઓની છેલ્લી તારીખ : 26-04-2023 છે. ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી અમે આપને પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
  • આવી બીજી શૈક્ષણિક અપડેટ્સ તેમજ આવનારી ભરતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment